gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય: 6 નવી DEO કચેરીઓ શરૂ થશે, વહીવટી માળખામાં ફેરફાર | gujarat educat…

G METRO NEWS by G METRO NEWS
November 20, 2025
in GUJARAT
0 0
0
ગુજરાત શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય: 6 નવી DEO કચેરીઓ શરૂ થશે, વહીવટી માળખામાં ફેરફાર | gujarat educat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Education Department News: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના શિક્ષણ વ્યવસ્થાપનને વધુ વ્યવસ્થિત અને સરળ બનાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખ 17 નવેમ્બર 2025ના રોજ શિક્ષણ વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવેલા ઠરાવ અનુસાર રાજ્યમાં 6 નવી જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરીઓ શરૂ કરવામાં આવશે. આ નિર્ણય અંતર્ગત અંજાર (કચ્છ), અમદાવાદ શહેર (પૂર્વ વિસ્તાર), વડોદરા (ગ્રામ્ય), રાજકોટ (ગ્રામ્ય), સુરત (ગ્રામ્ય) અને ગાંધીનગર (ગ્રામ્ય) ખાતે નવી કચેરીઓની વૈકલ્પિક વ્યવસ્થા અને મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે.

કામગીરીનું ભારણ ઘટાડવા અને સરળ વહિવટ માટે વિભાજન 

આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય કામગીરીનું ભારણ ઘટાડવું અને શાળાઓનું નિરીક્ષણ વધુ અસરકારક બનાવવાનો છે. શિક્ષણ વિભાગે કચ્છ, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, રાજકોટ અને સુરત જિલ્લાની હાલની કચેરીઓના કાર્યક્ષેત્રનું વિભાજન કરીને નવી જગ્યાઓ ઉભી કરી છે. આ નવી કચેરીઓ માટે જિલ્લા શિક્ષણાધિકારી (વર્ગ-1) ની નવી જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે અને વર્ગ-2, 3 અને 4 ના કર્મચારીઓને હાલના મહેકમમાંથી તબદીલ કરવામાં આવશે.

ક્યાં કચેરીઓ શરૂ થશે? 

અંજાર (કચ્છ): શેઠ ડી.વી. સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળા, સવાસરા નાકા બહાર, અંજાર.

અમદાવાદ શહેર (પૂર્વ): બ્લોક નં. બી, બહુમાળી ભવન, હિમાલયા મોલની સામે, વસ્ત્રાપુર.

વડોદરા (ગ્રામ્ય): જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ત્રીજો માળ, કારેલીબાગ.

ગાંધીનગર (ગ્રામ્ય): શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યા મંદિર, સેક્ટર-7.

રાજકોટ (ગ્રામ્ય): જૂના વઢવાણનો ઉતારો, કસ્તુરબા માર્ગ, જિલ્લા બેન્કની સામે.

સુરત (ગ્રામ્ય): બ્લોક-એ, ત્રીજો માળ, જિલ્લા સેવા સદન-2, અઠવાલાઇન્સ.

શાળાઓ અને મહેકમની ફાળવણી 

આ વિભાજન બાદ શાળાઓની સંખ્યામાં પણ મોટો ફેરફાર થશે. દાખલા તરીકે અમદાવાદ શહેરમાં કુલ 1892 શાળાઓમાંથી હવે પૂર્વ વિસ્તારમાં 1242 શાળાઓ અને પશ્ચિમ વિસ્તારમાં 650 શાળાઓ રહેશે. સુરત જિલ્લામાં કુલ 1779 શાળાઓમાંથી શહેર વિસ્તારમાં 1401 અને ગ્રામ્ય વિસ્તારમાં 378 શાળાઓ રહેશે. એ જ રીતે કચ્છમાં કુલ 529 શાળાઓમાંથી અંજાર (પૂર્વ) હસ્તક 258 અને ભુજ (પશ્ચિમ) હસ્તક 329 શાળાઓ આવશે.

મહેકમની વાત કરીએ તો અમદાવાદ શહેર પૂર્વ વિસ્તાર માટે કુલ 47 જગ્યાઓ (વર્ગ-1 થી વર્ગ-4) ફાળવવામાં આવી છે, જ્યારે પશ્ચિમ વિસ્તાર માટે 23 જગ્યાઓ રહેશે. વડોદરા ગ્રામ્ય માટે 13 અને શહેરી વિસ્તાર માટે 32 જગ્યાઓ રહેશે. આ જ પ્રકારે અન્ય જિલ્લાઓમાં પણ સ્ટાફનું વિભાજન કરવામાં આવ્યું છે.

ગુજરાત શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય: 6 નવી DEO કચેરીઓ શરૂ થશે, વહીવટી માળખામાં ફેરફાર 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટ મનપાનું બુલડોઝર ગરજ્યું, ભીમનગરમાં 33 ગેરકાયદે મિલકતો જમીનદોસ્ત | Bulldozer Action in Rajkot:…
GUJARAT

રાજકોટ મનપાનું બુલડોઝર ગરજ્યું, ભીમનગરમાં 33 ગેરકાયદે મિલકતો જમીનદોસ્ત | Bulldozer Action in Rajkot:…

May 12, 2026
તું અહીંનો દાદા થઇ ગયો છે ? વડોદરામાં મોડી રાત્રે યુવક પર ડંડાથી હુમલો | Youth attacked with a stick…
GUJARAT

તું અહીંનો દાદા થઇ ગયો છે ? વડોદરામાં મોડી રાત્રે યુવક પર ડંડાથી હુમલો | Youth attacked with a stick…

May 12, 2026
જામનગરના નવા મેયર, ડે.મેયર, ચેરમેન, શાસક જૂથના નેતા, દંડક કોણ ? ફરી ચર્ચાઓ તેજ બની | Discussions hea…
GUJARAT

જામનગરના નવા મેયર, ડે.મેયર, ચેરમેન, શાસક જૂથના નેતા, દંડક કોણ ? ફરી ચર્ચાઓ તેજ બની | Discussions hea…

May 12, 2026
Next Post
સુરત કોંગ્રેસના પ્રવક્તાને પ્રોટોકોલનો ભંગ અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ માટે શહેર પ્રમુખની નોટિસ | Sura…

સુરત કોંગ્રેસના પ્રવક્તાને પ્રોટોકોલનો ભંગ અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ માટે શહેર પ્રમુખની નોટિસ | Sura...

સુરતમાં રોજ 1000 કિલો પનીર વેચનારા સુરભી ડેરીના ગ્રાહકમાં કેટરર્સ મોખરે, ત્યાં પણ થશે તપાસ | Caterer…

સુરતમાં રોજ 1000 કિલો પનીર વેચનારા સુરભી ડેરીના ગ્રાહકમાં કેટરર્સ મોખરે, ત્યાં પણ થશે તપાસ | Caterer...

સુરત પાલિકાએ મોડી રાત્રે યુનિયનની ગેરકાયદે ઓફિસને ખાલી કરી સામાન બહાર કાઢી પાર્કિંગમાં મૂક્યો | Sura…

સુરત પાલિકાએ મોડી રાત્રે યુનિયનની ગેરકાયદે ઓફિસને ખાલી કરી સામાન બહાર કાઢી પાર્કિંગમાં મૂક્યો | Sura...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં સ્વચ્છતા ઝુંબેશ વચ્ચે ગંદકીના દૃશ્ય : દિનેશમિલ ગરનાળામાં નદીની જેમ વહેતા દૂષિત પાણી | Scen…

વડોદરામાં સ્વચ્છતા ઝુંબેશ વચ્ચે ગંદકીના દૃશ્ય : દિનેશમિલ ગરનાળામાં નદીની જેમ વહેતા દૂષિત પાણી | Scen…

8 months ago
‘પાટણમાં ભેંસના તબેલામાં ચાલે છે ખાનગી યુનિવર્સિટી’, કોંગ્રેસ ધારાસભ્ય ડૉ કિરીટ પટેલનો આક્ષેપ | pata…

‘પાટણમાં ભેંસના તબેલામાં ચાલે છે ખાનગી યુનિવર્સિટી’, કોંગ્રેસ ધારાસભ્ય ડૉ કિરીટ પટેલનો આક્ષેપ | pata…

8 months ago
નડિયાદના પ્રગતિનગરમાં ગાડીની ટક્કરે રાહદારીનું મોત | Pedestrian dies after being hit by vehicle in P…

નડિયાદના પ્રગતિનગરમાં ગાડીની ટક્કરે રાહદારીનું મોત | Pedestrian dies after being hit by vehicle in P…

8 months ago
ભાયલી ગેંગ રેપ કેસમાં પંચની જુબાની પુરી થઇ | The panel’s testimony in the Bhayli gang rape case has …

ભાયલી ગેંગ રેપ કેસમાં પંચની જુબાની પુરી થઇ | The panel’s testimony in the Bhayli gang rape case has …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News