gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં પુત્રએ જ 65 વર્ષીય માતાને મહિનો ઘરમાં પૂરી રાખી, પાડોશીઓ ગ્રીલમાંથી ભોજન આપતા | surat elderl…

G METRO NEWS by G METRO NEWS
November 20, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં પુત્રએ જ 65 વર્ષીય માતાને મહિનો ઘરમાં પૂરી રાખી, પાડોશીઓ ગ્રીલમાંથી ભોજન આપતા | surat elderl…
1
VIEWS
Share on FacebookShare on Twitter

65 Year Old Mother Locked in House : હીરાનગરી સુરતમાં સંબંધોને શર્મસાર કરતી અને કાળજું કંપાવી દેતી એક ઘટના સામે આવી છે. વેલજા વિસ્તારમાં એક કળિયુગી પુત્રે પોતાની જન્મદાત્રી માતાને એક મહિના સુધી ઘરના પેસેજમાં કેદીની જેમ પૂરી રાખતા ચકચાર મચી જવા પામી છે. પાડોશીઓની સતર્કતા અને એક સેવાભાવી સંસ્થાની મદદથી વૃદ્ધ માતાને આખરે મુક્ત કરાવવામાં આવ્યા છે.

શું છે સમગ્ર ઘટના?

સુરતના વેલજા વિસ્તારમાં આવેલી શેરડીધામ સોસાયટીમાં આ ઘટના બની હતી. અહીં રહેતા અને હીરાના કારખાનામાં કામ કરતા યોગેશ નામના શખ્સે પોતાની 65 વર્ષીય માતા હેમલતાબેનને છેલ્લા એક મહિનાથી વધુ સમયથી ઘરના પેસેજમાં લોક મારીને પૂરી રાખ્યા હતા. માતાની હાલત અત્યંત દયનીય હતી અને તેઓ નરક સમાન જીવન જીવવા મજબૂર બન્યા હતા.

આ પણ વાંચો: મૃતકના ‘આત્મા’ને લેવા પરિવાર તાંત્રિક સાથે સિવિલ હોસ્પિટલ પહોંચ્યો, વિધિનો વીડિયો વાયરલ

પાડોશીઓએ જાળીમાંથી ભોજન આપી માનવતા મહેકાવી 

જ્યારે આસપાસના પાડોશીઓને જાણ થઈ કે વૃદ્ધ માતાને ઘરમાં પૂરી રાખવામાં આવ્યા છે, ત્યારે તેમણે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પાડોશીઓ ઘરની ગ્રીલમાંથી હેમલતાબેનને ભોજન અને પાણી આપતા હતા, જેના સહારે વૃદ્ધા પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા.

પોલીસ અને સંસ્થાએ કેદમાંથી મુક્ત કરાવ્યા

‘વુમન ઈમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ’ના ચેતનાબેન સાવલિયાને આ ઘટનાની જાણ થતાં તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતા જોઈને તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને માતાને આ કેદમાંથી મુક્ત કરાવ્યા હતા.

‘ પુત્ર કુપુત્ર થાય પણ માતા કદી  કુમાતા ન થાય’ 

એક મહિના સુધી નરક જેવી યાતનાઓ સહન કર્યા પછી પણ માતાની મમતા ઓછી થઈ ન હતી. પોલીસ સ્ટેશનમાં પણ હેમલતાબેન પોતાના દીકરા યોગેશ અને વહુનો પક્ષ લઈ રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ‘ભલે દીકરો મને ભૂલી ગયો હોય, પણ હું તો મા છું, તેને માફ કરું છું.’ આ સાંભળીને ત્યાં હાજર સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી.

પુત્રનો લૂલો બચાવ અને હાલની વ્યવસ્થા પોલીસ પૂછપરછ દરમિયાન પુત્ર યોગેશ હાજર થયો હતો. તેણે પોતાના કૃત્યના બચાવમાં બહાનું આપ્યું હતું કે ઘર પર લોન હોવાથી અને આર્થિક ભીંસ વધી જવાને કારણે તે માતાને આ રીતે છોડીને ગયો હતો. જોકે, હાલમાં માનવતાના ધોરણે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હેમલતાબેનને સુરક્ષિત આશ્રય મળી રહે તે માટે ‘શ્રી લોક સેવા ભાવના વૃદ્ધાશ્રમ’માં ખસેડવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate
GUJARAT

Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

July 1, 2026
જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …
GUJARAT

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

July 1, 2026
Next Post
વડોદરામાં સ્માર્ટ મીટરનું ભૂત ફરી ધૂણ્યું : દંતેશ્વરમાં સ્માર્ટ મીટર લગાવતા લોકોનો હોબાળો | Uproar a…

વડોદરામાં સ્માર્ટ મીટરનું ભૂત ફરી ધૂણ્યું : દંતેશ્વરમાં સ્માર્ટ મીટર લગાવતા લોકોનો હોબાળો | Uproar a...

વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં રહીશોમાં પ્રાથમિક સુવિધા મુદ્દે તંત્ર વિરુદ્ધ રોષ | ​​Vadodara : Reside…

વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં રહીશોમાં પ્રાથમિક સુવિધા મુદ્દે તંત્ર વિરુદ્ધ રોષ | ​​Vadodara : Reside...

જામનગર જીલ્લામાં રાજ્ય સરકારના કૃષિ રાહત પેકેજ સહાય માટે 39 હજાર ખેડૂતોની નોંધણી થઈ | 39000 farmers …

જામનગર જીલ્લામાં રાજ્ય સરકારના કૃષિ રાહત પેકેજ સહાય માટે 39 હજાર ખેડૂતોની નોંધણી થઈ | 39000 farmers ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શહેરમાં દારૃ સપ્લાય કરતી સિન્ધી ગેંગના સાગરીતનો દારૃ પકડાયો | Liquor belonging to Sindhi gang supply…

શહેરમાં દારૃ સપ્લાય કરતી સિન્ધી ગેંગના સાગરીતનો દારૃ પકડાયો | Liquor belonging to Sindhi gang supply…

9 months ago
ગુજરાત સરકારે વાહવાહી કરવા રૂ.108 કરોડના ધુમાડો કર્યો, પ્રજાના પૈસા પ્રચાર પાછળ વાપર્યા | Gujarat Go…

ગુજરાત સરકારે વાહવાહી કરવા રૂ.108 કરોડના ધુમાડો કર્યો, પ્રજાના પૈસા પ્રચાર પાછળ વાપર્યા | Gujarat Go…

4 months ago
ભારત ટેક્સી એપ: સરકાર શરૂ કરશે ટેક્સી સેવા, ડ્રાઈવર્સે નહીં આપવું પડે કમિશન; ખાનગી કંપનીઓને ઝટકો | b…

ભારત ટેક્સી એપ: સરકાર શરૂ કરશે ટેક્સી સેવા, ડ્રાઈવર્સે નહીં આપવું પડે કમિશન; ખાનગી કંપનીઓને ઝટકો | b…

8 months ago
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 19 ગામના વિદ્યાર્થીઓ માટે ઈ-બસ સેવા શરૂ | E bus service started for stu…

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 19 ગામના વિદ્યાર્થીઓ માટે ઈ-બસ સેવા શરૂ | E bus service started for stu…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News