gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘અમે RBI ઑફિસર છીએ, રોકડા જમા કરો’, બેંગલુરુમાં ફિલ્મી સ્ટાઇલમાં રૂ. 7 કરોડની લૂંટ | Bengaluru Heist…

G METRO NEWS by G METRO NEWS
November 20, 2025
in INDIA
0 0
0
‘અમે RBI ઑફિસર છીએ, રોકડા જમા કરો’, બેંગલુરુમાં ફિલ્મી સ્ટાઇલમાં રૂ. 7 કરોડની લૂંટ | Bengaluru Heist…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bengaluru Heist: કર્ણાટકની રાજધાની બેંગલુરુના રસ્તાઓ પર બુધવારે (19મી નવેમ્બર) એક ચોંકાવનારી ઘટના બની હતી. પાંચથી છ જેટલા શખસોએ પોતાની જાતને રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા(RBI)ના અધિકારીઓ તરીકે રજૂ કરીને એક બખ્તરબંધ કેશ વાનમાંથી 7.1 કરોડ રૂપિયાની માતબર રકમની ચોરી કરી હતી. આ આખી લૂંટની કામગીરી એટલી કાળજીપૂર્વક રીતે કરવામાં આવી હતી કે તેમાં માત્ર અડધો કલાકનો સમય લાગ્યો હતો.

જાણો શું છે સમગ્ર મામલો

અહેવાલો અનુસાર, બુધવારે બપોરે 12:30 વાગ્યાની આસપાસ CMS ઇન્ફો સિસ્ટમ્સની કેશ વાન HDFC બૅન્કથી ત્રણ કેશ બોક્સ લઈને HBR લેઆઉટ તરફ જઈ રહી હતી. જયનગરમાં અશોક પિલર નજીક એક કારે વાનને અચાનક રોકી, જેની પાછળ એક ઇનોવા (MUV) પણ આવી ગઈ. કારમાંથી ત્રણ લોકો બહાર નીકળ્યા અને વાન સ્ટાફ ડ્રાઇવર વિનોદ કુમાર, કસ્ટોડિયન આફતાબ, અને બે બંદૂકધારી રાજન્ના અને તમૈયાને કહ્યું, ‘અમે RBI અધિકારીઓ છીએ. તમારી કંપની પર નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે અને અમારા નિવેદનો લેવાના છે.’ સ્ટાફે શંકા ન થતાં તેમની રાઇફલો વાનમાં છોડી દીધી અને આરોપીઓ સાથે MUVમાં ચઢી ગયો.

બંદૂકની અણીએ રોકડની લૂંટ

મોટી કારમાં આવેલા આરોપીઓએ સ્ટાફને જણાવ્યું કે તેમને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન જવું પડશે અને રોકડ પેટીઓ RBI ઑફિસમાં લઈ જવામાં આવશે. આરોપીઓએ સ્ટાફને પગપાળા સિદ્ધપુર પોલીસ સ્ટેશન મોકલ્યો. ડ્રાઇવર વિનોદને અલગ સૂચના મળી કે વાન લઈને ડેરી સર્કલ ફ્લાયઓવર પર રાહ જુઓ. ડ્રાઇવર વિનોદ રાહ જોઈ રહ્યો હતો ત્યારે આરોપીઓ ત્યાં પહોંચ્યા, બંદૂક બતાવીને વાનમાંથી રોકડ બોક્સ કાઢ્યા અને નજીકમાં પાર્ક કરેલી અન્ય કારમાં મૂકી દીધા. જે કારમાં તે આવ્યા હતા તે છોડીને આરોપીઓ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. ડ્રાઇવરને ખ્યાલ ન આવ્યો કે તે અધિકારીઓ નહીં પણ લૂંટારુ હતા.

આ પણ વાંચો: દિલ્હી બ્લાસ્ટમાં પાકિસ્તાનનો હાથ? પાકિસ્તાની નેતાએ વિધાનસભામાં કહ્યું- અમારા જવાનોએ કરી બતાવ્યું

ફરિયાદમાં વિલંબ, 8 ટીમો તપાસમાં

બેંગલુરુ પોલીસ કમિશ્નર સીમંત કુમાર સિંહે જણાવ્યું હતું કે ‘CMS કંપનીએ ફરિયાદ દાખલ કરવામાં વિલંબ કર્યો, જેના કારણે સમયનો બગાડ થયો. આ કેસની તપાસ માટે આઠ ટીમો તૈયાર કરવામાં આવી છે.’ એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે MUVના આગળના ભાગમાં ‘ભારત સરકાર’નો લોગો હતો, જોકે તપાસમાં બહાર આવ્યું છે કે તેની નંબર પ્લેટ પણ નકલી હતી. પોલીસ લૂંટારુઓને પકડવા અને 7.1 કરોડ રૂપિયાની રોકડ રિકવર કરવા માટે સઘન તપાસ કરી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
રાજ્યમાં 39 મામલતદારની બદલી, મહેસૂલ વિભાગનો આદેશ, જુઓ આખી યાદી | 39 Mamlatdars transferred by gujara…

રાજ્યમાં 39 મામલતદારની બદલી, મહેસૂલ વિભાગનો આદેશ, જુઓ આખી યાદી | 39 Mamlatdars transferred by gujara...

સુરતમાં ત્રણ માળની ઈમારતમાં દાદર તૂટી પડતાં દોડધામ, માંડ માંડ 19 લોકોના જીવ બચાવાયા | Stairs collaps…

સુરતમાં ત્રણ માળની ઈમારતમાં દાદર તૂટી પડતાં દોડધામ, માંડ માંડ 19 લોકોના જીવ બચાવાયા | Stairs collaps...

અમરેલી: લીલીયાના ક્રાંકચમાં બેંક ક્લાર્ક પર ધોળા દિવસે જીવલેણ હુમલો, યુવકના પગ ભાંગી નાખ્યા | amreli…

અમરેલી: લીલીયાના ક્રાંકચમાં બેંક ક્લાર્ક પર ધોળા દિવસે જીવલેણ હુમલો, યુવકના પગ ભાંગી નાખ્યા | amreli...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમેરિકાના દબાણને કારણે રશિયા ખાતેથી ક્રુડની આયાત ઘટવાના સંકેત | Signs of a decline in crude imports …

અમેરિકાના દબાણને કારણે રશિયા ખાતેથી ક્રુડની આયાત ઘટવાના સંકેત | Signs of a decline in crude imports …

9 months ago
ડુંડાસ ગામે યુવાન પર 3 શખ્સનો કુહાડી પાઇપ વડે હુમલો | Three men attack young man with axe and pipe i…

ડુંડાસ ગામે યુવાન પર 3 શખ્સનો કુહાડી પાઇપ વડે હુમલો | Three men attack young man with axe and pipe i…

1 month ago
જામનગરમાં કિસાન ચોકમાં રહેતા ટેક્સી ડ્રાઇવર યુવાન પર વ્યાજના નાણાંની ઉઘરાણીના પ્રશ્ને ધોકા વડે હુમલો…

જામનગરમાં કિસાન ચોકમાં રહેતા ટેક્સી ડ્રાઇવર યુવાન પર વ્યાજના નાણાંની ઉઘરાણીના પ્રશ્ને ધોકા વડે હુમલો…

11 months ago
10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી સ્કૂલોમાં દર મહિને રિવ્યૂ બેઠક યોજાશે | schools less then 10 percent res…

10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી સ્કૂલોમાં દર મહિને રિવ્યૂ બેઠક યોજાશે | schools less then 10 percent res…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News