gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલી: લીલીયાના ક્રાંકચમાં બેંક ક્લાર્ક પર ધોળા દિવસે જીવલેણ હુમલો, યુવકના પગ ભાંગી નાખ્યા | amreli…

G METRO NEWS by G METRO NEWS
November 20, 2025
in GUJARAT
0 0
0
અમરેલી: લીલીયાના ક્રાંકચમાં બેંક ક્લાર્ક પર ધોળા દિવસે જીવલેણ હુમલો, યુવકના પગ ભાંગી નાખ્યા | amreli…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli Crime News: અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ક્રાંકચ ગામે ધોળા દિવસે એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં જિલ્લા મધ્યસ્થ બેંકમાં ફરજ બજાવતા એક કર્મચારી પર અંગત અદાવત કે અન્ય કારણોસર ત્રણ શખ્સોએ ઘાતક હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતાં પોલીસે ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

દુકાને ઉભેલા યુવકને ઢસડીને માર માર્યો 

પ્રાપ્ત વિગતો અનુસાર ક્રાંકચ ગામની જિલ્લા મધ્યસ્થ બેંકમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા ગૌતમ વાળા એક દુકાને પાન-માવા ખાઈ રહ્યા હતા. તે સમયે જસદણ બાજુથી એક કારમાં ધસી આવેલા ત્રણ શખ્સોએ ગૌતમ વાળા પર ઓચિંતો હુમલો કર્યો હતો. હુમલાખોરોએ યુવકને ઢસડીને પાઈપ વડે ઢોર માર મારવાનું શરૂ કર્યું હતું.

સીસીટીવીમાં દ્રશ્યો કેદ, યુવકના પગ ભાંગી નાખ્યા

આ હિચકારા હુમલામાં આરોપીઓએ લોખંડના પાઈપ વડે નિર્દયતાથી માર મારીને ગૌતમ વાળાના બંને પગ ભાંગી નાખ્યા હતા. ભરબજારે બનેલી આ ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં આરોપીઓની બર્બરતા સ્પષ્ટ જોઈ શકાય છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે અમરેલી ખસેડવામાં આવ્યો છે.

આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ 

આ મામલે લીલીયા પોલીસ મથકે જસદણના ત્રણ શખ્સો દેવકું વાળા, લઘુવીર ગીડા અને નાગરાજ વાળા વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. લીલીયા પોલીસે આ ગંભીર ઘટનાની નોંધ લઈ આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ધોળા દિવસે બેંક કર્મચારી પર થયેલા હુમલાને કારણે નાનકડા ક્રાંકચ ગામમાં ભય અને અરેરાટી વ્યાપી ગઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…
GUJARAT

Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

October 10, 2026
KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK
GUJARAT

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

October 10, 2026
Next Post
સુરતના ઉમરા-વેલંજા રોડ પર ભીષણ આગ, ભંગારનું ગોડાઉન અને ટાયરની દુકાન ખાખ | surat umra velanja road fi…

સુરતના ઉમરા-વેલંજા રોડ પર ભીષણ આગ, ભંગારનું ગોડાઉન અને ટાયરની દુકાન ખાખ | surat umra velanja road fi...

‘તમારા ખાતામાં 40 કરોડનું ફ્રોડ થયું છે’, ડિજિટલ એરેસ્ટ બાદ ગુજરાતમાં આપઘાતનો પહેલો બનાવ, વડોદરાના ખ…

'તમારા ખાતામાં 40 કરોડનું ફ્રોડ થયું છે', ડિજિટલ એરેસ્ટ બાદ ગુજરાતમાં આપઘાતનો પહેલો બનાવ, વડોદરાના ખ...

અમદાવાદના મકરબા રોડ પર ખુલ્લી ગટરમાં વૃદ્ધ ખાબક્યા, યુવાને જીવના જોખમે બચાવ્યા | Man falls into open…

અમદાવાદના મકરબા રોડ પર ખુલ્લી ગટરમાં વૃદ્ધ ખાબક્યા, યુવાને જીવના જોખમે બચાવ્યા | Man falls into open...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં અલકાપુરી મેઇન રોડ પરની દર્પણ બિલ્ડીંગ જોખમી બની, સ્લેબનો ભાગ ધરાશાયી થતા રીક્ષાને નુકસાન |…

વડોદરામાં અલકાપુરી મેઇન રોડ પરની દર્પણ બિલ્ડીંગ જોખમી બની, સ્લેબનો ભાગ ધરાશાયી થતા રીક્ષાને નુકસાન |…

1 year ago
જામનગર એરપોર્ટ પર મુસાફરો માટે બે મહત્વપૂર્ણ સુવિધાઓનું કરાયું લોકાર્પણ

જામનગર એરપોર્ટ પર મુસાફરો માટે બે મહત્વપૂર્ણ સુવિધાઓનું કરાયું લોકાર્પણ

7 months ago
‘મારું કામ તો ભાષણ આપી જનતાને મૂર્ખ બનાવીને વોટ લેવાનું છે’, ભાજપના મંત્રીનું શરમજનક નિવેદન | ‘My Ar…

‘મારું કામ તો ભાષણ આપી જનતાને મૂર્ખ બનાવીને વોટ લેવાનું છે’, ભાજપના મંત્રીનું શરમજનક નિવેદન | ‘My Ar…

9 months ago
ફ્રાન્સ પાસેથી 26 રાફેલ મરીન ફાઈટર જેટ ખરીદાશે, નેવી માટે 63000 કરોડની ડીલને મંજૂરી | india to sign …

ફ્રાન્સ પાસેથી 26 રાફેલ મરીન ફાઈટર જેટ ખરીદાશે, નેવી માટે 63000 કરોડની ડીલને મંજૂરી | india to sign …

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News