gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘કોઈ દિલ્હી ગયું અને કહ્યું પપ્પા મને માર્યો…’, નામ લીધા વગર ઉદ્ધવ ઠાકરેનો એકનાથ શિંદે પર કટાક્ષ |…

G METRO NEWS by G METRO NEWS
November 20, 2025
in INDIA
0 0
0
‘કોઈ દિલ્હી ગયું અને કહ્યું પપ્પા મને માર્યો…’, નામ લીધા વગર ઉદ્ધવ ઠાકરેનો એકનાથ શિંદે પર કટાક્ષ |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Maharashtra Political News : મહારાષ્ટ્રના રાજકારણમાં ભાજપના વરિષ્ઠ નેતા અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તથા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વચ્ચે ચાલી રહેલા કથિત મતભેદોના રિપોર્ટ વચ્ચે એકનાથ શિંદેએ બુધવારે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી સાથે મુલાકાત કરી હતી. અટકળો છે કે, શિંદેએ BMC અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપ સાથેના તણાવને લઈને પોતાનો પક્ષ રજૂ કર્યો છે. ચર્ચા છે કે, શિંદે ફડણવીસથી દૂર રહેવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે, બંને પક્ષો સત્તાવાર રીતે આ બાબતનો ઈનકાર કરતા રહ્યા છે. હવે આ મામલે શિવસેના યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શિંદે પર કટાક્ષ કર્યો છે.

ઉદ્ધવ ઠાકરેએ શિંદે પર કટાક્ષ કર્યો

ફડણવીસ-શિંદે (CM Devendra Fadnavi And Eknath Shinde) વચ્ચે કથિત મતભેદ મામલે ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે, ‘હું પણ ધારાસભ્ય છું. બધા લોકો પોતાના ફંડનો ઉપયોગ અલગ-અલગ વિકાસ કાર્યો માટે કરે છે. પહેલા અમે અખબારોમાં વાંચતા હતા કે, સત્તા પક્ષના લોકો વિપક્ષના ધારાસભ્યોને ફંડ આપવામાં મુશ્કેલી ઊભી કરે છે. પરંતુ હવે તો એવું છે કે સત્તા પક્ષના ધારાસભ્યો વચ્ચે જ અણબનાવના સમાચાર આવી રહ્યા છે.’ શિંદેના દિલ્હી પ્રવાસનો ઉલ્લેખ કર્યા વિના ઠાકરેએ કહ્યું કે, ‘આજે જ તમે પેપરમાં વાંચ્યું હશે કે કોઈ તો દિલ્હી ગયું… પપ્પા તેણે મને માર્યો… આ લાચારી કેમ છે? જો યોગ્ય સમયે, યોગ્ય ઉંમરે, સારું શિક્ષણ મળ્યું હોત, તો આ બધું ન થાત.’

આ પણ વાંચો : VIDEO : મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના, રાયગઢમાં 400 ફુટ ઊંડી ખીણમાં ખાબકી SUV, 6 લોકોના મોત

અજિત પવાર પર પણ કટાક્ષ

ઠાકરેએ નાયબ મુખ્યમંત્રી અજિત પવાર (Ajit Pawar) પર પણ કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે, ‘જો પિતાએ કૌભાંડ કર્યું હોય તો પુત્ર તેનાથી પણ મોટું કૌભાંડ કરશે, એવું ન થવું જોઈએ. જો કોઈ વ્યક્તિને સારું શિક્ષણ અને સંસ્કાર ન મળે તો એવું થાય છે કે, આપણે સારા વ્યક્તિને પણ ઉઠાવીને જેલમાં પૂરી દઈએ છીએ. સોનમ વાંગચુક તેનું સાચું ઉદાહરણ છે.’

આ પણ વાંચો : દિલ્હી વિસ્ફોટ કેસ : NIAએ જમ્મુ-કાશ્મીર અને ઉત્તર પ્રદેશથી વધુ ચાર આરોપીની ધરપકડ કરી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બ્રહ્મપુત્રા નદીના પેટાળમાં દોડશે ટ્રેન અને ગાડી : ભારતની પ્રથમ અંડરવોટર રોડ-કમ-રેલ ટનલને મળી મંજૂરી…
INDIA

બ્રહ્મપુત્રા નદીના પેટાળમાં દોડશે ટ્રેન અને ગાડી : ભારતની પ્રથમ અંડરવોટર રોડ-કમ-રેલ ટનલને મળી મંજૂરી…

February 14, 2026
‘ટ્રેડ ડીલે ટેક્સટાઇલ ઉદ્યોગને ખતમ કરી દીધો’, અમેરિકા સાથે વેપાર કરાર પર રાહુલ ગાંધીએ ફરી કર્યા પ્રહ…
INDIA

‘ટ્રેડ ડીલે ટેક્સટાઇલ ઉદ્યોગને ખતમ કરી દીધો’, અમેરિકા સાથે વેપાર કરાર પર રાહુલ ગાંધીએ ફરી કર્યા પ્રહ…

February 14, 2026
કેન્દ્રીય કેબિનેટમાં ગુજરાતના આ હાઇવે અંગે મોટો નિર્ણય, શહેરો માટે રૂ. 1 લાખ કરોડની જાહેરાત | union …
INDIA

કેન્દ્રીય કેબિનેટમાં ગુજરાતના આ હાઇવે અંગે મોટો નિર્ણય, શહેરો માટે રૂ. 1 લાખ કરોડની જાહેરાત | union …

February 14, 2026
Next Post
કર્ણાટક કોંગ્રેસમાં ફરી વિવાદ, શિવકુમારના નજીકના ધારાસભ્યોએ દિલ્હી ધામા નાખ્યા, CM બદલવાની માગ | kar…

કર્ણાટક કોંગ્રેસમાં ફરી વિવાદ, શિવકુમારના નજીકના ધારાસભ્યોએ દિલ્હી ધામા નાખ્યા, CM બદલવાની માગ | kar...

કેપિટલ ગેઈન એકાઉન્ટ સ્કીમમાં બેન્કના પાસબુકની સોફ્ટ કોપી હવે રજૂ કરી શકાશે | Expansion of Capital ga…

કેપિટલ ગેઈન એકાઉન્ટ સ્કીમમાં બેન્કના પાસબુકની સોફ્ટ કોપી હવે રજૂ કરી શકાશે | Expansion of Capital ga...

ખનીજ ચોરીમાં પંચાયત તંત્રનો માફિયાઓને છૂટો દોર | Panchayat system gives mafia free rein in mineral t…

ખનીજ ચોરીમાં પંચાયત તંત્રનો માફિયાઓને છૂટો દોર | Panchayat system gives mafia free rein in mineral t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કઠલાલના ભાટેરા પાસે ટ્રકની ટક્કરે બાઈક સવાર બે પિતરાઈ બહેનોના મોત | Two cousins ​​die after being hi…

કઠલાલના ભાટેરા પાસે ટ્રકની ટક્કરે બાઈક સવાર બે પિતરાઈ બહેનોના મોત | Two cousins ​​die after being hi…

5 months ago
બિહારની એવી બેઠકો જ્યાં જીત-હારનું અંતર 500 વોટથી પણ ઓછું, અહીં તો 100થી ઓછું માર્જિન | Bihar Electi…

બિહારની એવી બેઠકો જ્યાં જીત-હારનું અંતર 500 વોટથી પણ ઓછું, અહીં તો 100થી ઓછું માર્જિન | Bihar Electi…

3 months ago
ખેડાના કનેરામાં પ્રસ્તાવિત કેમિકલ પ્લાન્ટ સ્થાપવાના આયોજન સામે વિરોધ | Protest against the proposed …

ખેડાના કનેરામાં પ્રસ્તાવિત કેમિકલ પ્લાન્ટ સ્થાપવાના આયોજન સામે વિરોધ | Protest against the proposed …

3 months ago
ચોર ઘૂસ્યા હોવાની શંકાએ લોકો ભેગા થયા પાદરા ભાજપના સહકારી નેતા ક્લિનિકમાંથી ચાદર ઓઢીને ભાગી છૂટયા | …

ચોર ઘૂસ્યા હોવાની શંકાએ લોકો ભેગા થયા પાદરા ભાજપના સહકારી નેતા ક્લિનિકમાંથી ચાદર ઓઢીને ભાગી છૂટયા | …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News