gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાંથી ઝડપાયેલા આતંકીઓને લઈને મોટો ઘટસ્ફોટ, ISISનો ઝંડો અને ડિજિટલ પુરાવા મળ્યા, CCTVમાં કેદ થય…

G METRO NEWS by G METRO NEWS
November 21, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાંથી ઝડપાયેલા આતંકીઓને લઈને મોટો ઘટસ્ફોટ, ISISનો ઝંડો અને ડિજિટલ પુરાવા મળ્યા, CCTVમાં કેદ થય…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) દ્વારા ગત 9 નવેમ્બરના રોજ ત્રણ શંકાસ્પદ ISIS સાથે જોડાયેલા આતંકીઓની ધરપકડ કરી હતી. ત્યારે હવે આતંકીઓની તપાસ દરમિયાન કેટલાક ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે. જેમાં ISISનો ઝંડો, એન્ક્રિપ્ટેડ ડિજિટલ કોમ્યુનિકેશન મેન્યુઅલ અને ગુપ્ત હિલચાલના CCTV ફૂટેજ સહિત ગુનાહિત પુરાવાઓ મળી આવ્યા હતા. આતંકી ડો. અહેમદને ભારતમાં ખૂબ મોટી ઘટનાને અંજામ આપવાનું ષડયંત્ર રચ્યું હતું. માત્ર એટલું જ નહીં, હરિદ્વારનાં મંદિરોમાં રેકી પણ કરી હતી. વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે તારણો પશ્ચિમ ભારતમાં તેની હાજરી ફરીથી બનાવવાનો પ્રયાસ કરી રહેલા “સંગઠિત, ગુપ્ત મોડ્યુલ” સૂચવે છે.

ISISનો ફ્લેગ અને ડિજિટલ રેકોર્ડ જપ્ત

ધરપકડ બાદ ATS ટીમોએ આરોપી મોહમ્મદ સુહેલ મોહમ્મદ સલીમ ખાનના રહેણાંકની તપાસ કરી હતી. જ્યાં કાળો ISISનો ઝંડો, અનેક મોબાઇલ ઉપકરણો, હાર્ડ ડ્રાઇવ અને મેમરી કાર્ડ મળી આવ્યા. આ સામગ્રીઓ મળવી ATSને મોટી સફળતા મળી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સુહેલ વિદેશી હેન્ડલર્સ પાસેથી સૂચનાઓ મેળવી રહ્યો હતો કે રાજ્યમાં કટ્ટરપંથી સામગ્રી ફેલાવી રહ્યો હતો, તે અંગે એજન્સી તપાસ કરી રહી છે.

ગુજરાતમાંથી ઝડપાયેલા આતંકીઓને લઈને મોટો ઘટસ્ફોટ, ISISનો ઝંડો અને ડિજિટલ પુરાવા મળ્યા, CCTVમાં કેદ થયો ડો. અહેમદ 2 - image

આતંકી સુલેહે એક પાર્સલ આઝાદને મોકલાવ્યું હતું

ધરપકડ કરાયેલા અન્ય એક શંકાસ્પદ આતંકી આઝાદ સુલેમાન શેખની પૂછપરછમાં એક ચોંકાવનારી વાત બહાર આવી છે કે, સુહેલે ધરપકડ પહેલાં તેને કથિત રીતે એક પાર્સલ મોકલ્યું હતું. પાર્સલની સામગ્રી જાહેર કરવામાં આવી નથી, પરંતુ તપાસ ટીમે તપાસ શરૂ કરી છે.

વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે ATS તપાસ કરી રહી છે કે શું પાર્સલમાં વ્યાપક ષડયંત્ર સાથે સંબંધિત સામગ્રી છે કે સાહિત્ય છે. તપાસ ટીમના અનુસાર, ડૉ. અહેમદ મોહિયુદ્દીન સૈયદ ‘એક મોટી ઘટના’નું ષડયંત્ર રચી રહ્યો હતો.

ગુજરાતમાંથી ઝડપાયેલા આતંકીઓને લઈને મોટો ઘટસ્ફોટ, ISISનો ઝંડો અને ડિજિટલ પુરાવા મળ્યા, CCTVમાં કેદ થયો ડો. અહેમદ 3 - image

ATS અનુસાર, ત્રીજો આરોપી ડૉ. અહેમદ સૈયદ ભારતમાં એક મોટો આતંકવાદી હુમલો કરવાની તૈયારી કરી રહ્યો હતો. તેનું ડિજિટલ ટ્રેઇલ, દેખરેખથી બચવા માટે ઇરાદાપૂર્વક અને વ્યવસ્થિત પ્રયાસ દર્શાવે છે. જપ્ત કરાયેલા ઉપકરણોમાંથી ATS એ ડિજિટલ પ્રાઇવસી જાળવવા પર સાહિત્ય શોધવાનો દાવો કર્યો છે, જેમાં એન્ક્રિપ્ટેડ કોમ્યુનિકેશન પર મોડ્યુલ, IP સરનામાં છુપાવવા, ડાર્ક વેબને ઍક્સેસ કરવા અને કોડ-આધારિત મેસેજિંગનો ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે અહેમદ લગભગ સંપૂર્ણપણે એન્ક્રિપ્ટેડ ચેનલો દ્વારા કામ કરતો હતો, વારંવાર પ્લેટફોર્મ અને ઓળખ બદલતો હતો, અને વિદેશમાં હેન્ડલર્સ સાથે વાતચીત કરવા માટે ડાર્ક વેબ પર આધાર રાખતો હતો.

ગુજરાતમાંથી ઝડપાયેલા આતંકીઓને લઈને મોટો ઘટસ્ફોટ, ISISનો ઝંડો અને ડિજિટલ પુરાવા મળ્યા, CCTVમાં કેદ થયો ડો. અહેમદ 4 - image

અમદાવાદની હોટલમાંથી બહાર નીકળો જોવા મળ્યો અહેમદ

અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં લકી હોટલની સામે આવેલી હોટલ હોટલ ગ્રાન્ડ એમ્બેસમાંથી મહત્ત્વપૂર્ણ સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે. ફૂટેજમાં 7 નવેમ્બર 2025 ની સાંજે ડૉ. અહેમદ હોટલમાંથી બહાર નીકળતો જોવા મળ્યો હતો.

ગુજરાતમાંથી ઝડપાયેલા આતંકીઓને લઈને મોટો ઘટસ્ફોટ, ISISનો ઝંડો અને ડિજિટલ પુરાવા મળ્યા, CCTVમાં કેદ થયો ડો. અહેમદ 5 - image

એન્ક્રિપ્ટેડ કોમ્યુનિકેશન ટ્રેઇલનો ખુલાસો

તપાસ ટીમે વધુમાં દાવો કર્યો છે કે ડૉ. અહેમદે વાતચીતમાં કોડ શબ્દોનો ઉપયોગ કર્યો હતો અને તેમના હેન્ડલર્સ સાથે સંપર્ક જાળવવા માટે ડાર્ક-વેબ કોમ્યુનિકેશન ચેનલો પર આધાર રાખ્યો હતો. ડિજિટલ ફોરેન્સિક્સ ટીમો હાલમાં ડીલિટ કરાયેલા ડેટાને ફરીથી મેળવવા અને જપ્ત કરેલા ઉપકરણોમાંની તપાસ કરી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…
GUJARAT

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

October 2, 2026
મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …
GUJARAT

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

October 2, 2026
Next Post
અમદાવાદમાં બાઈક સવાર સાથે ઘર્ષણ બાદ 15ના ટોળાએ વિદ્યાર્થીની ગાડીમાં તોડફોડ કરી, પિતા-પુત્રને માર માર…

અમદાવાદમાં બાઈક સવાર સાથે ઘર્ષણ બાદ 15ના ટોળાએ વિદ્યાર્થીની ગાડીમાં તોડફોડ કરી, પિતા-પુત્રને માર માર...

રાજકોટ મહિલા ટ્રાફિક પોલીસની દાદાગીરી, કાર ચાલકને જાહેરમાં ચાર લાફા ઝીંક્યા | rajkot woman traffic c…

રાજકોટ મહિલા ટ્રાફિક પોલીસની દાદાગીરી, કાર ચાલકને જાહેરમાં ચાર લાફા ઝીંક્યા | rajkot woman traffic c...

વડોદરા રેલવે સ્ટેશન પર સ્પેશ્યલ મેજિસ્ટ્રેટ ચેકિંગ : 161 ખુદાબક્ષો ઝડપાયા, રૂ.50 હજાર દંડ વસુલ કર્યો…

વડોદરા રેલવે સ્ટેશન પર સ્પેશ્યલ મેજિસ્ટ્રેટ ચેકિંગ : 161 ખુદાબક્ષો ઝડપાયા, રૂ.50 હજાર દંડ વસુલ કર્યો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર જિલ્લામાં આજે સવારે મોસમેં ફરીથી મિજાજ બદલ્યો: ગાઢ ધુમ્મસની ચાદર છવાઇ: અમુક સ્થળે છાંટા પણ પડ…

જામનગર જિલ્લામાં આજે સવારે મોસમેં ફરીથી મિજાજ બદલ્યો: ગાઢ ધુમ્મસની ચાદર છવાઇ: અમુક સ્થળે છાંટા પણ પડ…

7 months ago
એસઓજી પોલીસે પાટડીના ઝીઝુવાડા ગામેથી ખૂનના ગુનાનો ફરાર આરોપીને ઝડપી લીધો | SOG police nabs abscondin…

એસઓજી પોલીસે પાટડીના ઝીઝુવાડા ગામેથી ખૂનના ગુનાનો ફરાર આરોપીને ઝડપી લીધો | SOG police nabs abscondin…

12 months ago
ગુજરાત હાઈકોર્ટનો ખેડૂતોના હિતમાં મોટો ચુકાદો, 15000 ખેડૂતોને મળશે પાક વીમાની રકમ | Crop Insurance F…

ગુજરાત હાઈકોર્ટનો ખેડૂતોના હિતમાં મોટો ચુકાદો, 15000 ખેડૂતોને મળશે પાક વીમાની રકમ | Crop Insurance F…

1 year ago
Explainer: અરબ સાગર ગરમ થતાં ગુજરાતનાં તોફાનોની તીવ્રતા વધી, સરકારી વિચારધારામાં બદલાવની જરૂર | Why …

Explainer: અરબ સાગર ગરમ થતાં ગુજરાતનાં તોફાનોની તીવ્રતા વધી, સરકારી વિચારધારામાં બદલાવની જરૂર | Why …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News