gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના ઝેનિથ સ્કૂલ પાસે ખુલ્લા પ્લોટમાં લાકડાના જથ્થાનો ખડકલો હટાવી લેવા સ્થાનિક રહીશોની માંગ | Lo…

G METRO NEWS by G METRO NEWS
November 21, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના ઝેનિથ સ્કૂલ પાસે ખુલ્લા પ્લોટમાં લાકડાના જથ્થાનો ખડકલો હટાવી લેવા સ્થાનિક રહીશોની માંગ | Lo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરાના પ્રતાપ નગર ત્રણ રસ્તાથી ઝેનિથ સ્કૂલ તરફ જવાના મેઇન રોડ પર ખુલ્લા પ્લોટમાં કેટલાક લોકો દ્વારા જૂના બારી બારણા સહિત લાકડાનો ખડકલો કરી દેતા ક્યારેક નાની ચિનગારીની આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા નકારી શકાતી નથી. વાયરલ થયેલા વિડિયોએ લાકડાનો ખડકાયેલો જથ્થો તંત્રના છુપા આશીર્વાદ વિના આવી હકીકત શક્ય બને જ નહીં. તંત્ર આ બાબતે જરૂર કાર્યવાહી કરે એવી સ્થાનિકોની માંગ છે. 

ઉલ્લેખનીય છે કે, પ્રતાપ નગર ત્રણ રસ્તાથી ઝેનિથ સ્કૂલ તરફ જવાના મેઇન રોડ રસ્તા પરના ખુલ્લા રસ્તે જાહેર રોડ પર જુના બારી, બારણા સહિત અન્ય લાકડાનો જથ્થો ખડકાઈ ગયાનો વિડીયો વાયરલ થયો છે. જોકે આવી બાબત પાલિકા તંત્રની જાણ બહાર હોઈ શકે નહીં તેવો સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે. આવી રીતે ખડકાયેલો લાકડાનો જથ્થો ક્યારેક અગ્નિની નાની ચિનગારીથી સર્જાતી આગ વિકરાળ સ્વરુપ ધારણ કરી શકે છે. જેથી સ્થાનિકોની માંગ છે કે આ બાબતે સલામતીના કારણોસર તાત્કાલિક ધોરણે પાલિકા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી થાય એ જરૂરી છે. 

70 વર્ષ અગાઉ 1965માં ભીષણ આગથી લક્કડપીઠું ખાક થયું

સને 1965માં એટલે કે, 70 વર્ષ અગાઉ શહેરના મદનઝાંપા રોડ પર પથ્થર ગેટ પાસે આવેલા લાકડાના પીઠામાં કોઈક કારણોસર ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં સમગ્ર લક્કડપીઠું મળીને ખાક થઈ ગયું હતું. વડોદરાના ફાયર બ્રિગેડ તંત્રને શહેર આસપાસના અન્ય ફાયર બ્રિગેડના ફાયર ફાઈટરોની પણ મદદ મળી હતી. આ ભીષણ આગ કલાકોની ભારે જહેમત બાદ કાબુમાં આવી હતી. ત્યારબાદ આ જગ્યાએથી લક્કડપીઠાના તમામ વેપારીઓને તાત્કાલિક ધોરણે ખસેડી દેવાયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
Next Post
વડોદરા કોર્પોરેશનનું દબાણો પર મેગા ઓપરેશન : અટલાદરામાં 45 દુકાને અને 11 ઝૂંપડા તોડ્યા | VMC’s mega o…

વડોદરા કોર્પોરેશનનું દબાણો પર મેગા ઓપરેશન : અટલાદરામાં 45 દુકાને અને 11 ઝૂંપડા તોડ્યા | VMC's mega o...

જામનગરના આવેલા મોરબી પંથકની મહિલાનો 6 લાખની કિંમતના દાગીના સાથેનો ખોવાયેલો થેલો પોલીસે શોધી આપ્યો | …

જામનગરના આવેલા મોરબી પંથકની મહિલાનો 6 લાખની કિંમતના દાગીના સાથેનો ખોવાયેલો થેલો પોલીસે શોધી આપ્યો | ...

જામનગરમાં શિયાળાનો આરંભ થતા ટ્રેન્ડમાં આવી મોર્નિંગ વોક છ રણમલ તળાવે આહલાદક વાતાવરણમાં સ્વાસ્થ્ય લાભ…

જામનગરમાં શિયાળાનો આરંભ થતા ટ્રેન્ડમાં આવી મોર્નિંગ વોક છ રણમલ તળાવે આહલાદક વાતાવરણમાં સ્વાસ્થ્ય લાભ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં અલ હબીબ રેસિડેન્સીમાં મહિલા પર ચપ્પુથી હુમલો, CCTVમાં ઘટના કેદ | ahmedabad woman attacked…

અમદાવાદમાં અલ હબીબ રેસિડેન્સીમાં મહિલા પર ચપ્પુથી હુમલો, CCTVમાં ઘટના કેદ | ahmedabad woman attacked…

10 months ago
શાળા કે શૈતાનનું ઘર? ઓડિશામાં ધોરણ-7ની બાળકીનું જાતીય શોષણ કરનારા 5 શિક્ષકો ઝડપાયા | odisha kendrapa…

શાળા કે શૈતાનનું ઘર? ઓડિશામાં ધોરણ-7ની બાળકીનું જાતીય શોષણ કરનારા 5 શિક્ષકો ઝડપાયા | odisha kendrapa…

7 months ago
‘ભૂગોળ અને ઈતિહાસમાંથી ભૂંસાઈ જશો…’, આર્મી ચીફ જનરલ દ્વિવેદીની પાકિસ્તાનને ચેતવણી! | Indian Army C…

‘ભૂગોળ અને ઈતિહાસમાંથી ભૂંસાઈ જશો…’, આર્મી ચીફ જનરલ દ્વિવેદીની પાકિસ્તાનને ચેતવણી! | Indian Army C…

4 months ago
પાટણની ખાનગી હોસ્પિટલની બેદરકારી બાદ GRD યુવતીએ જીવન ટૂંકાવવાનો કર્યો પ્રયાસ, ગર્ભાશય કાઢી લીધું હોવ…

પાટણની ખાનગી હોસ્પિટલની બેદરકારી બાદ GRD યુવતીએ જીવન ટૂંકાવવાનો કર્યો પ્રયાસ, ગર્ભાશય કાઢી લીધું હોવ…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News