gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

નોકરિયાતો માટે ગુડ ન્યૂઝ! હવે 5 નહીં, માત્ર 1 વર્ષની નોકરી પર મળશે ગ્રેચ્યુટી, સરકારે બદલ્યો કાયદો |…

G METRO NEWS by G METRO NEWS
November 21, 2025
in INDIA
0 0
0
નોકરિયાતો માટે ગુડ ન્યૂઝ! હવે 5 નહીં, માત્ર 1 વર્ષની નોકરી પર મળશે ગ્રેચ્યુટી, સરકારે બદલ્યો કાયદો |…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gratuity Now Available After Just 1 Year of Service : આજથી ભારત દેશમાં લેબર એક્ટમાં મોટા ફેરબદલ લાગુ કરવામાં આવ્યા છે. હવેથી દેશમાં 29ના બદલે 4 જ લેબર કોડ રહેશે. જેમાં શ્રમિકો, ગિગ વર્કર્સ, પ્રવાસી શ્રમિકો, મહિલાઓ સહિતના નોકરિયાતો તથા શ્રમિકોને વેતન, સામાજિક સુરક્ષા તથા સ્વાસ્થ્ય સુરક્ષાની ગેરંટી મળશે. નવા કાયદામાં ગ્રેચ્યુટી અંગે મોટો ફેરબદલ કરવામાં આવ્યો છે. હવેથી માત્ર એક વર્ષની નોકરી પર પણ ગ્રેચ્યુટીનો લાભ મળશે. 

નોંધનીય છે કે અત્યાર સુધી કોઈ પણ કર્મચારી એક કંપનીમાં 5 વર્ષની નોકરી કરે તો તેને ગ્રેચ્યુટીનો લાભ મળતો હતો. જોકે હવે સરકારે આ કાયદામાં ફેરબદલ કર્યો છે. માત્ર એક વર્ષ કામ કરવા પર પણ ગ્રેચ્યુટીનો ફાયદો મેળવી શકાશે.

ગ્રેચ્યુટી એટલે શું? 

કોઈ પણ કર્મચારી કંપનીમાં એક નિયત સમય સુધી કામ કરે તે પછી કંપની તરફથી ગ્રેચ્યુટી આપવામાં આવે છે. ગ્રેચ્યુટી કર્મચારીઓને આર્થિક રૂપે એક મોટો સહારો બને છે. કંપની છોડીને જવા પર અથવા નિવૃત્ત થતાં સમયે ગ્રેચ્યુટીની રકમ એકસાથે આપવામાં આવે છે. દેશની તમામ ફેક્ટરી, ખાણ, ઓઈલ ફિલ્ડ, બંદર, રેલવે પર ‘પેમેન્ટ એન્ડ ગ્રેચ્યુટી’ એક્ટ લાગુ પડે છે. અત્યાર સુધી 5 વર્ષ સુધી નોકરી કર્યા બાદ ગ્રેચ્યુટીનો લાભ મળતો હતો. લોકોને આશા હતી કે સરકાર આ સમયગાળો ઘટાડીને 3 વર્ષ કરશે પણ સરકારે કર્મચારીઓને મોટી ભેટ આપતા લઘુતમ સમય 1 વર્ષ કર્યો છે. 

ગ્રેચ્યુટીની ગણતરી કેવી રીતે થાય? 

ગ્રેચ્યુટીની ગણના એક ફોર્મ્યુલાના આધારે થાય છે: અંતિમ સેલેરી x (15/26) x ( કંપનીમાં જેટલા વર્ષ કામ કર્યું તે ) 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પરમાણુ પાવર પ્લાન્ટના ‘બફર ઝોન’માં મોટો ઘટાડો: સરકારના આ નિર્ણય પાછળનું શું છે ગણિત? | government re…
INDIA

May 11, 2026
‘હવે વેન્ટિલેટર પર છે યુદ્ધવિરામ..’, ઈરાનના પ્રસ્તાવને ઠોકર મારી ડોનાલ્ડ ટ્રમ્પનું વિસ્ફોટક નિવેદન |…

કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…

Next Post
Rupee falls: ડોલર સામે ભારતીય રૂપિયામાં ઐતિહાસિક ઘટાડો, 89.61ના સ્તરે પહોંચ્યો | Rupee Hits Lifetime…

Rupee falls: ડોલર સામે ભારતીય રૂપિયામાં ઐતિહાસિક ઘટાડો, 89.61ના સ્તરે પહોંચ્યો | Rupee Hits Lifetime...

હવે નિમણૂક પત્ર, સમયસર પગાર અને લઘુતમ વેતન આપવું પડશે, આજથી દેશમાં 4 નવા લેબર કોડ લાગુ | India Rolls…

હવે નિમણૂક પત્ર, સમયસર પગાર અને લઘુતમ વેતન આપવું પડશે, આજથી દેશમાં 4 નવા લેબર કોડ લાગુ | India Rolls...

તેજસ ફાઇટર જેટ કોણ બનાવે છે? જાણો આ હળવા એરક્રાફ્ટથી જોડાયેલી મહત્ત્વની વાત | LCA Tejas Features Who…

તેજસ ફાઇટર જેટ કોણ બનાવે છે? જાણો આ હળવા એરક્રાફ્ટથી જોડાયેલી મહત્ત્વની વાત | LCA Tejas Features Who...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છોટા ઉદેપુર: AAP જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સામે FIR, પોલીસ પર ગંભીર આક્ષેપો કરવા બદલ બોડેલીમાં ગુનો…

2 days ago
રેલવેએ નવા વર્ષે ભારતીયોને આપી ભેટ, હવે ટ્રેનના મુસાફરો સસ્તામાં પડશે ટિકિટ | Indian Railways To Off…

4 months ago
નર્મદા: સાંસદ મનસુખ વસાવા ભાન ભૂલ્યા! મંચ પરથી ચૈતર વસાવા અને વિપક્ષને બેફામ ગાળો આપી | MP Mansukh V…

2 months ago
વિયેતનામનો 81 વર્ષીય નગોક 60 વર્ષથી ઊંઘ્યો જ નથી | 81 year old Ngoc from Vietnam hasn’t slept in 60 …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News