gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તરસાલી બ્રિજ પાસેથી ૧૬ પશુઓ ભરેલી ટ્રક ઝડપાઈ, ૬. ૪૦લાખનો મુદ્દામાલ કબ્જે | Truck loaded with 16 catt…

G METRO NEWS by G METRO NEWS
November 21, 2025
in GUJARAT
0 0
0
તરસાલી બ્રિજ પાસેથી ૧૬ પશુઓ ભરેલી ટ્રક ઝડપાઈ, ૬. ૪૦લાખનો મુદ્દામાલ કબ્જે | Truck loaded with 16 catt…
0
VIEWS
Share on FacebookShare on Twitter

શહેરના તરસાલી બ્રિજ પાસેથી ગૌરક્ષકોએ ૧૯ પશુ ભરેલી ટ્રક ઝડપી પાડી છે. ટ્રકચાલકે ગૌરક્ષકોએ માર માર્યો હોવાની ફરિયાદ કરી હતી. બંને પક્ષની ફરિયાદના આધારે કપુરાઈ પોલીસે ૧૬ પશુઓ સહિત રૂ. ૬.૪૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી સગીર સહિત ૬ આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી.

શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા ગૌરક્ષક સતીશ પરમારે ફરિયાદમાં કહ્યું હતું કે, તા. ૨૦ નવેમ્બરે રાત્રે ૮ વાગ્યે કપુરાઈ ચોકડી પાસે ડભોઈ તરફથી આવેલ એક આઇશર ટ્રકને ઊભી રાખવા પ્રયાસ કર્યો હતો. જોકે ચાલકે ટ્રક ઊભી ન રાખતા અમે પીછો કરી જાંબુઆ બ્રિજ નીચેથી તરસાલી તરફ જતા સિધે શ્વર હિલ ફ્લેટ પાસે ટ્રકને રોકી હતી. ટ્રક ચાલક સહજાદ સાબન શા અને બાજુમાં બેઠેલો૧૫ વર્ષનો કિશોર (બંને રહે-વ્યારા, તાપી) હોવાનું જાણવા મળ્યું હતું.

ટ્રકની બોડીના પાછળના ભાગે તાડપત્રી હટાવીને જોતા કતલના ઈરાદે લઈ જવાતા ખીચોખીચ ભરેલા પશુઓ મળી આવ્યા હતા. ઉક્ત ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીઓ સામે પશુ કૂરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધી ૧૯ પશુઓને દરજીપુરા પાંજરાપોળ ખાતે મોકલી આપી ટ્રક સહિત કુલ રૂ. ૬.૪૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સહજાદ શાએ ફરિયાદમાં કહ્યું હતું કે, અમે ડભોઈના વેગા ગામથી ૧૬ પશુઓ ભરીને સુરત નાની નરોલી ખાતે જઈ રહ્યા હતા. સિધ્ધેશ્વર હિલ ફ્લેટ સામે ટ્રાફિક હોવાથી ટ્રક ઊભી રાખી દીધી હતી. દરમિયાન પિકઅપ ગાડી અને બાઇક પર ચાર અજાણ્યા શખ્સો હાથમાં ઠંડા લઈ આવી પહોંચ્યા હતા. ટૂંકમાં પશુઓ ભરીને કતલ ખાને લઈ જાવ છો તેમ કહી અમને ગડદાપાટુનો માર મારી ટ્રકની કેબિનનો કાચતોડી નાખ્યો હતો. ઉક્ત ફરિયાદના આધારે પોલીસે ચાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
બીસીસીઆઈ અને ન્યુઝીલેન્ડ ક્રિકેટ ડેલિગેશન બીસીએ સ્ટેડિયમની મુલાકાતે | BCCI and New Zealand Cricket d…

બીસીસીઆઈ અને ન્યુઝીલેન્ડ ક્રિકેટ ડેલિગેશન બીસીએ સ્ટેડિયમની મુલાકાતે | BCCI and New Zealand Cricket d...

વડોદરા- રતલામ ૨૫૯ કિ.મી.ના પ્રોજેક્ટ માટે રૂ. ૮,૮૮૪ કરોડની મંજૂરી મળી | Approval of Rs 8 884 crores …

વડોદરા- રતલામ ૨૫૯ કિ.મી.ના પ્રોજેક્ટ માટે રૂ. ૮,૮૮૪ કરોડની મંજૂરી મળી | Approval of Rs 8 884 crores ...

વચ્ચગાળાના જામીન પર મુક્ત આસારામે ગુજરાત હાઈકોર્ટમાં કરી અરજી, જાણો શું છે મામલો | Asaram Released o…

વચ્ચગાળાના જામીન પર મુક્ત આસારામે ગુજરાત હાઈકોર્ટમાં કરી અરજી, જાણો શું છે મામલો | Asaram Released o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બુધવારે મોડી રાત્રિના સુમારે પ્રેમ દરવાજા વિસ્તારમાં સિંગ-ચણાંના પેકેજિંગ ગોડાઉનમાં આગ | Late Wednes…

બુધવારે મોડી રાત્રિના સુમારે પ્રેમ દરવાજા વિસ્તારમાં સિંગ-ચણાંના પેકેજિંગ ગોડાઉનમાં આગ | Late Wednes…

1 year ago
ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રનું જામનગરમાં આગમન, વનતારાની મુલાકાત લે તેવી શક્યતા | Donald Trump’s son Trump…

ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રનું જામનગરમાં આગમન, વનતારાની મુલાકાત લે તેવી શક્યતા | Donald Trump’s son Trump…

10 months ago
લાહોર એરપોર્ટથી કરાચી જવા માટે નીકળેલો શખ્સ સઉદી પહોંચી ગયો ! | A man who left Lahore airport to go …

લાહોર એરપોર્ટથી કરાચી જવા માટે નીકળેલો શખ્સ સઉદી પહોંચી ગયો ! | A man who left Lahore airport to go …

1 year ago
લગ્નનું વચન આપી ગાંધીનગરના યુવાને યુવતીનું શારીરિક શોષણ કરી તરછોડી | Gandhinagar youth physically ab…

લગ્નનું વચન આપી ગાંધીનગરના યુવાને યુવતીનું શારીરિક શોષણ કરી તરછોડી | Gandhinagar youth physically ab…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News