gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નારાયણ જ્વેલર્સની મિલકત ખરીદનારા શખ્સની આગોતરા જામીન અરજી નામંજૂર | Anticipatory bail application of…

G METRO NEWS by G METRO NEWS
November 21, 2025
in GUJARAT
0 0
0
નારાયણ જ્વેલર્સની મિલકત ખરીદનારા શખ્સની આગોતરા જામીન અરજી નામંજૂર | Anticipatory bail application of…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : અલકાપુરી વિસ્તારમાં આવેલી નારાયણ જ્વેલર્સની મિલકત વેચી
નાખવાના બનાવમાં ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં પોલીસ ધરપકડ કરશે તેમ
જણાંતા મિલકત ખરીદનાર શખ્સે કોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકતા ન્યાયાધીશે અરજદારની
અરજી નામંજૂર કરી હતી.

કેસની વિગત એવી છે કે, હરીશ ચોક્સી, ધનંજય
ચોક્સી સહિતના આરોપીઓ સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે
,
પાવર ઓફ એટર્નીમાં મિલકત વેંચવાના કોઇ હક્ક આપવામાં આવ્યા ન હોવા
છતાં આ મિલકત ૨.૮૦ કરોડમાં  બાલાભાઇ
પટેલેને વેંચી દીધી હતી. વેંચાણ દસ્તાવેદ ધનંજય ચોક્સીએ કરી આપ્યો હતો.

આ બનાવમાં પોલીસ પોતાની ધરપકડ કરશે તેમ જણાતા બાલાભાઇ પટેલે
આગોતરા જામીન અરજી મૂકતા તેની સુનાવણીમાં સરકાર તરફે રજૂઆત કરવામાં આવી હતી કે
, કરોડોની
મિલકત ખરીદતા પહેલા અરજદારે ટાઇટલની ખરાઇ કરી નથી. દસ્તાવેજમાં ખોટુ કથન કરાયું છે
કે મિલકતનો કોઇ દીવાની કે
, ફોજદારી દાવો ચાલતો નથી, પરંતુ કોર્ટમાં દાવો ચાલી રહ્યો છે. મિલકત ખરીદવા માટેના નાણાં કેવી રીતે
ચૂકવાયા તેની તપાસ કરવાની જરુર છે અને કસ્ટોડીયલ ઇન્ટ્રોગેશન જરુરી છે. ન્યાયાધીશે
બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ અરજદારની અરજી નામંજૂર કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં કાગડોળે જોવી પડશે વરસાદની રાહ! 14-15 તારીખે છૂટા છવાયા ઝાપટાં, હજુ મુંબઈથી 150 કિમી દૂર મો…
GUJARAT

June 9, 2026
ખારાઘોડાના રણમાં હિન્દુસ્તાન સોલ્ટે 5000 એકર જમીન ખાનગી કંપનીને ફાળવતા વિરોધ, પાણીનો કુદરતી પ્રવાહ બ…

અમરેલી: 96 હજારનું સાયબર ફ્રોડ શોધવા જતાં 2 કરોડ 74 લાખનું હોવાનું ખૂલ્યું, આરોપીની ધરપકડ | Amreli N…

Next Post
ઊભેલી ટ્રકમાં બીજી ટ્રક ઘુસી જતા ડ્રાઇવરનું મોત | Driver dies after another truck crashes into parke…

ઊભેલી ટ્રકમાં બીજી ટ્રક ઘુસી જતા ડ્રાઇવરનું મોત | Driver dies after another truck crashes into parke...

નીતીશનાં  ૨૦ વર્ષના કાર્યકાળમાં પ્રથમ વખત ગૃહ મંત્રાલય ભાજપને અપાયું

નીતીશનાં ૨૦ વર્ષના કાર્યકાળમાં પ્રથમ વખત ગૃહ મંત્રાલય ભાજપને અપાયું | bihar ministers portfolio

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

6.5 ટકાના દરે વધશે દેશની ઇકોનોમી, ICRAએ નાણાકીય વર્ષ 2026 માટે લગાવ્યું અનુમાન | indias real gdp gro…

12 months ago
રશિયાની વિક્ટરી ડે પરેડમાં પીએમ મોદી બાદ રાજનાથ સિંહ પણ સામેલ નહીં થાય, જાણો શું છે કારણ | Rajnath S…

1 year ago
કર્ણાટક કોંગ્રેસમાં ફરી ખટપટ, ઉપ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમાર પ્રદેશ અધ્યક્ષ પદ છોડવા રાજી નથી | Karna…

રાજ્ય કક્ષાના યુવા ઉત્સવમાં સાવરકુંડલાની કપોળ કન્યા છત્રાલયનો દબદબો: ‘ઓળીપો’ એકાંકીએ દ્વિતીય સ્થાન મ…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News