gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મનપાના 50 થી વધુ આઉટસોર્સના કર્મચારીઓને પગાર આપવામાં વિલંબ | Delay in payment of salaries to more th…

G METRO NEWS by G METRO NEWS
November 22, 2025
in GUJARAT
0 0
0
મનપાના 50 થી વધુ આઉટસોર્સના કર્મચારીઓને પગાર આપવામાં વિલંબ | Delay in payment of salaries to more th…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 10 મી સુધીમાં એજન્સીએ કર્મચારીઓને પગાર ચુકવવાનો હોય છે 

– સુરતની અબાઉન્ડ આઈ.ટી. સર્વિસ નામની એજન્સીએ પગાર નહીં આપતા કર્મચારીઓએ અધિકારીને રજૂઆત કરી 

ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકામાં એજન્સીના વાંકે આઉટસોર્સ કર્મચારીઓના પગાર પણ સમયસર થતા નથી તેથી કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને આ બાબતે કર્મચારીઓએ અધિકારીને રજૂઆત કરી હતી. 

મહાપાલિકામાં ફરજ બજાવતા આઉટસોર્સના કર્મચારીઓને તા. ૧૦ નવેમ્બર સુધીમાં ગત માસનો પગાર એજન્સીએ ચુકવી દેવાનો હોય છે પરંતુ આજે તા. ર૧ નવેમ્બર સુધી સુરતની અબાઉન્ડ આઈ.ટી. સર્વિસ નામની એજન્સીએ પ૦થી આઉટસોર્સના કર્મચારીઓનો પગાર ચુકવ્યો ન હતો તેથી કર્મચારીઓમાં ભારે નારાજગી ફેલાઈ હતી. આ બાબતે આઉટસોર્સના કર્મચારીઓ આજે શુક્રવારે અધિકારીને રજૂઆત કરવા માટે ગયા હતા અને પગારના મામલે રજૂઆત કરી હોવાનુ સુત્રોએ જણાવેલ છે. 

આઉટસોર્સના કર્મચારીઓનો પગાર સમયસર એજન્સી દ્વારા ચુકવવામાં આવતો નથી ત્યારે મહાપાલિકાએ તપાસ કરી એજન્સી સામે કડક પગલા લેવા જોઈએ તેમ કર્મચારીઓમાં ચર્ચાય રહ્યુ છે. 

એજન્સી પાસેથી 11 દિવસની પેનલ્ટી વસુલવામાં આવશે : અધિકારી 

ભાવનગર મહાપાલિકાએ અબાઉન્ડ આઈ.ટી. એજન્સીને આઉટસોર્સ કર્મચારીનો કોન્ટ્રાકટ આપ્યો છે અને તેઓનું બેંક એકાઉન્ટ ફીઝ થઈ જતા પગાર ચુકવ્યો નથી. આજે શુક્રવારથી પગાર ચુકવણી એજન્સીએ શરૂ કરી છે પરંતુ સમયસર પગાર નહીં કરતા એક કર્મચારીના રૂા. પ૦ લેખે ૧૧ દિવસની પેનલ્ટી વસુલવામાં આવશે તેમ માહિતી આપતા સહાયક કમિશનર એમ.એમ.હિરપરાએ જણાવેલ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઊંઝામાં ખોરાક – ઔષધ નિયમન તંત્ર ની મોટી કાર્યવાહી: કલર ભેળવેલી ૩,૫૪૮ કિ.ગ્રા વરિયાળી અને ૧૪૦ કિ.ગ્રા…
GUJARAT

May 22, 2026
એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને કર્મચારી વિરુદ્ધ 3.22 કરોડની ઉચાપતની ફરિયાદ | Complaint of embezzlem…

હેર સલૂનના કારીગરનો AI મારફતે વીડિયો બનાવી 20 હજારની માગણી | making video of Hair salon worker throu…

Next Post
ડ્રગ્સની હેરાફેરી કેસમાં બે આરોપીને 14 વર્ષની કેદની સજા | Two accused sentenced to 14 years in priso…

ડ્રગ્સની હેરાફેરી કેસમાં બે આરોપીને 14 વર્ષની કેદની સજા | Two accused sentenced to 14 years in priso...

પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ ધનખડના સ્વાગત માટે ભાજપના કોઈ નેતા ન આવ્યા, કોંગ્રેસે માર્યો ટોણો

વડથલમાં વર્ગખંડમાં મિત્રો સાથે મસ્તી કરવા બદલ શિક્ષકે વિદ્યાર્થીને લાફા ઝીંક્યા | Teacher scolds stu…

વડથલમાં વર્ગખંડમાં મિત્રો સાથે મસ્તી કરવા બદલ શિક્ષકે વિદ્યાર્થીને લાફા ઝીંક્યા | Teacher scolds stu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભડકે બળતું સોનું-ચાંદી સોનું 1.29 લાખ ચાંદી 1.80 લાખ | Burning gold and silver Gold 1 29 lakh Silver…

7 months ago
મહેસાણાના યુવકની દિલ્હી એરપોર્ટ પર ધરપકડ: ડંકી રૂટથી અમેરિકા જઈ ફેક પાસપોર્ટથી પરત આવ્યાનો આરોપ | Me…

8 months ago
વિદ્યાર્થીઓનું સશક્ત ભવિષ્ય જ રાજ્યની સાચી સંપત્તિ છે” : આરોગ્યમંત્રી

7 days ago
લીંબાસી પોલીસ સ્ટેશનની બહાર 3 યુવકો પર હુમલો, 2 શખ્સનું અપહરણ | 3 youths attacked outside Limbasi po…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News