gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રા શહેરમાં પાણીની લાઈનની ધીમી કામગીરી વિતરણ ખોરવાયું | Slow functioning of water lines disru…

G METRO NEWS by G METRO NEWS
November 22, 2025
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રા શહેરમાં પાણીની લાઈનની ધીમી કામગીરી વિતરણ ખોરવાયું | Slow functioning of water lines disru…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– અમૃત પ્રોજેક્ટ અંતર્ગત જીયુડીસીની

– જીયુડીસીની મંથરગતિએ ચાલતી કામગીરીથી ઉનાળામાં પાણીની સમસ્યા સર્જાવવાનો ભય

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા શહેરમાં અમૃત પ્રોજેક્ટ અંતર્ગત જીયુડીસીની પાણીની લાઈન નાખવાની ધીમી કામગીરી વિતરણ ખોરવાયું છે.  જીયુડીસીની મંથરગતિએ ચાલતી કામગીરીથી ઉનાળામાં પાણીની સમસ્યા સર્જાવવાનો ભય સેવાઇ રહ્યો છે.

ધ્રાંગધ્રા શહેરમાં જીયુડીસી દ્વારા પાણીની લાઇન નાખવાની કામગીરી ધીમી ગતિએ કામગીરી ચાલી રહી છે. જેના કારણે શહેરમાં પાણી વિતરણની વ્યવસ્થા ખોરંભે ચડી છે.  હાલ શિયાળાની સિઝન હોવાથી રહીશોને પાણીની જરૂરિયાત ઓછી રહે છે પરંતુ ધીમી કામગીરીને કારણે આગામી સમયમાં ઉનાળાની સિઝન શરૂ થતા પાણી માટે વલખા મારવાનો વારો આવે તો નવાઈ નહીં. આથી આ અંગે જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ઉલ્લેખનીય છે કે ધ્રાંગધ્રા વોર્ડ નંબર ૦૧માં સંપ બનાવવાના કામ તથા વોર્ડ નંબર ૦૮માં કોલેજ પાછળ પાઈપલાઈન નાખવાના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ થોડા સમય સુધી કામ બંધ કરી દીધું હતું અને હવે ફરી પાછું કામ શરૂ કરી દેવાયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…
GUJARAT

July 16, 2026
ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ

Next Post
સોનાના ભાવ નીચા ખુલ્યા પછી રૂપિયો તૂટતાં સોનાના ભાવ ફરી ઉંચકાયા | After opening lower gold prices ro…

સોનાના ભાવ નીચા ખુલ્યા પછી રૂપિયો તૂટતાં સોનાના ભાવ ફરી ઉંચકાયા | After opening lower gold prices ro...

ફોરેન ફંડોના સેલિંગે કડાકો : સેન્સેક્સ 401 પોઈન્ટ તૂટી 85232 | Sensex falls 401 points to 85232

રૂપિયો 90ને પહોંચવાની તૈયારીમાં : મોંઘવારી વકરશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નારી ગામ નજીક ટ્રક અને બાઇક અથડાતા યુવાનનું મોત | A young man died after a truck and a bike collided…

7 months ago
પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ રૂ.18,880 કરોડ ટ્રાન્સફર કરાયા | Rs 18 880 crore transferred under PM Ki…

4 weeks ago
એસ. જયશંકર બાદ અજીત ડોભાલને મળ્યા ચીનના વિદેશ મંત્રી, જાણો કયા કયા મુદ્દે થઈ વાતચીત | nsa ajit doval…

11 months ago
ગુજરાતમાં સરકારી આવાસમાં PG ચલાવવાની પ્રથમ ઘટના! AMCની ટીમે રેડ પાડી, મકાનો થશે સીલ | Ahmedabad News…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News