gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં 4 વર્ષમાં ફક્ત 39 જ સિમેન્ટ રોડ બન્યા, વાયદો તો 99નો કરાયો હતો, કોટ વિસ્તારને ઠેંગો | Ahm…

G METRO NEWS by G METRO NEWS
November 22, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં 4 વર્ષમાં ફક્ત 39 જ સિમેન્ટ રોડ બન્યા, વાયદો તો 99નો કરાયો હતો, કોટ વિસ્તારને ઠેંગો | Ahm…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો શહેરીજનોને લોભામણાં વચન તો આપે છે પણ પુરા કરી શકતા નથી. ચાર વર્ષ અગાઉ શહેરના 48 વોર્ડમાં 99 સિમેન્ટના રોડ બનાવવા જાહેરાત કરાઈ હતી. 4 વર્ષના અંતે માત્ર 37 રોડ જ બનાવી શકાયા છે. કોટ વિસ્તારને તંત્ર અને શાસકોએ ઠેંગો બતાવતા ખાડીયા વોર્ડમાં એક માત્ર સિમેન્ટનો રોડ બની શકયો છે. કુલ 99 સિમેન્ટના રોડ વિવિધ વિસ્તારમાં 418 કરોડ રૂપિયાના ખર્ચથી બનાવવા જાહેરાત કરાઈ હતી.

અમદાવાદમાં 4 વર્ષમાં ફક્ત 39 જ સિમેન્ટ રોડ બન્યા, વાયદો તો 99નો કરાયો હતો, કોટ વિસ્તારને ઠેંગો 2 - image

કોટ વિસ્તારને તંત્રનો ઠેંગો

વર્ષ 2021માં મ્યુનિસિપલ કોર્પોરેશનના સાાધારી પક્ષના હોદ્દેદારોએ બેંગલુરૂની પેટર્ન મુજબ શહેરના અલગ અલગ વોર્ડ વિસ્તારમાં સિમેન્ટના રોડ બનાવવાનો નિતી વિષયક નિર્ણય વર્ષ 2021-22ના વાર્ષિક અંદાજપત્રમાં ઠરાવ કરીને લીધો હતો. જે કોટ વિસ્તારના કારણે અમદાવાદને આઠ વર્ષ પહેલા વૈશ્વિક હેરીટેજ શહેરનો દરજજો યુનેસ્કો દ્વારા આપવામા આવ્યો હતો. તે પૈકી એક માત્ર ખાડીયા વોર્ડમાં આવેલા જયેન્દ્ર પંડિત નગરમાં સિમેન્ટનો રોડ થોડા સમય પહેલા બનાવાયો હોવાનુ ખાડીયાના કોર્પોરેટરો તરફથી જાણવા મળ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

Next Post
દિલ્હીમાં હથિયાર સપ્લાયના ઈન્ટરનેશનલ રેકેટનો ભાંડાફોડ, લોરેન્સ-બમ્બીહા ગેંગને સપ્લાય થવાનો હતો | Del…

દિલ્હીમાં હથિયાર સપ્લાયના ઈન્ટરનેશનલ રેકેટનો ભાંડાફોડ, લોરેન્સ-બમ્બીહા ગેંગને સપ્લાય થવાનો હતો | Del...

નવા CJI સૂર્યકાંતનો શપથ સમારોહ ઐતિહાસિક રહેશે, બ્રાઝીલ સહિત 7 દેશોના જજો હાજર રહેશે | India Prepares…

નવા CJI સૂર્યકાંતનો શપથ સમારોહ ઐતિહાસિક રહેશે, બ્રાઝીલ સહિત 7 દેશોના જજો હાજર રહેશે | India Prepares...

VIDEO: મહારાષ્ટ્રના થાણેમાં કરુણાંતિકા, બેફામ કારે અનેક વાહનો ફંગોળી નાખ્યા, 4 લોકોના મોત | Four Dea…

VIDEO: મહારાષ્ટ્રના થાણેમાં કરુણાંતિકા, બેફામ કારે અનેક વાહનો ફંગોળી નાખ્યા, 4 લોકોના મોત | Four Dea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ પ્લેન ક્રેશ અને સતત ટેક્નિકલ ખામી વચ્ચે એર ઈન્ડિયાને DGCA દ્વારા ફરી ચેતવણી, જાણો મામલો | Ai…

1 year ago
ટ્રમ્પે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું : પાંચ દિવસ સુધી બ્રેક લગાડી : વિદ્યુત સયંત્રો પર હુમલા ટાળ્યા |…

5 months ago
ગઢડા ભાજપમાં ભડકો: નમો સેવા કેન્દ્રના બોર્ડ ઉતારી લેવાયા

7 months ago
૧૧૫ એમએલડી ટ્રીટેડ વેસ્ટ વોટર પહોંચાડી ૪૫ કરોડ આવક મેળવાશે | 45 crores will be earned by delivering …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News