gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં સાત રસ્તા વિસ્તારમાંથી એક વર્ષ પહેલાં બાઈકની ચોરી કરનાર તસ્કરો સિક્કા પંથકમાંથી પકડાયો | t…

G METRO NEWS by G METRO NEWS
November 22, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં સાત રસ્તા વિસ્તારમાંથી એક વર્ષ પહેલાં બાઈકની ચોરી કરનાર તસ્કરો સિક્કા પંથકમાંથી પકડાયો | t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર શહેરમાં સાત રસ્તા વિસ્તારમાંથી એક વર્ષ પહેલાં એક બાઈકની ચોરી થઈ હતી. જે ચોરાઉ બાઈક સાથે નીકળેલા તસ્કરને સિક્કા પોલીસે ઝડપી લીધો છે, અને તેની પાસેથી ચોરાઉ મોટરસાયકલ કબજે કર્યું છે.

જામનગર નજીક માધાપર ભુંગા વિસ્તારમાં રહેતો નજીર હુશેન ઉર્ફે ડાડો ઉમરભાઈ સંઘાર નામનો શખ્સ ગઈકાલે નંબર પ્લેટ વગરના બાઈક સાથે સિક્કા જેટી પાસેથી પસાર થતાં સિક્કા પોલીસ સ્ટેશનના સ્ટાફે તેને અટકાવીને બાઈકના કાગળો માંગ્યા હતા. જેમાં તે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. તેથી સિક્કા પોલીસ દ્વારા પોકેટકોપ મોબાઇલ એપ્લિકેશન તેમજ સી ટ્રેક એપ્લિકેશનમાં સર્ચ કરતા ઉપરોક્ત બાઈકના નંબર જી.જે. 10 સી.આર. 7392 નંબર હોવાનું અને એક વર્ષ પહેલાં સાત રસ્તા વિસ્તારમાંથી ચોરી થયું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

 જેથી પોલીસે આરોપી નજીરહુસેન સંઘારની અટકાયત કરી લઈ ચોરાઉ બાઈક કબજે કર્યું છે, અને જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દીધું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુરમાં માતા-પિતાની સંપત્તિના ભાગલા પાડવામાં ઝઘડો થતાં ભાઈએ ભાઇની કરી હત્યા | Property and Pe…
GUJARAT

June 10, 2026
અમદાવાદ: ધોળકાના વીરપુરમાં ખનિજ માફિયાઓ પર ત્રાટકી ખાણ ખનિજ વિભાગની ટીમ, 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ…

વલસાડના પારડીમાં શાકભાજીની આડમાં થતી ગાંજાની ખેતી ઝડપાઈ, શ્રમિકની ધરપકડ, જમીન માલિક વોન્ટેડ | Ganja …

Next Post
જામનગરના ધરારનગર વિસ્તારમાં રહેતી 16 વર્ષની તરુણીનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત

SIRની કામગીરી વચ્ચે વધુ એક મોત, વડોદરામાં સહાયક BLOનું ફરજ પર જ નિધન, કામના ભારણનો આક્ષેપ | vadodara…

SIRની કામગીરી વચ્ચે વધુ એક મોત, વડોદરામાં સહાયક BLOનું ફરજ પર જ નિધન, કામના ભારણનો આક્ષેપ | vadodara...

કાલાવડના પીઠડીયા ગામમાં શ્રમિક પરિવારના દોઢ વર્ષના માસુમ બાળકનું પાણીની ડોલમાં ઊંધા માથે પડી જતાં ડૂ…

કાલાવડના પીઠડીયા ગામમાં શ્રમિક પરિવારના દોઢ વર્ષના માસુમ બાળકનું પાણીની ડોલમાં ઊંધા માથે પડી જતાં ડૂ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

EFORU એન્ટરટેઈનમેન્ટની આગામી ગુજરાતી ફિલ્મ ‘વાટ લાગી’નું શુભ મુહૂર્ત, ફિલ્મમાં કોમેડી અને સસ્પેન્સનો…

3 months ago
વડોદરાના સંવેદનશીલ વિસ્તાર સહિત પશ્ચિમ વિભાગમાંથી ઠેર-ઠેર હંગામી દબાણોનો સફાયો | Temporary encroachm…

6 months ago
અમદાવાદ સાયબર ક્રાઇમે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ નેટવર્કનો કર્યો પર્દાફાશ, નાઇજિરિયન સહિત છની ધરપકડ |…

7 months ago
ઠાસરાના પીપલવાડા પંથકમાં કાદવ-કીચડના રસ્તાથી હાલાકી | Muddy roads cause trouble in Pipalwada parish …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News