gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક કાર્યવાહી, જમ્મુ-કાશ્મીરમાં ઇલેક્ટ્રિશિયનની ધરપકડ | Electrician arreste…

G METRO NEWS by G METRO NEWS
November 22, 2025
in INDIA
0 0
0
દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક કાર્યવાહી, જમ્મુ-કાશ્મીરમાં ઇલેક્ટ્રિશિયનની ધરપકડ | Electrician arreste…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi Blast Case : દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્ય તપાસ એજન્સીએ જમ્મુ-કાશ્મીરમાંથી એક ઇલેક્ટ્રિશિયનની ધરપકડ કરી છે. ઇલેક્ટ્રિશિયનની ઓળખ પુલવામાના તુફૈલ અહમ તરીકે થઈ છે, જેના પર આતંકવાદી મોડ્યુલનો સભ્ય હોવાની શંકા છે. તુફૈલ અહમદને પૂછપરછ માટે એક ઔદ્યોગિક ક્ષેત્રથી અટકાયત કરવામાં આવી છે. તુફૈલનું જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે જોડાણ હોવાની શંકા વર્તાઈ રહી છે. 

દિલ્હી બ્લાસ્ટ કેસમાં જમ્મુ-કાશ્મીરમાં ઇલેક્ટ્રિશિયનની ધરપકડ

મીડિયા રિપોર્ટ મુજબ, દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસ દરમિયાન બ્લાસ્ટમાં સંકળાયેલા જરૂરી પૂરાવાઓ સામે આવી રહ્યા છે. તેવામાં ઝડપાયેલા આરોપીને લઈને તપાસ એજન્સી આતંકી મોડ્યૂલમાં તેની ભૂમિકા અંગે તપાસ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે, દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર બ્લાસ્ટમાં 15 લોકોના મોત નીપજ્યા હતા.

આ પહેલા રાષ્ટ્રીય તપાસ એજન્સી(NIA)એ ગત ગુરુવારે ત્રણ ડૉક્ટર અને એક ધાર્મિક ઉપદેશકની ધરપકડ કરી હતી. વિસ્ફોટ બાદ, જમ્મુ અને કાશ્મીર પોલીસે મૌલવી ઇરફાન અહેમદ વાગે સાથે મુઝમ્મિલ ગનઈ, આદિલ રાથર અને શાહીના સઈદની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: તેજસ ફાઇટર જેટ ક્રેશ થતાં પહેલા પાઇલટે કર્યો હતો બહાર નીકળવાનો પ્રયાસ, નવો વીડિયો આવ્યો સામે

NIAના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં જિલ્લા સત્ર ન્યાયાધીશના પ્રોડક્શન ઓર્ડર બાદ આતંકવાદ વિરોધી તપાસ એજન્સીએ શ્રીનગરમાં આરોપીને કસ્ટડીમાં લીધો હતો. આ તમામ આરોપીઓએ આતંકવાદી હુમલામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. 

બ્લાસ્ટમાં જૈશ-એ-મોહમ્મદનું કાવતરું 

ભારતીય ગુપ્તચર એજન્સીઓની તપાસના તારણો અનુસાર, લાલ કિલ્લા નજીક બ્લાસ્ટ થયેલી કાર પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા નેટવર્કની યોજનાનો સીધો ભાગ હતી. આ કાવતરાનું સંચાલન જૈશ-એ-મોહમ્મદના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં હ્યુન્ડાઇ i20 કારમાં એમોનિયમ નાઇટ્રેટ આધારિત વિસ્ફોટક ભરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: દિલ્હી બ્લાસ્ટ કેસમાં નવો ખુલાસો, વિદેશી હેન્ડલરે મોકલ્યા હતા સુસાઇડ બોમ્બિંગના અઢળક વીડિયો

તપાસમાં જાણવા મળ્યું કે આ હુમલાની તૈયારી 10 સભ્યોના એક ગ્રૂપ, જેને  ‘ટેરર ડૉક્ટર સેલ’ કહેવામાં આવે છે, તેના દ્વારા કરવામાં આવી હતી. આ સેલનું સંચાલન કરનાર જમ્મુ-કાશ્મીરના શોપિયાંનો મૌલવી ઇરફાન અહેમદ હતો, જે સીધો જૈશ સાથે સંબંધ ધરાવતો હતો. ઈરફાને અલ-ફલાહ મેડિકલ કૉલેજના ઘણાં ડૉક્ટરને પોતાની સાથે જોડ્યા હતા, આતંકી ઉમર પણ એ જ કૉલેજનો હતો. તપાસ અધિકારીઓ પુષ્ટિ કરે છે કે આ સેલના અન્ય તમામ સભ્યોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …
INDIA

VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …

March 23, 2026
LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…
INDIA

LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…

March 23, 2026
ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનો માસ્ટરપ્લાન! મહિલા અનામત લાગુ કરવાની તૈયારીમાં, વિપક્ષની મદદની પણ જરૂર …
INDIA

ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનો માસ્ટરપ્લાન! મહિલા અનામત લાગુ કરવાની તૈયારીમાં, વિપક્ષની મદદની પણ જરૂર …

March 23, 2026
Next Post
‘જનતા પાસે મત છે, મારી પાસે પૈસા છે…’, અજિત પવારનું વિવાદિત નિવેદન | ncp ajit pawar malegaon contr…

'જનતા પાસે મત છે, મારી પાસે પૈસા છે...', અજિત પવારનું વિવાદિત નિવેદન | ncp ajit pawar malegaon contr...

બિહારમાં પરાજય બાદ મહારાષ્ટ્રમાં પણ વિપક્ષમાં તિરાડ? રાઉતે કહ્યું- કોણ શું વિચારે છે તેનાથી ફરક નથી …

બિહારમાં પરાજય બાદ મહારાષ્ટ્રમાં પણ વિપક્ષમાં તિરાડ? રાઉતે કહ્યું- કોણ શું વિચારે છે તેનાથી ફરક નથી ...

તેજસ ફાઇટર જેટ ક્રેશ થતાં પહેલા પાઇલટે કર્યો હતો બહાર નીકળવાનો પ્રયાસ, નવો વીડિયો આવ્યો સામે | india…

તેજસ ફાઇટર જેટ ક્રેશ થતાં પહેલા પાઇલટે કર્યો હતો બહાર નીકળવાનો પ્રયાસ, નવો વીડિયો આવ્યો સામે | india...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જ્યાંથી રવિન્દ્ર જાડેજાની ક્રિકેટની સફર શરૂ થઈ, એ જ મેદાનમાં રિવાબાએ કર્યું બેટિંગ | Rivaba Jadeja B…

જ્યાંથી રવિન્દ્ર જાડેજાની ક્રિકેટની સફર શરૂ થઈ, એ જ મેદાનમાં રિવાબાએ કર્યું બેટિંગ | Rivaba Jadeja B…

2 months ago
નડિયાદમાં બંધ મકાનમાંથી 6.44 લાખની ચોરી કરી તસ્કરો પલાયન | Smugglers flee after stealing Rs 6 44 lak…

નડિયાદમાં બંધ મકાનમાંથી 6.44 લાખની ચોરી કરી તસ્કરો પલાયન | Smugglers flee after stealing Rs 6 44 lak…

4 months ago
જામનગર સહિતના અલગ-અલગ જિલ્લામાં ઘરફોડ ચોરી કરતી ઘાટવડ ગેંગને ઝડપી પાડતી જામજોધપુર પોલીસ | Jamjodhpur…

જામનગર સહિતના અલગ-અલગ જિલ્લામાં ઘરફોડ ચોરી કરતી ઘાટવડ ગેંગને ઝડપી પાડતી જામજોધપુર પોલીસ | Jamjodhpur…

5 months ago
સ્કૂલે જવા બાળકોને વાહન આપતા વાલીઓ ખાસ ચેતજો, પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ શરૂ | Action will be taken aga…

સ્કૂલે જવા બાળકોને વાહન આપતા વાલીઓ ખાસ ચેતજો, પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ શરૂ | Action will be taken aga…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News