gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધો. ૮ની વિદ્યાર્થિનીને ફ્લાઇંગ કિસ કરી છેડતી કરતા આરોપીઓ | Accused arrested for molesting a class 8 …

G METRO NEWS by G METRO NEWS
November 22, 2025
in GUJARAT
0 0
0
ધો. ૮ની વિદ્યાર્થિનીને ફ્લાઇંગ કિસ કરી છેડતી કરતા આરોપીઓ | Accused arrested for molesting a class 8 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,દુકાનમાં ચા અને ખાંડ લેવા ગયેલી ૧૪ વર્ષની કિશોરીને રસ્તામાં ઊભેલા આરોપીઓએ ફ્લાઇંગ કિસ કરી છેડતી કરી હતી. આરોપીઓને સમજાવવા ગયેલા કિશોરીના કાકા અને દાદીને આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

મકરપુરા વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષની કિશોરી ધો. ૮ માં અભ્યાસ કરે છે. માતા – પિતા વચ્ચે મનદુઃખ થતા તેની માતા પિયર જતી રહી હતી. ત્યારબાદ  કિશોરીના પિતાએ બીજા લગ્ન કર્યા હતા. ૧૪ વર્ષની કિશોરી તેની દાદી સાથે રહે છે. ગત ૧૮ મી તારીખે સાંજે સાત વાગ્યે કિશોરી ઘરની નજીકમાં આવેલા  પ્રોવિઝન સ્ટોરમાં ચા અને  ખાંડ લેવા માટે ગઇ  હતી. તે દરમિયાન મેપા ભરવાડનો ડ્રાઇવર સોમાભાઇ નાયક તથા ભરતભાઇ ભરવાડ ઊભા  હતા. સોમાભાઇ નાયકે કિશોરીને ફ્લાઇંગ કિસ કરી ગંદા ઇશારા કરી આંખ મારી હતી. કિશોરી ત્યાંથી આગળ જતી રહી હતી. ત્યાં બેઠેલા કાકાને તેણે વાત કરતા તેઓ આરોપીઓને સમજાવવા ગયા હતા.  પરંતુ, આરોપીઓએ કાકા સાથે ઝઘડો કર્યો હતો. આ વાતની જાણ થતા કિશોરીની દાદી જશોદા કોલોનીમાં રહેતા મેપાભાઇ ગોવિંદભાઇ ભરવાડના પત્નીને કહેવા ગયા હતા. મેપાભાઇએ ઉશ્કેરાઇને ગાળો બોલી દાદીને પેટમાં લાત મારી હતી. તેના ભાઇ ભરત ભરવાડે લાકડી વડે તેઓ પર હુમલાનો  પ્રયાસ કર્યો હતો. રઘુભાઇ ગોવિંદભાઇ ભરવાડે તેઓને  જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. મકરપુરા પોલીસે ઉપરોક્ત વિગતો દર્શાવતી ફરિયાદ  અંગે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જિલ્લા કલેકટર તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કામરેજ ખાતે જિલ્લાકક્ષાના ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ…
GUJARAT

August 14, 2026
‘ए भोले बाबा’ में भक्ति का तड़का, गोल्डी यादव की आवाज और दामिनी सिंह के अंदाज ने मचाई धूम

એર માર્શલ પી.વી. શિવાનંદ, દ્વારા ઐતિહાસિક ‘સમુદ્ર પ્રદક્ષિણા’ અભિયાનની મહિલા અધિકારીઓનું કરાયું સન્મ…

Next Post
2002ની મતદાર યાદીમાં ઘણાના નામ નથી, લોકો ફોર્મ ભરવાનું ટાળે છે | teachers in vadodara protest agains…

2002ની મતદાર યાદીમાં ઘણાના નામ નથી, લોકો ફોર્મ ભરવાનું ટાળે છે | teachers in vadodara protest agains...

વિદ્યાનગર સહિત આસપાસના 150 વૃક્ષોનું ટ્રિમિંગ અને કટીંગ કરાયું | Trimming and cutting of 150 trees i…

વિદ્યાનગર સહિત આસપાસના 150 વૃક્ષોનું ટ્રિમિંગ અને કટીંગ કરાયું | Trimming and cutting of 150 trees i...

ઉમરેઠના અહિયા ગામે બે પરિવાર વચ્ચે નજીવી બાબતે મારામારી | Fight between two families over trivial ma…

ઉમરેઠના અહિયા ગામે બે પરિવાર વચ્ચે નજીવી બાબતે મારામારી | Fight between two families over trivial ma...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતના પુણા વિસ્તારમાં ખાનગી સર્વિસ પ્રોવાઇડર કંપનીએ જોખમી ખાડો ખુલ્લો મૂક્યો, અકસ્માતની ભીતિ | Priv…

1 year ago
જાફરાબાદમાં એક જ દિવસમાં પાંચ કેસમાં 8 શખ્સોને સજા | 8 people sentenced in five cases in a single da…

9 months ago
સિહોર ન.પા.ની સભામાં વિપક્ષના આકરા આક્ષેપ, શાસકોની ચુપકીદી | Opposition strong allegations in Sehore…

6 months ago
વડોદરા પોલીસે વર્ષોથી ફરાર વધુ ત્રણ આરોપીને ઝડપી પાડયા | police nabbed three wanted accused from oth…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News