gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોમનવેલ્થ-૨૦૩૦ની યજમાની મળશે તો અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે આતશબાજી કરવાની તૈયારી | If we get to host…

G METRO NEWS by G METRO NEWS
November 23, 2025
in GUJARAT
0 0
0
કોમનવેલ્થ-૨૦૩૦ની યજમાની મળશે તો અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે આતશબાજી કરવાની તૈયારી | If we get to host…
1
VIEWS
Share on FacebookShare on Twitter

       કોમનવેલ્થ-૨૦૩૦ની યજમાની મળશે તો  અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે આતશબાજી કરવાની તૈયારી 1 - image

 અમદાવાદ,શનિવાર,22 નવેમ્બર,2025

અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ-૨૦૩૦ યોજાશે તે લગભગ નકકી છે.
આમ છતાં ગ્લાસગો
,સ્કોટલેન્ડ
ખાતે ૨૪થી ૨૭ નવેમ્બર દરમિયાન યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની જનરલ એસેમ્બલીમાં ૨૬
નવેમ્બર-૨૫ના રોજ અંતિમ નિર્ણયની જાહેરાત થવાની સંભાવના વ્યકત કરાઈ છે. સાબરમતી
રિવરફ્રન્ટ ખાતે કોમવેલ્થ-૨૦૩૦ની યજમાની કરવાની તક મળશે તો રિવરફ્રન્ટ ખાતે ભવ્ય
આતશબાજી કરવામા આવશે.

સ્કોટલેન્ડ ખાતે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની જનરલ એસેમ્બલીમાં
અમદાવાદમાં કોમન વેલ્થ ગેમ્સ-૨૦૩૦ યોજવા માટે ગેમ્સ પ્રપોઝલનુ પ્રેઝન્ટેશન કરવામા આવશે.પ્રેઝન્ટેશન
પછી  મતદાન કરવામા આવશે અને અમદાવાદ શહેરને
કોમન વેલ્થ ગેમ્સ-૨૦૩૦ના યજમાન શહેર તરીકે પુષ્ટિ આપતો હોસ્ટ કોલાબ્રેશન એગ્રીમેન્ટ
ઉપર હસ્તાક્ષર થવાની સંભાવના છે. અમદાવાદ તરફથી મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની ગ્લાસગો
, સ્કોટલેન્ડ ખાતેની
કોમનવેલ્થ ગેમ્સની જનરલ એસેમ્બલીમા ભાગ લેવા રવાના થઈ ગયા છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે  આતશબાજીના કાર્યક્રમને લઈ અનેક સ્પોટ ઉપર બેનરો
અત્યારથી જ લગાવી દેવાયા છે.

IIMA  ઓલિમ્પિક-૨૦૩૬
માટે ઈમ્પેકટ એસેસમેન્ટ સ્ટડી કરશે

ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટને ઓલિમ્પિક-૨૦૩૬ને લઈ
ઈમ્પેકટ એસેસમેન્ટ સ્ટડી કરશે.ગુજરાત સ્પોર્ટસ ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કંપની
તરફથી ઓથોરાઈઝેશન લેટર આપવામા આવ્યો છે.આ સ્ટડી માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના
વિવિધ વિભાગને ડેટા સપોર્ટ કરવા ઉપરાંત તમામ માહિતી આપવી પડશે.

એસેસમેન્ટ સ્ટડીમાં મહત્વની કઈ બાબત ઉપર ફોકસ કરાશે?

૧.એ.એમ.ટી.એસ. તથા બી.આર.ટી.એસ દ્વારા પુરી પડાતી બસ સેવા
અને ભવિષ્યનુ આયોજન

૨.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડ,બ્રિજ,હાઉસીંગ ઉપરાંત
પાણી અને ડ્રેનેજની કામગીરી પાછળ વાર્ષિક કરવામા આવતો ખર્ચ તથા ભવિષ્યનુ આયોજન

૩.રીંગ રોડ,
રિવરફ્રન્ટના ફેઝ, ગેમ્સ
વિલેજ સહિતના અન્ય પ્રોજેકટ માટે કયાં કેટલી રકમનુ ઈન્વેસ્ટમેન્ટ કરાયુ છે અને
કેટલા સમયમાં જે તે પ્રોજેકટ પુરા કરાશે.

૪.ટાઉન પ્લાનિંગ સ્કીમનો પ્રોગ્રેસ તથા સામાજિક આર્થિક
સ્થિતિના વિષયને એસેસમેન્ટમાં આવરી લેવાશે.

૫.પાણી,સુઅરેજ
ઈન્ફ્રાસ્ટ્રકચર
,તેની
ક્ષમતા તથા વિસ્તરીકરણની બાબત ઉપર ફોકસ કરાશે.

૬.કોર્પોરેશનની 
પ્રોપર્ટી ટેકસ સહિતની આવક
,વાર્ષિક
ટેકસ કલેકશન

૭.જમીન સંપાદન  અને
એસ્ટેટ ડેવલપમેન્ટ વેલ્યુ

૮.સ્માર્ટ સીટી અંતર્ગત ચાલતા વિવિધ પ્રોજેકટનોએસેસમેન્ટ
સ્ટડી કરાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ફાયર કર્મચારીઓની પડતર પ્રશ્નોને લઈ ફરી રજૂઆત | Re presentation regarding pending issues of fire pers…
GUJARAT

ફાયર કર્મચારીઓની પડતર પ્રશ્નોને લઈ ફરી રજૂઆત | Re presentation regarding pending issues of fire pers…

June 24, 2026
પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોએ ટાંકીએ ધસી જઈ હોબાળો મચાવ્યો | Residents fed up with water problems …
GUJARAT

પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોએ ટાંકીએ ધસી જઈ હોબાળો મચાવ્યો | Residents fed up with water problems …

June 24, 2026
નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…
GUJARAT

નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…

June 24, 2026
Next Post
કતકપુરા ગામમાં પાંચ શખ્સોનો પરિવાર પર હુમલો, ત્રણને ઈજા | Five men attack family in Katakpura villag…

કતકપુરા ગામમાં પાંચ શખ્સોનો પરિવાર પર હુમલો, ત્રણને ઈજા | Five men attack family in Katakpura villag...

ગામડાઓમાં 78.6 ટકા પુરૂષો અને 21.4 ટકા મહિલાઓ ડિજિટલ બેન્કિંગનો ઉપયોગ કરતા થયા | In villages 78 6 pe…

ગામડાઓમાં 78.6 ટકા પુરૂષો અને 21.4 ટકા મહિલાઓ ડિજિટલ બેન્કિંગનો ઉપયોગ કરતા થયા | In villages 78 6 pe...

પિતાનાં મર્ડરની શંકા રાખી પુત્ર દ્વારા યુવાનની હત્યાનો પ્રયાસ | Son attempts to kill young man on su…

પિતાનાં મર્ડરની શંકા રાખી પુત્ર દ્વારા યુવાનની હત્યાનો પ્રયાસ | Son attempts to kill young man on su...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિવાળી પર કાશ્મીરમાં આતંકી હુમલાનું ષડયંત્ર નિષ્ફળ, સુરક્ષા દળોએ IEDને નષ્ટ કર્યો | IED recovered by…

દિવાળી પર કાશ્મીરમાં આતંકી હુમલાનું ષડયંત્ર નિષ્ફળ, સુરક્ષા દળોએ IEDને નષ્ટ કર્યો | IED recovered by…

8 months ago
અધેવાડા નજીક તળાવમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો | Body of unidentified youth found in lake n…

અધેવાડા નજીક તળાવમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો | Body of unidentified youth found in lake n…

5 months ago
સાવધાન! પારો 40 ડિગ્રીને પાર જશે, ગુજરાત સહિત 12 રાજ્યોમાં ‘લૂ’નું એલર્ટ; અહીં થશે વરસાદ | IMD Heatw…

સાવધાન! પારો 40 ડિગ્રીને પાર જશે, ગુજરાત સહિત 12 રાજ્યોમાં ‘લૂ’નું એલર્ટ; અહીં થશે વરસાદ | IMD Heatw…

2 months ago
ટાઈમની 100 સૌથી પ્રભાવશાળી હસ્તીઓની યાદીમાં એક પણ ભારતીય નહીં, યુનુસને મળ્યું સ્થાન | no indian in t…

ટાઈમની 100 સૌથી પ્રભાવશાળી હસ્તીઓની યાદીમાં એક પણ ભારતીય નહીં, યુનુસને મળ્યું સ્થાન | no indian in t…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News