gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કતકપુરા ગામમાં પાંચ શખ્સોનો પરિવાર પર હુમલો, ત્રણને ઈજા | Five men attack family in Katakpura villag…

G METRO NEWS by G METRO NEWS
November 23, 2025
in GUJARAT
0 0
0
કતકપુરા ગામમાં પાંચ શખ્સોનો પરિવાર પર હુમલો, ત્રણને ઈજા | Five men attack family in Katakpura villag…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બાઈક ઝડપી ચલાવવા મુદ્દે મામલો બિચક્યો 

ઈજાગ્રસ્તોને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા : પાંચ સામે પોલીસ ફરિયાદ

નડિયાદ: મહેમદાવાદના કતકપુરા ગામમાં બાઇક ઝડપથી ચલાવવા મુદ્દે મામલો બિચક્યો હતો. જેમાં પાંચ શખ્સો દ્વારા એક પરિવારના પર હુમલો કરાયો હતો. આ હુમલામાં પરિવારના ત્રણ સભ્યોને ગંભીર ઈજા થતા અમદાવાદ સિવિલમાં રિફર કરાયા હતા. આ અંગે પાંચ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. 

મહેમદાવાદના કતકપુરા ગામમાં તા.૨૧ નવેમ્બરના રોજ સાંજે બાઈક ઝડપથી ચલાવવા બાબતે શરૂ થયેલા ઝઘડામાં પાંચ આરોપીઓએ એક પરિવારના સભ્યો પર હુમલો કર્યોે હતો. ફરિયાદી કાંતિભાઇ રયજી ખાંટના ભત્રીજા દશરથ મુકેશભાઇ ખાંટને દૂધની ડેરી પાસે આરોપી ગીરધરભાઇ મહોતભાઈ ખાંટ અને વરૂણભાઇ ચીમનભાઇ ખાંટે અપશબ્દો બોલી માર માર્યોે હતો.જે ઘટનાના  આરોપી ગીરધરભાઇના ઘર પાસે રોડ પર ફરિયાદી પહોંચતા આરોપી ચીમનભાઈ મહોતભાઇ ખાંટે તેમને ‘જાનથી મારી નાખીશ’ તેમની ધમકી આપી પાવડાના હાથા વડે માર માર્યોે. 

ચીમનભાઈએ ફરિયાદીની પત્ની અંકુબેન અને પિતરાઈ ભાઈ કિરણ બાબુભાઇને પણ પાવડાના હાથા વડે મારમાર્યો હતો.અન્ય આરોપીઓ જયેશભાઈ ગીરધરભાઈ ખાંટ અને સાગરભાઈ ગીરધરભાઈ ખાંટે લાકડી વડે ફરિયાદીના ભાઈ મુકેશ ચંદુભાઇ ખાંટને માર માર્યોે હતો.ગીરધરભાઈએે સવિતાબેનને મારમાર્યો હતો.આ હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા માતા સવિતાબેન અને ભાઈ મુકેશભાઈને મહેમદાવાદ સી.એચ.સી.માંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે. આ મામલે ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં પાંચ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

થરાદ રેફરલ હોસ્પિટલના પ્લોટમાં લાગી વિકરાળ આગ, ફાયર વિભાગની ઢીલી કામગીરીથી લોકો નારાજ | Fire Breaks …
GUJARAT

May 10, 2026
આજે વડાપ્રધાન મોદીનો દોઢ કિલોમીટરનો રોડ શો યોજાશે | Prime Minister Modi’s one and a half kilometer r…

અમરેલી: જાફરાબાદના દરિયાકાંઠે ફિશિંગ બોટમાંથી 22 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 4ની ધરપકડ, 11 ફરાર | SMC …

Next Post
ગામડાઓમાં 78.6 ટકા પુરૂષો અને 21.4 ટકા મહિલાઓ ડિજિટલ બેન્કિંગનો ઉપયોગ કરતા થયા | In villages 78 6 pe…

ગામડાઓમાં 78.6 ટકા પુરૂષો અને 21.4 ટકા મહિલાઓ ડિજિટલ બેન્કિંગનો ઉપયોગ કરતા થયા | In villages 78 6 pe...

પિતાનાં મર્ડરની શંકા રાખી પુત્ર દ્વારા યુવાનની હત્યાનો પ્રયાસ | Son attempts to kill young man on su…

પિતાનાં મર્ડરની શંકા રાખી પુત્ર દ્વારા યુવાનની હત્યાનો પ્રયાસ | Son attempts to kill young man on su...

નવાવાડજ સર્કલમાં ભારત માતાનું ૩૫૦૦ કિલોગ્રામ વજનનું ૧૫ફૂટ ઉંચુ સ્કલપચર મુકાશે | In Nawawad Circle

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દાહોદના અભલોડ ગામે મધમાખીના હુમલામાં એકનું મોત, 5થી વધુ લોકોને ગંભીર ઈજા | Bee Attack at Mahadev Tem…

2 months ago
હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતના વધુ બે LPG ટેન્કર સુરક્ષિત પસાર, સરકારે કહ્યું- દેશમાં પેટ્રોલ-અનાજનો પૂ…

1 month ago
દિશા પટણીના ઘર પર ફાયરિંગ કેસમાં 5માં આરોપીની ધરપકડ, પગમાં ગોળી વાગતા કહ્યું- હવે ક્યારેય UP નહીં આવ…

8 months ago
સ્કૂલોને બોમ્બની ધમકીના ઈ-મેલ્સ ડાર્કવેબ પરથી આવતા હોવાથી ટ્રેસ કરવા મુશ્કેલ | Bomb threat emails to…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News