gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવાવાડજ સર્કલમાં ભારત માતાનું ૩૫૦૦ કિલોગ્રામ વજનનું ૧૫ફૂટ ઉંચુ સ્કલપચર મુકાશે | In Nawawad Circle

G METRO NEWS by G METRO NEWS
November 23, 2025
in GUJARAT
0 0
0
નવાવાડજ સર્કલમાં ભારત માતાનું ૩૫૦૦ કિલોગ્રામ વજનનું ૧૫ફૂટ ઉંચુ સ્કલપચર મુકાશે | In Nawawad Circle
1
VIEWS
Share on FacebookShare on Twitter

નવાવાડજ સર્કલમાં  ભારત માતાનું ૩૫૦૦ કિલોગ્રામ વજનનું ૧૫ફૂટ ઉંચુ સ્કલપચર મુકાશે 1 - image
અમદાવાદ,શનિવાર,22 નવેમ્બર,2025

અમદાવાદના નવા વાડજ વોર્ડમાં આવેલ નવા વાડજ સર્કલમાં ભારત
માતાનું ૩૫૦૦ કિલોગ્રામ વજન ધરાવતુ 
બ્રોન્ઝ મટીરીયલમાંથી બનાવાયેલુ સ્કલપચર મુકાશે.આ સ્કલપચરની ઉંચાઈ ૧૫ ફૂટ
હશે. રુપિયા ૫૦ લાખના ખર્ચથી નવા વાડજ સર્કલ ડેવલપ કરાશે. હાલ સ્કલપચર મુકવા માટે
ફાઉન્ડેશનની કામગીરી ચાલી રહી છે.

નવા વાડજ વોર્ડ ઓફિસની સામે આવેલા સર્કલમાં ધારાસભ્ય તથા
વોર્ડના કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી સર્કલ ડેવલપ કરવા ઉપરાંત ભારત માતાનુ સ્કલપચર
મુકવા કોન્ટ્રાકટર આશિષ  ઈન્ફ્રાસ્ટ્રકચરને
કામગીરી અપાઈ છે.સ્કલપચરનુ જે વજન નકકી કરાયુ છે તેને ધ્યાનમાં રાખીને  હાલ છ ફુટ સુધીનુ ફાઉન્ડેશન તૈયાર કરાઈ રહયુ
છે. નવા વાડજ સર્કલ ડેવલપ કરવા તેમજ સ્કલપચર મુકવાની કામગીરી છ મહિનામા  કોન્ટ્રાકટર દ્વારા પુરી કરવાની
રહેશે.અમદાવાદમાં આટલી ઉંચાઈ અને વજન ધરાવતુ આ પ્રકારનુ પહેલુ સ્કલપચર હશે એમ
જાણવા મળે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….
GUJARAT

August 8, 2026
ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
Next Post
ઘેટાને ગાડી અડી જતા ખાખરીયાના યુવકને માર મારી લૂંટ કરી | A young man from Khakharia was beaten and r…

ઘેટાને ગાડી અડી જતા ખાખરીયાના યુવકને માર મારી લૂંટ કરી | A young man from Khakharia was beaten and r...

લગ્નેત્તર સંબંધમાં યુવતીના પતિ સહિત બે દ્વારા ધમકી અપાતાં યુવાનનો આપઘાત | Young man commits suicide …

લગ્નેત્તર સંબંધમાં યુવતીના પતિ સહિત બે દ્વારા ધમકી અપાતાં યુવાનનો આપઘાત | Young man commits suicide ...

રાજસ્થાનના જૈસલમેરમાં પાક. સરહદે ખેતરમાંથી ડ્રોન મળી આવ્યું, જાસૂસી કરવા આવ્યાની શંકા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એમ.એસ.યુનિ.માં હવે દર સોમવારે નો વ્હીકલ ડે મનાવાશે | no vehicle day in msu

2 months ago
હાર્દિક પટેલ વિરૂદ્ધ ધરપકડ વોરન્ટ ઇશ્યૂ, 2018માં ઉપવાસ આંદોલનને લઇને નોંધાયો હતો ગુનો | ahmedabad co…

11 months ago
સુરત: બોર્ડની પરીક્ષાને લઈ પોલીસનો મોટો નિર્ણય, રાત્રે 10 પછી DJ-લાઉડસ્પીકર અને ભારે વાહનોના હોર્ન પ…

6 months ago
ટ્રકમાંથી પટકાયેલા મચ્છી ભરેલાં કન્ટેનર તળે કચડાઈ જતાં બેનાં મોત | Two killed after being crushed un…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News