gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં 5 વર્ષના માસૂમ બાળક પર શ્વાનના ટોળાનો હુમલો, બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત | Surat: 5 Year Old C…

G METRO NEWS by G METRO NEWS
November 23, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં 5 વર્ષના માસૂમ બાળક પર શ્વાનના ટોળાનો હુમલો, બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત | Surat: 5 Year Old C…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Stray Dogs Attack In Surat: સુરત શહેરના સચિન વિસ્તારમાં રખડતા શ્વાનોના વધતા આતંકની એક વધુ ગંભીર ઘટના સામે આવી છે. 5 વર્ષના એક માસૂમ બાળક પર રખડતા શ્વાનોના ટોળાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે.

બાળકની હાલત અત્યંત ગંભીર

પ્રાપ્ત માહિતી અનુસાર, 5 વર્ષનો આ માસૂમ બાળક પોતાના ઘર નજીક રમી રહ્યો હતો. અચાનક શ્વાનોના ટોળાએ તેના પર હુમલો કરી દીધો અને તેને બચકાં ભરી ગંભીર ઈજાઓ પહોંચાડી. બાળકની ચીસો સાંભળી આસપાસના લોકો દોડી આવતા શ્વાનો ભાગી ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં બાળકને ઈજાઓ પહોંચી ચૂકી હતી. લોહીલુહાણ હાલતમાં તેને તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાળકનું માથું ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું હોવાથી તેની હાલત અત્યંત ગંભીર છે.

આ પણ વાંચો: અમદાવાદમાં: વટવા GIDC નજીક પ્રેમ પ્રકરણમાં યુવતીના ભાઈની હત્યા, આરોપી ફરાર

રાજ્યના મોટા શહેરોમાં પણ આતંક યથાવત્

રખડતા શ્વાનોના હુમલાની આવી ઘટનાઓ માત્ર સુરતમાં જ નહીં, પરંતુ રાજ્યના અન્ય મહાનગરોમાં પણ સામાન્ય બની ગઈ છે, જેના કારણે નાગરિકોની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા થયા છે.

અમદાવાદમાં પણ રખડતા શ્વાનનો આતંક યથાવત્ જોવા મળી રહ્યો છે. પાલડીના હીરાબાગ ક્રોસિંગ પાસે અને શારદા મંદિર રોડ પર એક જ શ્વાને 5થી વધુ વ્યક્તિઓને કરડી નાખ્યા હતા. CCTV ફૂટેજ વાયરલ: આ ઘટનાઓમાં PGમાં રહેતા એક યુવક પર થયેલા હુમલાના CCTV ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા હતા, જેમાં યુવક એક્ટિવા પાર્ક કરતો હતો ત્યારે શ્વાને તેને બચકું ભર્યું હતું. શહેરી વિસ્તારોમાં રખડતા શ્વાનોની સમસ્યા પર મહાનગરપાલિકા દ્વારા કડક પગલાં લેવાય તેવી માગણી હવે વધુ જોર પકડી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…
GUJARAT

September 12, 2026
રામેશ્વર મહાદેવ મંદિરમાં પાર્થેશ્વર શિવલિંગનું પૂજન

33માં વર્ષે નિરંતર 52 ગજની ધજા સાથે વ્યાસવાડી સંઘનું અંબાજી જવા પ્રયાણ

September 11, 2026
Next Post
આજવા રોડ પર યુવક પર હુમલો કરી આરોપીઓ ફરાર | Accused abscond after attacking youth on Ajwa Road

SIRની કામગીરી શંકાના ઘેરામાં, કોરા ફોર્મ સહી સાથે પરત કરવા સૂચના! પછી ખરાઈ કેવી રીતે થશે? | sir oper…

SIRની કામગીરી શંકાના ઘેરામાં, કોરા ફોર્મ સહી સાથે પરત કરવા સૂચના! પછી ખરાઈ કેવી રીતે થશે? | sir oper...

અમદાવાદમાં: વટવા GIDC નજીક પ્રેમ પ્રકરણમાં યુવતીના ભાઈની હત્યા, આરોપી ફરાર | Ahmedabad: Girl’s Broth…

અમદાવાદમાં: વટવા GIDC નજીક પ્રેમ પ્રકરણમાં યુવતીના ભાઈની હત્યા, આરોપી ફરાર | Ahmedabad: Girl’s Broth...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

1.40 લાખ આંગણવાડી વર્કર્સે ઓનલાઈન કામનો બહિષ્કાર કર્યો, મોબાઇલ-પગાર વધારા મુદ્દે ફરી આંદોલન | gujara…

6 months ago
ઇન્દિરા નગર બ્રિજ પાસે ગાંજો વેચતા ભાઇ બહેન ઝડપાયા | Brother and sister caught selling marijuana nea…

10 months ago
દેશભરમાં મતદારોના વેરિફિકેશનની પ્રક્રિયાને ના અટકાવી શકીએ : સુપ્રીમ | We cannot stop the process of …

12 months ago
નોઇડામાં સતત બીજા દિવસે હિંસા, ઘરકામ કરતી મહિલાઓ પણ રસ્તા પર ઉતરી; સરકારને પાકિસ્તાન કનેક્શનની આશંકા…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News