gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા: મતદારયાદી સુધારણા કેમ્પમાં 2 કલાકથી લાઈનમાં ઉભેલો યુવક ખેંચ આવતાં ઢળી પડ્યો, માથામાં ગંભીર ઈ…

G METRO NEWS by G METRO NEWS
November 23, 2025
in GUJARAT
0 0
0
વડોદરા: મતદારયાદી સુધારણા કેમ્પમાં 2 કલાકથી લાઈનમાં ઉભેલો યુવક ખેંચ આવતાં ઢળી પડ્યો, માથામાં ગંભીર ઈ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara voter camp incident: વડોદરાના ફતેગંજ વિસ્તારમાં ચાલી રહેલી મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) દરમિયાન રવિવારે એક દુખદ ઘટના સામે આવી છે. મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા કેમ્પમાં વ્યવસ્થાના અભાવે એક અરજદાર યુવકને ગંભીર ઈજા પહોંચી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ફતેગંજની મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો હતો. અહીં એક યુવક પોતાના કામ માટે આવ્યો હતો અને છેલ્લા 2 કલાકથી લાઈનમાં ઉભો રહીને પોતાના વારાની રાહ જોઈ રહ્યો હતો. લાંબા સમય સુધી ઉભા રહેવાને કારણે યુવકની તબિયત અચાનક લથડી હતી.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, યુવકને અચાનક ખેંચ આવી હતી, જેના કારણે તે ચક્કર ખાઈને જમીન પર પટકાયો હતો. જમીન પર પડતાની સાથે જ તેના માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને તે લોહીલુહાણ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતાં યુવકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ ઘટના બાદ કેમ્પમાં ઉપસ્થિત અન્ય અરજદારોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે, ‘અહીં લોકો બે-બે કલાકથી હેરાન-પરેશાન થઈ રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા અરજદારો માટે પીવાના પાણી કે બેસવા માટે ખુરશી જેવી પ્રાથમિક સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી નથી.’

મતદારયાદી સુધારણા જેવા મહત્ત્વના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોવા છતાં વ્યવસ્થાના અભાવે નાગરિકોને હાલાકી ભોગવવી પડી રહી છે. આ ઘટના બાદ કેન્દ્રો પર યોગ્ય બેઠક વ્યવસ્થા અને પાણીની સુવિધા ઉભી કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…
GUJARAT

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

July 16, 2026
ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા
GUJARAT

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

July 16, 2026
ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ
GUJARAT

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ

July 16, 2026
Next Post
છોટાઉદેપુરમાં સગર્ભાને કાચા રસ્તે ઝોળીમાં ડિલિવરી! નેતાઓની ‘ખાતમુહૂર્ત’ની રાહમાં માતા-બાળકનો જીવ જોખ…

છોટાઉદેપુરમાં સગર્ભાને કાચા રસ્તે ઝોળીમાં ડિલિવરી! નેતાઓની 'ખાતમુહૂર્ત'ની રાહમાં માતા-બાળકનો જીવ જોખ...

VIDEO: છોટાઉદેપુરમાં ‘ગંભીરા-2’ની શક્યતા?, બ્રિજ પરના ગાબડામાંથી દેખાય છે નદી, રેલિંગની જગ્યાએ લગાવા…

VIDEO: છોટાઉદેપુરમાં 'ગંભીરા-2'ની શક્યતા?, બ્રિજ પરના ગાબડામાંથી દેખાય છે નદી, રેલિંગની જગ્યાએ લગાવા...

જાફરાબાદથી 15 નોટિકલ માઈલ દૂર દરિયામાં એક ખલાસી ગુમ, પરિવારે મરીન પોલીસ-પીપાવાવ કોસ્ટ ગાર્ડને કરી જા…

જાફરાબાદથી 15 નોટિકલ માઈલ દૂર દરિયામાં એક ખલાસી ગુમ, પરિવારે મરીન પોલીસ-પીપાવાવ કોસ્ટ ગાર્ડને કરી જા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈરાન-ઈઝરાયેલ યુદ્વ સંગ્રામ : નિકાસકારોનો લોજિસ્ટિક ખર્ચ 20 ટકા વધી જવાનું જોખમ | Iran Israel war: Ex…

ઈરાન-ઈઝરાયેલ યુદ્વ સંગ્રામ : નિકાસકારોનો લોજિસ્ટિક ખર્ચ 20 ટકા વધી જવાનું જોખમ | Iran Israel war: Ex…

1 year ago
જામનગરમાં કડીયાવાડમાં મકાનમાં ચાલતી ઘોડીપાસાની મીની કલબ ઝડપાઈ : 2.46 લાખની માલમતા સાથે 10 આરોપીઓ પકડ…

જામનગરમાં કડીયાવાડમાં મકાનમાં ચાલતી ઘોડીપાસાની મીની કલબ ઝડપાઈ : 2.46 લાખની માલમતા સાથે 10 આરોપીઓ પકડ…

4 months ago
‘હું માફી માગું છું…’, લિયોનલ મેસીના કાર્યક્રમમાં તોડફોડ વચ્ચે મમતા બેનરજીએ કરી પોસ્ટ | mamata ban…

‘હું માફી માગું છું…’, લિયોનલ મેસીના કાર્યક્રમમાં તોડફોડ વચ્ચે મમતા બેનરજીએ કરી પોસ્ટ | mamata ban…

7 months ago
જ્ઞાતિ આધારિત વસતી ગણતરીના મહાભિયાનનો માર્ચ 2027થી આરંભ | Caste based census campaign to begin from …

જ્ઞાતિ આધારિત વસતી ગણતરીના મહાભિયાનનો માર્ચ 2027થી આરંભ | Caste based census campaign to begin from …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News