gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદ જિલ્લામાં રવિવારે મતદાર યાદી સુધારાની કામગીરી ચાલુ રખાઈ | Voter list revision work continued in…

G METRO NEWS by G METRO NEWS
November 24, 2025
in GUJARAT
0 0
0
આણંદ જિલ્લામાં રવિવારે મતદાર યાદી સુધારાની કામગીરી ચાલુ રખાઈ | Voter list revision work continued in…
2
VIEWS
Share on FacebookShare on Twitter

સાત વિધાનસભામાં 17.32 લાખ મતદાર ફોર્મનું વિતરણ 

જિલ્લામાં આઠ લાખથી વધુ ફોર્મમાં મતદારોની વિગત, ફોટો સહિતની માહિતી સાથે ઓનલાઇન કરાયા

આણંદ: આણંદ જિલ્લામાં મતદાર યાદી સુધરણા ઝુંબેશ અંતર્ગત રવિવારે રજા દિવસે પણ બીએલઓની કામગીરી શરૂ રાખવામાં આવી છે. જેના કારણે બીએલઓમાં કચવાટ ફેલાયો છે. જિલ્લામાં આઠ લાખથી વધુ ફોર્મ ઓનલાઇન ભરી દેવામાં આવ્યા છે. સાત વિધાનસભા વિસ્તારમાં ૧૭.૩૨ લાખ મતદાર ફોર્મનું વિતરણ થયું છે. 

આણંદ જિલ્લામાં એસઆઇઆરની કામગીરી ચાલી રહી છે. જિલ્લા ચૂંટણી પંચનું જાહેરાત મુજબ, આજે રવિવારેમથકોએ મતદાર ફોર્મ સંબંધિત કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. જેના કારણે કેટલાય બીએચઓમાં રોષ જોવા મળ્યો છે. સપ્તાહમાં સવારના ૯થી રાતના ૧૦ વાગ્યા સુધી મતદાર યાદી સુધારણા ફોર્મની કામગીરીમાં બીએચઓ વ્યસ્ત હોય છે. જેમાં રવિવારે પણ મતદાર યાદીના કામમાં ફરજિયાત મથકો પર હાજર રહેવાના આદેશ કરવામાં આવતા પોતાના મથકો પર પહોંચી જઇને બીએચઓએ કામગીરી કરી હતી. જોકે, સ્થળાંતર થયેલા મતદારો સુધી પહોંચવું બીએલઓ માટે મુશ્કેલ છે. 

જોકે, હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે. જેના કારણે કેટલાય બીએલઓને લગ્ન પ્રસંગ સહિત સામાજિક કામોને લઇ મુઝવણમાં મૂકાયા છે. એક તરફ ફરજિયાત કામગીરીનો આદેશથી બીએચઓમાં આક્રોશ ફેલાયો છે. 

આજે રવિવાર સુધીમાં આઠ લાખથી વધુ એટલે કે ૪૦ ટકા કામગીરી ઓનલાઇન કરી દેવામાં આવી છે. આ આઠ લાખ મતદારોની વિગતો, ફોટા સહિતની તમામ વિગતો પૂર્ણ કરી દેવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

Next Post
જાનૈયાનો સ્વાંગ રચી પોલીસે 15 વર્ષથી ફરાર દુષ્કર્મના આરોપીને દબોચી લીધો

કેનેડા નાગરિકતાના કાયદામાં મહત્ત્વપૂર્ણ સુધારો કરશે, ભારતીયોને મોટો ફાયદો થશે

રાળગોન નજીક સ્કુલ બસ અડફેટે લેતા મહિલાને ઈજા | Woman injured after being hit by school bus near Ralg…

રાળગોન નજીક સ્કુલ બસ અડફેટે લેતા મહિલાને ઈજા | Woman injured after being hit by school bus near Ralg...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લૂંટ, ઘરફોડ, ચોરી કે મર્ડરના કેસ ઉકેલવામાં CCTV અને મોબાઈલ ફોનનો મહત્ત્વનો ફાળો | CCTV and mobile ph…

1 year ago
‘બંધારણ પર હુમલો સાંખી નહીં લઈએ..’, વક્ફ બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારશે કોંગ્રેસ | CONGRESS WILL CHA…

બંધારણના આમુખમાંથી ‘સમાજવાદ’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દ હટાવવા આસામના CMની અપીલ, જુઓ શું કહ્યું?

પંચમહાલ: શહેરાના પાલીખંડા રોડ પર ખેતરમાં ભીષણ આગ, કાળઝાળ ગરમી વચ્ચે પાક બળીને ખાખ | Crop Destroyed a…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News