gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં બે અધિકારીઓ 15 લાખની લાંચ લેતા ઝડપાયા, એસીબીએ ટ્રેપ ગોઠવી રંગે હાથ દબોચ્યા | Two official…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં બે અધિકારીઓ 15 લાખની લાંચ લેતા ઝડપાયા, એસીબીએ ટ્રેપ ગોઠવી રંગે હાથ દબોચ્યા | Two official…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Anti Corruption Bureau News: રાજ્યમાં ભ્રષ્ટાચારી બાબુઓ અવાર-નવાર લાંચ લેતાં પકડાતા હોય છે. ત્યારે એન્ટિ કરપ્શન બ્યુરો દ્વારા છટકું ગોઠવી લાંચિયા આરોગ્ય અધિક સચિવ દિનેશ પરમાર અને નિવૃત્ત ડીન ગિરીશ પરમારને લાંચ લેતા રંગહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. ફરિયાદીના તરફેણમાં કામગીરી કરવા માટે ફરિયાદી અને તેમના ડૉક્ટર મિત્ર પાસે 30 લાખ રૂપિયાની મસમોટી લાંચ માંગી હતી. ત્યારે ફરિયાદએ એન્ટી કરપ્શન બ્યુરોને જાણ કરી હતી અને આરોપીને 15 લાખની રકમ એડવાન્સ પેટે સ્વીકારતા ઝડપી પાડ્યા હતા. 

ફરિયાદી જેઓ અગાઉ ભાવનગર ખાતે નાયબ નિયામક (આરોગ્ય અને તબીબી સેવાઓ) તરીકે ફરજ બજાવતા હતા. તે દરમિયાન તેઓના દ્વારા આરોગ્ય વિભાગનાં સ્ટાફ સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસ બાબતે શિક્ષાત્મક કાર્યવાહી કરી હતી. જેથી ફરિયાદી સામે ખંડણી માંગણીની ફરિયાદ કમિશનર આરોગ્ય વિભાગને કરવામાં આવી હતી અને ફરિયાદી તથા તેઓના સાથી ડોકટરને ફરજ મોકુફ પર ઉતારી દેવામાં આવ્યા હતા.

આરોગ્ય વિભાગ દ્વારા બંને ડોકટર સામે પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી હતી અને તપાસ અધિકારીએ આ ખાતાકીય તપાસ ઓકટોબર-2024માં પૂર્ણ કરી પોતાનો અહેવાલ જાન્યુઆરી-2025માં જમા કરાવ્યો હતો. 

આ સમયગાળા દરમ્યાન ગિરીશભાઇ જેઠાલાલ પરમાર જે સરકારી ડેન્ટલ કોલેજ, અસારવા અમદાવાદ ખાતેના નિવૃત્ત ડીન હતા. તેમણે ફરિયાદીનો સંપર્ક કરીને ફરિયાદી તથા તેમના સાથી ડોકટર બન્ને વિરૂદ્ધની પ્રાથમિક તપાસનાં કામે તરફેણમાં કાર્યવાહી કરાવવા માટે  દીનેશભાઇ પરમાર, અધીક સચીવ (તપાસ), વર્ગ-1 આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સાથે મીટિંગ કરવા બોલાવ્યા હતા. 

જેથી ફરિયાદી અને તેમના સાથી ડોકટર મિત્ર ગાંધીનગર ખાતે જઇને ગિરીશ પરમાર અને દિનેશ પરમારને રૂબરૂમાં મળી વાતચીત કરી હતી. આ દરમિયાન બન્ને આરોપીઓએ તેમની પાસેથી રૂ. 30,00,000/- ની લાંચની માંગણી કરી હતી. જેમાં તે પૈકી રૂ.15,00,000/- એડવાન્સ અને બાકીના ફરિયાદીનું કામ થઇ ગયા પછી આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ આરોપી ગિરીશ પરમાર ફરિયાદીને ટેલીફોન કરી નાણાંની માંગણી કરતા હતા. પરંતુ ફરિયાદી લાંચનાં નાણાં આપવા માંગતા ના હોઇ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા  લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રેપ દરમ્યાન ગિરીશ પરમારે શાહીબાગ અમદાવાદ ખાતે ફરિયાદીને પોતાના ઘરે લાંચનાં નાણાં આપવા બોલાવ્યા હતા. આ દરમિયાન ફરિયાદી સાથે નક્કી થયેલા વાયદા મુજબ એડવાન્સ પેટે 15 લાખ રૂપિયા સ્વીકારતાં રંગેહાથ ઝડપાઇ ગયા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…
GUJARAT

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

October 2, 2026
મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …
GUJARAT

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

October 2, 2026
Bhoomi Trivedi to perform on India’s first-ever AI-powered Navratri music video at RAIGADH PRATISHTH…
GUJARAT

Bhoomi Trivedi to perform on India’s first-ever AI-powered Navratri music video at RAIGADH PRATISHTH…

October 2, 2026
Next Post
મહેસૂલી મંડળે સરકાર સામે બાંયો ચડાવી : નાયબ મામલતદારોની જિલ્લા ફેર બદલી રદ કરવા માંગણી | Revenue Emp…

મહેસૂલી મંડળે સરકાર સામે બાંયો ચડાવી : નાયબ મામલતદારોની જિલ્લા ફેર બદલી રદ કરવા માંગણી | Revenue Emp...

અધિવેશનમાં ખડગેનો ગંભીર પ્રહાર: સરદાર પટેલ, નહેરુ વચ્ચે વિખવાદ હોવાનું ભાજપ-સંઘે જુઠાણું ચલાવ્યું | …

અધિવેશનમાં ખડગેનો ગંભીર પ્રહાર: સરદાર પટેલ, નહેરુ વચ્ચે વિખવાદ હોવાનું ભાજપ-સંઘે જુઠાણું ચલાવ્યું | ...

ઇડરના શ્રમિકનો મહિને 12,000 પગાર, ITએ મોકલી 36 કરોડની નોટિસ, પરિવાર ચિંતામાં | Idar’s worker gets in…

ઇડરના શ્રમિકનો મહિને 12,000 પગાર, ITએ મોકલી 36 કરોડની નોટિસ, પરિવાર ચિંતામાં | Idar's worker gets in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં દશરથથી દુમાડ ચોકડી વચ્ચે હાઇવે પર સમારકામ શરૂ : ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા | Repairs be…

વડોદરામાં દશરથથી દુમાડ ચોકડી વચ્ચે હાઇવે પર સમારકામ શરૂ : ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા | Repairs be…

7 months ago
મેદસ્વિતા મુક્ત અભિયાન આવો જાણીએ શરીરમાંથી ચરબી ઓછી કરતા લાભદાયી પીણાંઓ વિશે

મેદસ્વિતા મુક્ત અભિયાન આવો જાણીએ શરીરમાંથી ચરબી ઓછી કરતા લાભદાયી પીણાંઓ વિશે

1 year ago
મોગલ બાદશાહ જહાંગીરને ગુજરાતની ખીચડીનો સ્વાદ દાઢે વળગ્યો હતો | research paper on khichdi by professo…

મોગલ બાદશાહ જહાંગીરને ગુજરાતની ખીચડીનો સ્વાદ દાઢે વળગ્યો હતો | research paper on khichdi by professo…

10 months ago
ભંડારાની રસોઇ માટે ખોદેલા ખાડાના મુદ્દે મારામારી | Fight over Bhandara’s cooking pit

ભંડારાની રસોઇ માટે ખોદેલા ખાડાના મુદ્દે મારામારી | Fight over Bhandara’s cooking pit

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News