gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હીના ફાર્મહાઉસેથી 262 કરોડનું ડ્રગ્સ જપ્ત, સેલ્સ મેનેજરની ધરપકડ | Drugs worth Rs 262 crore seize…

G METRO NEWS by G METRO NEWS
November 24, 2025
in INDIA
0 0
0
દિલ્હીના ફાર્મહાઉસેથી 262 કરોડનું ડ્રગ્સ જપ્ત, સેલ્સ મેનેજરની ધરપકડ | Drugs worth Rs 262 crore seize…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય ડ્રગ્સ નેટવર્ક ઝડપાયું

ઉત્તર પ્રદેશનો ૨૫ વર્ષીય શેન વિદેશમાં સક્રિય પોતાના બોસના આદેશ પર કામ કરતો હતો, એક મહિલાનું નામ પણ ખુલ્યું 

નવી દિલ્હી: નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)એ રાજધાની દિલ્હીમાં મોટી કાર્યવાહી કરતા ૨૬૨ કરોડ રૂપિયાથી વધુનુ ડ્રગ્સ જપ્ત કર્યું છે. એક ફાર્મહાઉસ પર દરોડા દરમિયાન મળેલી લીડના આધારે સતત ત્રણ દિવસ સુધી સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. જેમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કનો ખુલાસો થયો છે. પુરી ગેંગ વિદેશી ઓપરેટર્સના આદેશ પર કામ કરી રહી હતી. 

દિલ્હી પાસેના ફાર્મ હાઉસ પર દરોડા બાદ દિલ્હી-એનસીઆરમાં અનેક સ્થળોએ ચેકિંગ વધારી દેવાયું હતું અને શંકાસ્પદોને ટ્રેક કરવામાં આવ્યા હતા. એનસીબીએ આ ઓપરેશન દરમિયાન ૨૫ વર્ષીય શેન વારિસની ધરપકડ કરી હતી.

 તે મૂળ ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાના મંગરૌલી ગામનો રહેવાસી છે. ધરપકડ કરાઇ તે સમયે શેન નોઇડા સ્થિત સેક્ટર ૫માં હતો, અહીંયા તે એક ભાડાના મકાનમાં રહેતો હતો અને એક કંપનીમાં સેલ્સ મેનેજરનું પદ પણ સંભાળતો હતો. તપાસમાં સામે આવ્યું છે કે શેન પોતાના બોસના આદેશ પર ફેક સિમ કાર્ડ, વોટ્સએપ વગેરેનો ઉપયોગ કરતો હતો. 

શેનની પાસેથી મળેલી માહિતીના આધારે એનસીબીએ ૨૦ નવેમ્બરના રોજ છતરપુર એન્ક્લેવ ફેઝ-૨ના એક ઘરમાં દરોડા પાડયા હતા જ્યાંથી ૩૨૮.૫૪ કિલો મેથામ્ફેટામિન જપ્ત કરાયું હતું. જેની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિમત ૨૦૦ કરોડ રૂપિયાથી વધુ હોવાનું મનાઇ રહ્યું છે. આટલી મોટી માત્રામાં સિંથેટિક ડ્રગ્સની જપ્તીને એજન્સીએ તાજેતરના વર્ષોમાં સૌથી મોટી સફળતા પણ ગણાવી છે. શેન પાસેથી મળેલી માહિતીના આધારે ન માત્ર ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું સાથે સાથે નેટવર્કમાં વિદેશી લિંક, સ્થાનિક ગેંગ વગેરેની માહિતી પણ મળી છે. પૂછપરછમાં એક મહિલા એસ્ટર કિમીનીનું નામ પણ સામે આવ્યું છે. જેના દ્વારા ડ્રગ્સની હેરાફેરી થઇ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વૈષ્ણોદેવી મેડિકલ કોલેજમાં માત્ર હિન્દુઓને જ એડમિશનની માગણી | Demand for admission only to Hindus in…

વૈષ્ણોદેવી મેડિકલ કોલેજમાં માત્ર હિન્દુઓને જ એડમિશનની માગણી | Demand for admission only to Hindus in...

અમદાવાદમાં SIRની કામગીરી વખતે ખુરશી પર બેસવા બાબતે ભાજપ કાર્યકરે સ્થાનિકને માર્યો | Ahmedabad SIR Dr…

અમદાવાદમાં SIRની કામગીરી વખતે ખુરશી પર બેસવા બાબતે ભાજપ કાર્યકરે સ્થાનિકને માર્યો | Ahmedabad SIR Dr...

ચંડોળા બાદ ઈસનપુરમાં ગેરકાયદે દબાણો પર તવાઈ, 20થી વધુ જેસીબી સાથે AMCનો કાફલો તહેનાત | isanpur encro…

ચંડોળા બાદ ઈસનપુરમાં ગેરકાયદે દબાણો પર તવાઈ, 20થી વધુ જેસીબી સાથે AMCનો કાફલો તહેનાત | isanpur encro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેડા જિલ્લામાં 112 શિક્ષકોએ સીસીસીના ખોટા સર્ટિ. રજૂ કર્યા | 112 teachers in Kheda district presente…

ખેડા જિલ્લામાં 112 શિક્ષકોએ સીસીસીના ખોટા સર્ટિ. રજૂ કર્યા | 112 teachers in Kheda district presente…

9 months ago
વળતરની માગ નહીં સ્વીકારાતા પરિવારજનોનો મૃતદેહ લેવા ઇનકાર | Family members refuse to accept body as c…

વળતરની માગ નહીં સ્વીકારાતા પરિવારજનોનો મૃતદેહ લેવા ઇનકાર | Family members refuse to accept body as c…

6 months ago
ગુજરાતમાં આગામી 6 દિવસ વરસાદની આગાહી, કાલે સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં યલો ઍલર્ટ | Rain forecast in Guja…

ગુજરાતમાં આગામી 6 દિવસ વરસાદની આગાહી, કાલે સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં યલો ઍલર્ટ | Rain forecast in Guja…

9 months ago
ભાજપના શાસનમાં હિન્દુ પરિવારો અસુરક્ષિત? પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટના પત્રથી ખળભળાટ: સરકાર સામે ગંભીર …

ભાજપના શાસનમાં હિન્દુ પરિવારો અસુરક્ષિત? પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટના પત્રથી ખળભળાટ: સરકાર સામે ગંભીર …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News