gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના ગાંધીનગર રેલ્વે સ્ટેશન પાસેથી એક ‘નકલી પોલીસ’ ને અસલી રેલવે પોલીસે ઝડપી લીધો | ‘fake police…

G METRO NEWS by G METRO NEWS
November 24, 2025
in GUJARAT
0 0
0
જામનગરના ગાંધીનગર રેલ્વે સ્ટેશન પાસેથી એક ‘નકલી પોલીસ’ ને અસલી રેલવે પોલીસે ઝડપી લીધો | ‘fake police…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Fake Police : જામનગરના ગાંધીનગર રેલ્વે સ્ટેશન પાસેથી એક નકલી પોલીસને અસલી રેલવે પોલીસે ઝડપી લીધો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા વિસ્તારનો વતની એવો શખ્સ પોતાને રેલવેના પોલીસ કર્મચારીની ઓળખ આપીને રીક્ષા ચાલકો પાસે રોફ જમાવતાં અને મફત મુસાફરી કરાવવાની માંગણી કરવા જતાં પકડી લેવામાં આવ્યો છે. જેની સામે રેલવે પોલીસે ગુનો નોંધ્યો છે.

જામનગરના ગાંધીનગર રેલ્વે સ્ટેશનના પોલીસ સ્ટાફના હરદેવસિંહ જાડેજા અને લાબુભાઇ ગઢવી વગેરે રેલવે સ્ટેશન અને તેના આસપાસના વિસ્તારમાં ચેકીંગની કાર્યવાહી કરી રહ્યા હતા, જે દરમ્યાન એક રિક્ષા ચાલક મારફતે બાતમી મળી હતી કે, એક વ્યક્તિ હું એસ.એમ.સીનો કોન્સ્ટેબલ છું અને બધા રિક્ષા ચાલકો પાસે રોફ જમાવતો મળી આવ્યો હતો.

 તેથી રેલવે પોલીસ દ્વારા અજાણ્યા વ્યક્તિનું ઓળખ પત્ર માંગતા તેણે કહેલ મારૂં ઓળખ પત્ર ઘરે રહી ગયું છે. ત્યારબાદ એએસઆઇ શક્તિસિંહ વાઢેર દ્વારા તપાસ કરાતાં આ વ્યક્તિનું નામ બુધા ઉર્ફે બ્રિજેશ સિયાભાઇ ચાસીયા (ઉંમર વર્ષ: 31) અને દેવભૂમિ-દ્વારકા જિલ્લાના બાટીસા ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું.

 હકીકતમાં પોતે એસ.એમ.સી વિભાગમાં ફરજ બજાવતો ન હોવાનું જાણવા મળ્યું હતું, આથી બુધા ઉર્ફે બ્રિજેશ સિયાભાઇ ચાસીયા ની રેલવે પોલીસ દ્વારા અટકાયત કરી લઇ તેની સામે રેલવે પોલીસ મથકમાં બી.એન.એસની કલમ 204 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદમાં મહિલાને 4 લોકોએ ઢીંકા પાટુંનો માર માર્યો | Woman beaten with a dhinchapatu by 4 people in B…
GUJARAT

June 18, 2026
મહુવા શહેરમાં ગાડી ભટકાવા મુદ્દેના ઝઘડામાં યુવક પર હુમલો | Youth attacked in a dispute over a car be…

ભાવનગરનાં 14 અને બોટાદનાં 3 કેન્દ્રો પર નીટની પુનઃ પરીક્ષા લેવાશે | NEET re exam will be conducted a…

Next Post
વડોદરાના પ્રતાપગંજમાં SIRની કામગીરી માટે લાઈનમાં ઊભા યુવકને અચાનક ખેંચ આવતા ઢળી પડ્યો, 108 બોલાવવી પ…

વડોદરાના પ્રતાપગંજમાં SIRની કામગીરી માટે લાઈનમાં ઊભા યુવકને અચાનક ખેંચ આવતા ઢળી પડ્યો, 108 બોલાવવી પ...

જામનગરમાં ખોડીયાર કોલોની નજીક બાવળની ઝાળીમાં ઇંગ્લિશ દારૂ સંતાડી રહેલો નામચીન બુટલેગર પકડાયો : સપ્લા…

જામનગરમાં ખોડીયાર કોલોની નજીક બાવળની ઝાળીમાં ઇંગ્લિશ દારૂ સંતાડી રહેલો નામચીન બુટલેગર પકડાયો : સપ્લા...

દારૂના મુદ્દે વડોદરાના તરસાલી રીંગ રોડ પર રહેતા યુવાન પર તલવારથી હુમલો | young man living on Tarsali…

દારૂના મુદ્દે વડોદરાના તરસાલી રીંગ રોડ પર રહેતા યુવાન પર તલવારથી હુમલો | young man living on Tarsali...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હિન્દુ પ્રતિકો અને મહિલાઓ અંગે વિવાદાસ્પદ નિવેદન કરવું મંત્રીને ભારે પડ્યું, પાર્ટીએ કરી કાર્યવાહી |…

1 year ago
દારૃ પીને આવેલા પોલીસ કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ | A case has been registered against a drunk police …

10 months ago
પોલીસથી બચવા અપડાઉન કરતા ચોરો, દિલ્હીથી ટ્રેનમાં અછોડા તોડવા આવતા બે લૂંટારા પકડાયા | Two robbers we…

મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News