gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મૃતક સરકારી કર્મચારીની બંને પત્નીઓ સરખા ભાગે પેન્શન મેળવવા હકદાર, હાઈકોર્ટનો ચુકાદો | gujarat High C…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2025
in GUJARAT
0 0
0
મૃતક સરકારી કર્મચારીની બંને પત્નીઓ સરખા ભાગે પેન્શન મેળવવા હકદાર, હાઈકોર્ટનો ચુકાદો | gujarat High C…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat High Court: સરકારી નોકરીમાંથી નિવૃત્તિ પહેલાં જો કર્મચારીએ બે મહિલા સાથે લગ્ન કર્યા હોય તો તે સંજોગોમાં એક જ પત્નીને પેન્શન મળે કે, બન્નેને પેન્શન મળી શકે એવો કાયદાકીય મુદ્દો ઉપસ્થિત કરતાં કેસમાં ગુજરાત હાઇકોર્ટે ઠરાવ્યું છે કે, નિવૃત્ત અને મૃતક કર્મચારીની બંને પત્નીઓને પેન્શનની રકમ એકસરખા ભાગે ચૂકવવાની રહે. હાઇકોર્ટે અરજદાર પત્નીને પણ ત્રણ મહિનામાં પેન્શન ચૂકવવા સત્તાધીશોઓને હુકમ કર્યો હતો. 

હાઇકોર્ટે ચુકાદામાં એમ પણ નોંધ્યું છે કે, ગુજરાત સિવિલ સર્વિસિસ પેન્શનના નિયમો મુજબ અને પત્ની એ ફેમિલીની વ્યાખ્યામાં આવે છે અને એમાં કાયદાકીય રીતે જુદી થયેલી પત્ની અને પતિનો પણ સમાવેશ થાય છે. અલબત્ત કે સરકારી કર્મચારીના લગ્ન નિવૃત્ત થયા પહેલાં થયેલા હોવા જોઈએ. 

આ પણ વાંચોઃ નવકાર મહામંત્ર દિવસ: અમદાવાદમાં ઐતિહાસિક કાર્યક્રમ, 25 હજાર જૈનો એકસાથે નવકાર મંત્રનો જાપ કરી બનાવશે રેકોર્ડ

શું છે કેસની વિગત?

કેસની વિગત મુજબ, એક સરકારી કર્મચારીએ તેની નિવૃત્ત પહેલાં બે લગ્ન કર્યા હતા. બીજી પત્નીને પેન્શનની રકમ મળતી હતી પરંતુ પહેલી પત્નીને પેન્શનની કોઈ રકમ ચૂકવાતી ન હતી, તેથી તેણે હાઈકોર્ટમાં રિટ અરજી કરી પોતાનો હક માંગ્યો હતો કે, પોતે મૃતક સરકારી કર્મચારીની કાયદેસર પત્ની(વિધવા) છે અને તેથી તેને પણ પેન્શનની રકમ મેળવવાનો અધિકાર છે.

આ પણ વાંચોઃ એસ.ટી. કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે નિગમના મેનેજમેન્ટને રજૂઆત

હાઈકોર્ટે આપ્યો ચુકાદો

હાઈકોર્ટે જણાવ્યું કે, ગુજરાત સિવિલ સર્વિસીસ પેન્શન રૂલ્સ-2002ના નિયમો પરથી સ્પષ્ટ છે કે, ફેમિલી પેન્શન એકથી વધુ પત્ની(વિધવા)ને ચૂકવવાનું થાય, તેથી બંને પત્નીઓને એકસરખા ભાગે પેન્શનની રકમ ચૂકવણી કરવાની રહે. રૂલ્સમાં કયાંય એવી સ્પષ્ટતા નથી કે, પહેલી પત્ની પેન્શન માટે હકદાર છે કે, બીજી પત્ની. નિયમમાં તો, પત્નીઓ વચ્ચે સરખા ભાગે ફેમિલી પેન્શન ચૂકવવાની વાત નિર્દિષ્ટ છે. હાઈકોર્ટે અરજદાર પત્નીને પણ મૃત સરકારી કર્મચારી પતિના પેન્શનની અડધી રકમ ત્રણ મહિનામાં ચૂકવી આપવા હુકમ કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
પ.બંગાળમાં વક્ફ (સુધારા) બિલ લાગુ નહીં થાય… મુખ્યમંત્રી મમતા બેનરજીની મોટી જાહેરાત | Waqf amendmen…

પ.બંગાળમાં વક્ફ (સુધારા) બિલ લાગુ નહીં થાય... મુખ્યમંત્રી મમતા બેનરજીની મોટી જાહેરાત | Waqf amendmen...

ફ્રાન્સ પાસેથી 26 રાફેલ મરીન ફાઈટર જેટ ખરીદાશે, નેવી માટે 63000 કરોડની ડીલને મંજૂરી | india to sign …

ફ્રાન્સ પાસેથી 26 રાફેલ મરીન ફાઈટર જેટ ખરીદાશે, નેવી માટે 63000 કરોડની ડીલને મંજૂરી | india to sign ...

ભારતના ‘ચંદન’ ના પ્રેમમાં ગાંડી થઇ અમેરિકન ‘ફોટોગ્રાફર’, બધુ છોડીને આવી ગઈ આંધ્રપ્રદેશ | American wo…

ભારતના 'ચંદન' ના પ્રેમમાં ગાંડી થઇ અમેરિકન 'ફોટોગ્રાફર', બધુ છોડીને આવી ગઈ આંધ્રપ્રદેશ | American wo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ મ્યુનિ.દ્વારા આઠ વર્ષમાં સિકયુરીટીના નામે ૨૧૧ કરોડનો જંગી ખર્ચ કરાયો | Ahmedabad Municipal C…

અમદાવાદ મ્યુનિ.દ્વારા આઠ વર્ષમાં સિકયુરીટીના નામે ૨૧૧ કરોડનો જંગી ખર્ચ કરાયો | Ahmedabad Municipal C…

9 months ago
નડિયાદ ડિવિઝનની 275 એસટી બસો સોમનાથ મોકલતા મુસાફરો રઝળ્યાં | Passengers stranded while sending 275 S…

નડિયાદ ડિવિઝનની 275 એસટી બસો સોમનાથ મોકલતા મુસાફરો રઝળ્યાં | Passengers stranded while sending 275 S…

9 months ago
મેમાં જીએસટી કલેક્શન 16.4 ટકા વધીને રૂ.2.01 લાખ કરોડ | GST collection in May rises 16 4% to Rs 2 01 …

મેમાં જીએસટી કલેક્શન 16.4 ટકા વધીને રૂ.2.01 લાખ કરોડ | GST collection in May rises 16 4% to Rs 2 01 …

1 year ago
સયાજીપુરા ગામમાં જુગાર રમતા છ ઝડપાયા | Six arrested for gambling in Sayajipura village

સયાજીપુરા ગામમાં જુગાર રમતા છ ઝડપાયા | Six arrested for gambling in Sayajipura village

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News