gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં BLOનું શંકાસ્પદ મોત: બાથરૂમમાંથી બેભાન અવસ્થામાં મળી આવેલા મહિલા અધિકારીનું નિધન | Suspiciou…

G METRO NEWS by G METRO NEWS
November 24, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં BLOનું શંકાસ્પદ મોત: બાથરૂમમાંથી બેભાન અવસ્થામાં મળી આવેલા મહિલા અધિકારીનું નિધન | Suspiciou…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Surat News : ગુજરાતમાં વધુ એક બૂથ લેવલ ઓફિસર (BLO)ના શંકાસ્પદ મોતના સમાચાર સુરતમાંથી સામે આવ્યા છે. સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા અને ચૂંટણી સંબંધિત કામગીરી (SIR)માં BLO તરીકે નિમાયેલા એક મહિલા અધિકારીનું રહસ્યમય સંજોગોમાં નિધન થયું છે, જેના કારણે તેમના પરિવારમાં અને વહીવટી વર્તુળોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

મૃતક મહિલા અધિકારીનું નામ ડિન્કલબેન શીંગોડાવાળા હોવાનું સામે આવ્યું છે. તેઓ મનપાના વરાછા ઝોનમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા અને સુરત શહેરના શાહપોર બૂથના BLO તરીકે કામગીરી કરતા હતા.

બાથરૂમમાંથી બેભાન મળી આવ્યા

પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુઃખદ ઘટના ઓલપાડના માસમા ખાતે બની હતી. ડિન્કલબેન શીંગોડાવાળા પોતાના ઘરે બાથરૂમમાંથી બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. પરિવાર દ્વારા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

સુરતમાં BLOનું શંકાસ્પદ મોત: બાથરૂમમાંથી બેભાન અવસ્થામાં મળી આવેલા મહિલા અધિકારીનું નિધન 2 - image

આ ઘટના અંગે સુરત ઉત્તરના પ્રાંત અધિકારી અને સુરત ઇસ્ટના ERO નેહાબેને માહિતી આપી હતી કે, ડિન્કલબેન 26 વર્ષના હતા અને તેમનું BLO તરીકેનું કામ ઘણું સારું હતું, તેમણે પોતાનું 45 ટકા કામ પૂર્ણ કરી દીધું હતું.

મોત પાછળનું રહસ્ય: કામનું ભારણ કે ગેસ ગીઝર?

મહિલા અધિકારીના આકસ્મિક મોતના કારણે અનેક રહસ્યો ઘૂંટાઈ રહ્યા છે. પ્રાથમિક માહિતી પ્રમાણે, પ્રાંત અધિકારીએ જણાવ્યું કે ‘બાથરૂમમાં ગેસ ગીઝર હતું અને વેન્ટિલેશન પણ ન હતું. તેઓ બાથરૂમમાં જ બેભાન થઈ જતાં આ ઘટના બની હતી. તેમને હોસ્પિટલ ખસેડાયા જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા’.

ઘટનાને લઈને અનેક સવાલ

શું ચૂંટણીલક્ષી કામગીરી (SIR)ના કામના ભારણને કારણે આ ઘટના બની? કે પછી ગેસ ગીઝરમાંથી લીક થયેલા ઝેરી ગેસના કારણે આ આકસ્મિક મોત થયું? પોલીસ અને સંબંધિત વિભાગ માટે મહિલા અધિકારીના મોતનું ચોક્કસ કારણ શોધવું હવે તપાસનો વિષય બન્યો છે.

આ પણ વાંચો: SIRની મુદત લંબાવવા અને વડોદરામાં મૃતક BLOના પરિવારને સહાય આપોની માગ સાથે કોંગ્રેસના સૂત્રોચાર

જામનગરમાં ફરજ દરમિયાન શિક્ષિકા બેભાન

સુરતની આ દુઃખદ ઘટના વચ્ચે, રાજ્યમાં BLOની કામગીરી (SIR)ના ભારણને લઈને વધુ એક ચિંતાજનક બનાવ સામે આવ્યો છે. જામનગર જિલ્લામાં 79-વિધાનસભા વિસ્તારમાં ફરજ બજાવતા મસીતીયા વાડી શાળાના શિક્ષિકા હિરલબેન ત્રિવેદી ચાલુ ફરજ દરમિયાન એકાએક ચક્કર આવીને બેભાન થયા હતા. તેમને તાત્કાલિક જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, હાલ તેમની તબિયત સુધારા પર છે, પરંતુ સતત ચાલી રહેલી ચૂંટણીલક્ષી કામગીરીના ભારણ હેઠળ કર્મચારીઓની સ્વાસ્થ્યની સ્થિતિ પર આ ઘટનાઓએ ગંભીર સવાલો ઊભા કર્યા છે.

સુરતમાં BLOનું શંકાસ્પદ મોત: બાથરૂમમાંથી બેભાન અવસ્થામાં મળી આવેલા મહિલા અધિકારીનું નિધન 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka

August 18, 2026
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
Next Post
ભેટવાડાના ભૂમાફિયાઓની ધરપકડ ન થતાં અરજદારની ‘પોલીસ સ્ટેશનમાં બેસી રહેવાની’ ચીમકી | Petitioner threat…

ભેટવાડાના ભૂમાફિયાઓની ધરપકડ ન થતાં અરજદારની 'પોલીસ સ્ટેશનમાં બેસી રહેવાની' ચીમકી | Petitioner threat...

ગાંધીનગર મેડિકલ કોલેજ રેગિંગ કેસ: 7 વિદ્યાર્થીઓ 2 વર્ષ અને અન્ય 6 માસ માટે સસ્પેન્ડ! | Gandhinagar M…

ગાંધીનગર મેડિકલ કોલેજ રેગિંગ કેસ: 7 વિદ્યાર્થીઓ 2 વર્ષ અને અન્ય 6 માસ માટે સસ્પેન્ડ! | Gandhinagar M...

બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો 11મો સ્ટીલ બ્રિજ લૉન્ચ, અમદાવાદના કેડિલા ફ્લાયઓવર પર 70 મીટર લાંબો બ્રિજ | 1…

બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો 11મો સ્ટીલ બ્રિજ લૉન્ચ, અમદાવાદના કેડિલા ફ્લાયઓવર પર 70 મીટર લાંબો બ્રિજ | 1...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડેરિવેટીવ્ઝમાં રિટેલ ટ્રેડરોને રૂ. એક લાખ કરોડથી વધુ નુકશાન | Retail traders lose over Rs 1 lakh cro…

ડેરિવેટીવ્ઝમાં રિટેલ ટ્રેડરોને રૂ. એક લાખ કરોડથી વધુ નુકશાન | Retail traders lose over Rs 1 lakh cro…

1 year ago
પંચમહાલમાં અપહરણ-દુષ્કર્મના કેસમાં 20 વર્ષથી નાસતો ફરતો આરોપી ખેડાથી ઝડપાયો | Panchmahal Police Arre…

પંચમહાલમાં અપહરણ-દુષ્કર્મના કેસમાં 20 વર્ષથી નાસતો ફરતો આરોપી ખેડાથી ઝડપાયો | Panchmahal Police Arre…

6 months ago
કાલાવડના પીઠડીયા ગામમાં શ્રમિક પરિવારના દોઢ વર્ષના માસુમ બાળકનું પાણીની ડોલમાં ઊંધા માથે પડી જતાં ડૂ…

કાલાવડના પીઠડીયા ગામમાં શ્રમિક પરિવારના દોઢ વર્ષના માસુમ બાળકનું પાણીની ડોલમાં ઊંધા માથે પડી જતાં ડૂ…

9 months ago
અમદાવાદ: ધોલેરામાં ખાણ ખનીજ વિભાગની ‘સોફ્ટ’ રેડ?: ભૂમાફિયાઓ સુરક્ષિત, તંત્રએ વાહનો જપ્ત કરી સંતોષ મા…

અમદાવાદ: ધોલેરામાં ખાણ ખનીજ વિભાગની ‘સોફ્ટ’ રેડ?: ભૂમાફિયાઓ સુરક્ષિત, તંત્રએ વાહનો જપ્ત કરી સંતોષ મા…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News