gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વધુ એક વાવાઝોડાનો ખતરો! વિકરાળ રૂપ ધારણ કરી શકે છે ચક્રવાત ‘સેન્યાર’, આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી…

G METRO NEWS by G METRO NEWS
November 24, 2025
in INDIA
0 0
0
વધુ એક વાવાઝોડાનો ખતરો! વિકરાળ રૂપ ધારણ કરી શકે છે ચક્રવાત ‘સેન્યાર’, આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Cyclone Senyar Update by IMD: ભારતીય હવામાન વિભાગ(IMD)ના જણાવ્યા અનુસાર, મલેશિયા અને તેની પાસેના મલક્કા સ્ટ્રેટ ઉપર સર્જાયેલું લો પ્રેશર વધુ સક્રિય થઈ રહ્યું છે. લો પ્રેશર ધીરે-ધીરે બંગાળની ખાડી તરફ આગળ વધી રહ્યું છે. આવતીકાલે 25 નવેમ્બરના રોજ કોમોરિન અને દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી અને શ્રીલંકાના આસપાસના વિસ્તારોમાં લો પ્રેશર થવાની સંભાવના છે. જેમાં આગામી 24 કલાકમાં દક્ષિણ આંદામાન સમુદ્ર પર ડિપ્રેશનમાં તીવ્ર બનવાની સંભાવના છે. આ સિસ્ટમ 26 નવેમ્બરની આસપાસ ચક્રવાત ‘સેન્યાર’  (Cyclone Senyar) વિકરાળ રૂપ ધારણ કરી શકે છે. વધુ એક વાવાઝોડાનો ખતરના કારણે 25થી 29 નવેમ્બર દરમિયાન આંદામાનથી ઓડિશા કિનારા સુધી ભારે વરસાદ થવાની સંભાવના છે.

આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી 

IMD અનુસાર, આ લો પ્રેશર સતત પશ્ચિમ-ઉત્તર અને ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે. જેના કારણે આગામી 48 કલાસમાં દક્ષિણ બંગાળની ખાડી ઉપર ચક્રવાત તૂફાન થવાની સંભાવના છે. ચક્રવાતના કારણે 25-27 નવેમ્બરે તમિલનાડુમાં, 24-26 નવેમ્બરે કેરળ અને માહેમાં, 24 નવેમ્બરે લક્ષદ્વીપમાં, 29 નવેમ્બરે આંધ્ર પ્રદેશના કાંઠાના વિસ્તારો સહિતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. 

જ્યારે 24 અને 28-30 નવેમ્બરે તમિલનાડુ, 30 નવેમ્બરે આંધ્ર પ્રદેશ અને યનમ સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદની સંભાવના છે. આ દરમિયાન 65થી 100 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની સાથે ધોધમાર વરસાદ થવાની આગાહી છે.

લો પ્રેશરના કારણે તમિલનાડુ સહિતના વિસ્તારોમાં વરસાદ

હવામાન વિભાગ મુજબ, દક્ષિણ બંગાળની ખાડી પર એક લો પ્રેશરના કારણે રવિવારે (23 નવેમ્બર) કાવેરી ડેલ્ટા, તમિલનાડુના દક્ષિણ અને દક્ષિણપૂર્વીય દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ થયો હતો. જ્યારે હવે આગામી 24 કલાકમાં લો પ્રેશર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની ધારણા છે. 

IMD અનુસાર, દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર નીચલા ઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં એક ચક્રવાતી સર્ક્યુલેશન બન્યું છે. જેના કારણે, આગામી થોડા દિવસોમાં દક્ષિણ રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા છે.

ચક્રવાતને પગલે હવામાન વિભાગની ચેતવણી

IMDની આગાહી મુજબ, લો પ્રેશરની સિસ્ટમ હાલ મલક્કા જલડમરૂ મધ્ય અને દક્ષિણ આંદમાન સાગરની આસપાસ સક્રિય છે. જે ધીરે-ધીરે દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી તરફ આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમ જમીની સ્તરથી લગભગ 1000 કિલોમીટર દૂર છે. ચક્રવાતની સ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, માછીમારોને 27 નવેમ્બર સુધી દક્ષિણ આંદામાન સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. 25થી 28 નવેમ્બર સુધી દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં માછીમારોને જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમજ મન્નારની ખાડી, તમિલનાડુ, પુડુચેરી અને શ્રીલંકાના દરિયાકાંઠા માટે 29 નવેમ્બર સુધી અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠા માટે 30 નવેમ્બર સુધી ચેતવણી જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો: કાશ્મીરમાં તાપમાન ‘0’ એ પહોંચ્યું, ઉત્તર ભારતમાં ઠંડીના પ્રકોપ વચ્ચે 6 રાજ્યોમાં વરસાદની આગાહી

ચક્રવાત સેન્યાર નામનો અર્થ શું છે?

હવામાન વિભાગ મુજબ, 26 નવેમ્બર પછી આ વાવાઝોડું તમિલનાડુ-આંધ્રપ્રદેશ કિનારા તરફ આગળ વધશે અથવા ઉત્તર તરફ ઓડિશા અને બાંગ્લાદેશ તરફ વળશે. તેથી IMDએ જણાવ્યું છે કે, આગામી 48 કલાક મહત્ત્વપૂર્ણ છે. સંયુક્ત આરબ અમીરાત દ્વારા આપવામાં આવેલા સેન્યાર નામનો અર્થ ‘સિંહ’ થાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
મુંબઈને ટ્રાફિકથી મુક્ત કરવા ‘પાતાળ લોક’ બનાવશે સરકાર! CM ફડણવીસે આપ્યો માસ્ટર પ્લાન | CM Fadnavis a…

મુંબઈને ટ્રાફિકથી મુક્ત કરવા 'પાતાળ લોક' બનાવશે સરકાર! CM ફડણવીસે આપ્યો માસ્ટર પ્લાન | CM Fadnavis a...

વલ્લભીપુરમાં સેંકડો વર્ષો જૂની વલ્લભી નગરીની ઉત્ખનન પ્રક્રિયા વધુ એક સ્થળે શરૂ

વલ્લભીપુરમાં સેંકડો વર્ષો જૂની વલ્લભી નગરીની ઉત્ખનન પ્રક્રિયા વધુ એક સ્થળે શરૂ

અફઘાનિસ્તાનની ભારતને મોટી ઓફરઃ સોના-લિથિયમની ખાણોમાં રોકાણ કરો, પાંચ વર્ષ ટેક્સ નહીં | Afghanistan O…

અફઘાનિસ્તાનની ભારતને મોટી ઓફરઃ સોના-લિથિયમની ખાણોમાં રોકાણ કરો, પાંચ વર્ષ ટેક્સ નહીં | Afghanistan O...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પૂજારી ફક્ત ભગવાનના સેવક, જમીન કે મિલકતના અધિકાર ન મેળવી શકે: ગુજરાત હાઈકોર્ટ | Gujarat HC Rules Pri…

પૂજારી ફક્ત ભગવાનના સેવક, જમીન કે મિલકતના અધિકાર ન મેળવી શકે: ગુજરાત હાઈકોર્ટ | Gujarat HC Rules Pri…

5 months ago
આધાર કાર્ડના આધારે ઘૂસણખોરોને પણ નાગરિકતા આપી દઈએ?, SIRનો વિરોધ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટનો સવાલ | …

આધાર કાર્ડના આધારે ઘૂસણખોરોને પણ નાગરિકતા આપી દઈએ?, SIRનો વિરોધ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટનો સવાલ | …

7 months ago
૨૦૨૪માં માર્ગ અકસ્માતમાં દરરોજ ૪૮૫ લોકોનાં મોત

૨૦૨૪માં માર્ગ અકસ્માતમાં દરરોજ ૪૮૫ લોકોનાં મોત

7 months ago
મોદીએ અરુણાચલમાં 5,100 કરોડના વિકાસ કાર્યક્રમોનું અનાવરણ કર્યુ

મોદીએ અરુણાચલમાં 5,100 કરોડના વિકાસ કાર્યક્રમોનું અનાવરણ કર્યુ

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News