gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ફ્રાન્સ પાસેથી 26 રાફેલ મરીન ફાઈટર જેટ ખરીદાશે, નેવી માટે 63000 કરોડની ડીલને મંજૂરી | india to sign …

G METRO NEWS by G METRO NEWS
April 9, 2025
in INDIA
0 0
0
ફ્રાન્સ પાસેથી 26 રાફેલ મરીન ફાઈટર જેટ ખરીદાશે, નેવી માટે 63000 કરોડની ડીલને મંજૂરી | india to sign …
1
VIEWS
Share on FacebookShare on Twitter

India Clears Mega Deal For Rafale M Jets: ભારત સરકારે ડિફેન્સ સેક્ટરને વધુ મજબૂત બનાવતાં ફ્રાન્સ પાસેથી 26 નવા રાફેલ M (મરીન) ફાઈટર જેટ્સ ખરીદવાની ડીલ પૂર્ણ કરવા સહમતિ આપી છે. કેન્દ્ર અને ફ્રાન્સ સરકાર રૂ. 63000 કરોડમાં આ સોદાને અંતિમ રૂપ આપવાના છે. આ ડીલથી ભારતીય નેવીને 22 સિંગલ સીટર અને ચાર ટ્વિન સીટર એરક્રાફ્ટ મળશે. 

મીડિયા સૂત્રો અનુસાર, ભારત અને ફ્રાન્સ વચ્ચે આ મહિનાના અંત સુધીમાં ડીલ પ્રક્રિયા પૂર્ણ થશે. ફ્રાન્સના રક્ષા મંત્રી સબાસ્ટિયન લેકોર્નૂ આ મહિનાના અંતમાં ભારતની મુલાકાતે છે. તે સમયે આ ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવશે. જેમાં ફ્રાન્સ ભારતને 26 રાફેલ લડાકૂ વિમાન સોંપશે. આ વિમાનને સ્વદેશી રૂપે નિર્મિત એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંતના ડેકમાં સામેલ કરાશે. જેની ડિલિવરી કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર થયાના 27થી 65 મહિનામાં થવાનો અંદાજ છે.

આ પણ વાંચોઃ વક્ફ બિલ મુદ્દે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ધારાસભ્યો વચ્ચે મારામારી, AAP-BJPના MLA બાખડ્યાં

આ રાફેલ-એમ ફાઈટર જેટ ભારતીય નૌસેનાની તાકાતમાં વધારો કરશે. ઈન્ડિયન ઓશન રિઝન પર ચીનની વધી રહેલી હિલચાલ વચ્ચે આ ડીલ અત્યંત મહત્ત્વની છે. 

ફ્રાન્સ પાસેથી 26 રાફેલ મરીન ફાઈટર જેટ ખરીદાશે, નેવી માટે 63000 કરોડની ડીલને મંજૂરી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
ભારતના ‘ચંદન’ ના પ્રેમમાં ગાંડી થઇ અમેરિકન ‘ફોટોગ્રાફર’, બધુ છોડીને આવી ગઈ આંધ્રપ્રદેશ | American wo…

ભારતના 'ચંદન' ના પ્રેમમાં ગાંડી થઇ અમેરિકન 'ફોટોગ્રાફર', બધુ છોડીને આવી ગઈ આંધ્રપ્રદેશ | American wo...

વક્ફ બિલ મુદ્દે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ધારાસભ્યો વચ્ચે મારામારી, AAP-BJPના MLA બાખડ્યાં | /jammu …

વક્ફ બિલ મુદ્દે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ધારાસભ્યો વચ્ચે મારામારી, AAP-BJPના MLA બાખડ્યાં | /jammu ...

UPI યૂઝર્સ માટે મોટા સમાચાર, મર્ચેન્ટ ટ્રાન્ઝેક્શનની લિમિટ વધારવાની RBI-NPCIની તૈયારી | upi users tr…

UPI યૂઝર્સ માટે મોટા સમાચાર, મર્ચેન્ટ ટ્રાન્ઝેક્શનની લિમિટ વધારવાની RBI-NPCIની તૈયારી | upi users tr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના SG હાઇવે પર નિર્માણાધીન ફ્લાયઓવર પરથી પાઇપનો ટુકડો પડતાં બેને ઈજા | ahmedabad flyover coll…

1 year ago
વાહનોના ડીલરે જૂની કાર ખરીદી નવી કારનું ડાઉન પેમેન્ટ ભરવાની ખાતરી આપી છેતરપિંડી કરી | Vehicle dealer…

દિલ્હીમાં બે મોટી ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ : રૂ. 30 કરોડનું ડ્રગ્સ જપ્ત | Two big drugs syndicate…

નજીવા ભાવમાં અનેક ફાયદાઓ આપતું વઢવાણી માટલાઓનું ઉત્પાદન શરૃ | Production of Wadhwani Matlas which of…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News