gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

IND vs SA : ગૌતમ ગંભીરે મોટી ભૂલ કરી ! રવિ શાસ્ત્રીએ ટીમ સિલેક્શન પર ઉઠાવ્યા સવાલ | India vs South A…

G METRO NEWS by G METRO NEWS
November 24, 2025
in INDIA
0 0
0
IND vs SA : ગૌતમ ગંભીરે મોટી ભૂલ કરી ! રવિ શાસ્ત્રીએ ટીમ સિલેક્શન પર ઉઠાવ્યા સવાલ | India vs South A…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India vs South Africa Test Match : ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાના બોલરો બાદ બેટરો પણ બેકફૂટ પર આવી ગયા છે. આફ્રિકાની ટીમે પ્રથમ ઇનિંગમાં 489 રન નોંધાવ્યા છે, જેના જવાબમાં ટીમ ઇન્ડિયા પ્રથમ ઇનિંગમાં માત્ર 201 રનમાં ઓલઆઉટ થઈ જતાં આફ્રિકાએ 288 રનની લીડ મેળવી લીધી છે. આ મેચમાં આફ્રિકાના બેટરો બાદ બોલરોએ પણ દમદાર પ્રદર્શન કર્યું છે. પ્રથમ ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 30 રને પરાજય આપ્યો હતો. હવે ટીમ ઇન્ડિયા પર બીજી ટેસ્ટ મેચ હારવાનું પણ જોખમ તોડાઈ રહ્યું છે. ટીમ ઇન્ડિયાની શરમજનક સ્થિતિ બાદ પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ કોચ ગૌતમ ગંભીરની આકરી ઝાટકણી કાઢી છે.

ટીમ ઇન્ડિયાની સિલેક્શન-બોલિંગ-બેટિંગ-રણનીતિમાં ખામી

પ્રથમ ટેસ્ટ મેચ બાદ બીજી ટેસ્ટ મેચમાં પણ ટીમ ઇન્ડિયાના બેટરોએ બેટિંગમાં દાટ વાળ્યો છે. પ્રથમ ટેસ્ટ મેચમાં આઠ વિકેટ લેનાર સાઇમન હાર્મર અને બીજી ટેસ્ટ મેચમાં 6 વિકેટ લેનાર માર્કો જોનસની દમદાર બોલિંગ સામે ટીમ ઇન્ડિયાના બેટરો ધડાધડ આઉટ થઈ ગયા છે. બીજી ટેસ્ટમાં ભારતના બોલરો પણ સંઘર્ષ કરતાં જોવા મળ્યા છે. આ મેચો જોતા ટીમ ઇન્ડિયા શરમજનક સ્થિતિમાં મૂકાયું છે, પરંતુ આની પાછળ માત્ર બોલિંગ અને બેટિંગ જ નહીં, ટીમની રણનીતિ અને સિલેક્શનમાં થયેલી ભૂલો પણ જવાબદાર છે.

‘વોશિંગ્ટનને માત્ર એક જ ઓવર અપાઈ’

ભારતીય ટીમની શરમજનક સ્થિતિ અંગે પૂર્વ કોચ રવિ શાસ્ત્રી(Ravi Shastri)એ કોચ ગૌતમ ગંભીર(Gautam Gambhir)ના નિર્ણયો પર સવાલ ઉઠાવ્યો છે. શાસ્ત્રીએ કહ્યું કે, ‘કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં વોશિંગ્ટન સુંદર(Washington Sundar)ને માત્ર એક ઓવર અપાઈ હતી, તેને ત્રીજા નંબરે બેટિંગ કરવા મોકલાયો હતો. પ્રથમ ટેસ્ટ મેચમાં ચાર સ્પિનર્સ હતા, જેમાં સુંદરને બોલિંગ જ અપાઈ ન હતી.’

આ પણ વાંચો : IND vs SA : સાઉથ આફ્રિકા સામે બોલર્સ બાદ ભારતના બેટર્સ પણ ફુસ્સ, વ્હાઈટવૉશનો ખતરો

આવા નિર્ણયો કેવી રીતે લેવાયા : શાસ્ત્રી

શાસ્ત્રીએ બીજી ટેસ્ટ મેચમાં કોમેન્ટ્રીમાં કહ્યું કે, ‘જો અક્ષર પટેલ (Akshar Patel) અને વોશિંગ્ટન સુંદર પાસે બેટિંગની અપેક્ષા રાખવામાં આવે અથવા તેઓને બોલિંગ ઓછી આપવાની હોય તો તે બંનેમાંથી એકના સ્થાને વધુ એક બોલરને રમાડવાની જરૂર હતી. કોચ તરીકે મને સમજાતું નથી કે, આવો નિર્ણય કેમ કરાયો. કોલકાતામાં એક સ્પિનરે માત્ર એક ઓવર ફેંકી. આવી સ્થિતિમાં એક સ્પેશ્યાલિસ્ટ બોલરને ટીમમાં રમાડવો વધુ યોગ્ય હોત. પ્રથમ ટેસ્ટ મેચમાં વોશિંગ્ટન સુંદરને ત્રીજા ક્રમાંકે બેટિંગ કરવા મોકલાયો હતો, ત્યારે બીજી ટેસ્ટ મેચમાં પણ તેના પર વિશ્વાસ રાખવાની જરૂર હતી. શુભમન ગીલ ઈજાગ્રસ્ત હોવાથી સાઈ સુદર્શનને સામેલ કરવામાં આવ્યો છે. સુદર્શનને ચોથા નંબર પર મોકલવાની જરૂર હતી, કારણ કે તેણે પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 29 રન અને બીજી ઇનિંગમાં 31 રન નોંધાવ્યા હતા. તેમ છતાં બીજી ટેસ્ટ મેચમાં તેને આઠમા ક્રમાંકે ઉતારવામાં આવ્યો.’

ટીમની પસંદગીમાં, બેટિંગ ક્રમાંકમાં, રણનીતિમાં ખામી

રવિ શાસ્ત્રીએ સ્પષ્ટ કહ્યું કે, ‘વોશિંગ્ટન સુંદર આઠમા ક્રમાંકનો ખેલાડી નથી, તે ખૂબ જ સારું રમે છે, તેથી તેને ત્રીજા ક્રમાંકે મોકલવાની જરૂર છે. પ્રથમ ટેસ્ટ મેચમાં સુંદરે 48 રન નોંધાવ્યા હતા. આ તમામ બાબતોથી હું એવું કહીશ કે, ટીમની પસંદગીમાં ખામી, કયા ખેલાડીને કયા ક્રમે બેટિંગમાં મોકલવો તેમાં ખામી અને ટીમની ખરાબ રણનીતિના કારણે મુશ્કેલીઓમાં વધારો થયો છે.’ આમ રવિ શાસ્ત્રીના કહેવા મુજબ આગામી સમયમાં ભારતીય ટીમની સિલેક્શન કામગીરી, બોલરોનો નબળો દેખાવ, બેટરોના બેટિંગ ક્રમાંકમાં ખામી અને ટીમની ખરાબ રણનીતિ ભારતીય ટીમ માટે એક મોટી મુશ્કેલી બની શકે છે.

આ પણ વાંચો : IND vs SA: આ ખેલાડી સામે ભારતના ધુરંધરો ફેલ! પહેલા 93 રનની ઈનિંગ પછી 6 વિકેટ ખેરવી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે દેશના નવા આર્મી ચીફ, 30 જૂનના રોજ સંભાળશે કાર્યભાર | Lt Gen Dhiraj Seth…
INDIA

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે દેશના નવા આર્મી ચીફ, 30 જૂનના રોજ સંભાળશે કાર્યભાર | Lt Gen Dhiraj Seth…

June 13, 2026
ભક્તોની આસ્થા સાથે ચેડાં? અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરીના આરોપ મામલે ટ્રસ્ટની SIT તપાસની માંગ | Ay…
INDIA

ભક્તોની આસ્થા સાથે ચેડાં? અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરીના આરોપ મામલે ટ્રસ્ટની SIT તપાસની માંગ | Ay…

June 13, 2026
I.N.D.I.A. ગઠબંધનમાં ફરી ખટપટ! આ નેતાએ કહ્યું- ભાજપને જ ફાયદો કરાવે છે રાહુલ ગાંધી | Rahul Gandhi Ap…
INDIA

I.N.D.I.A. ગઠબંધનમાં ફરી ખટપટ! આ નેતાએ કહ્યું- ભાજપને જ ફાયદો કરાવે છે રાહુલ ગાંધી | Rahul Gandhi Ap…

June 13, 2026
Next Post
દિલ્હીમાં સરકારી અને પ્રાઇવેટ ઑફિસોમાં 50% સ્ટાફને વર્ક ફ્રોમ હોમના આદેશ, વધતાં પ્રદૂષણના કારણે નિર્…

દિલ્હીમાં સરકારી અને પ્રાઇવેટ ઑફિસોમાં 50% સ્ટાફને વર્ક ફ્રોમ હોમના આદેશ, વધતાં પ્રદૂષણના કારણે નિર્...

છોટા ઉદેપુરમાં ભયાનક અકસ્માત, અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા ઘટનાસ્થળે ત્રણના મોત | Hit and run in…

છોટા ઉદેપુરમાં ભયાનક અકસ્માત, અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા ઘટનાસ્થળે ત્રણના મોત | Hit and run in...

મની લોન્ડરીંગનો કેસ થયાનું કહીને નિવૃત ચીફ ફાયર ઓફિસરને ડીજીટલ એરેસ્ટ કરી ૨૧ લાખ પડાવી લેવાયા | cybe…

મની લોન્ડરીંગનો કેસ થયાનું કહીને નિવૃત ચીફ ફાયર ઓફિસરને ડીજીટલ એરેસ્ટ કરી ૨૧ લાખ પડાવી લેવાયા | cybe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુપ્રીમમાં સીજેઆઇ ગવઇ પર જૂતું ફેંકવાનો પ્રયાસ | Attempt to throw shoe at CJI Gavai in Supreme Court

સુપ્રીમમાં સીજેઆઇ ગવઇ પર જૂતું ફેંકવાનો પ્રયાસ | Attempt to throw shoe at CJI Gavai in Supreme Court

8 months ago
કાલે તરસમિયા ફિલ્ટર હેઠળના રપથી વધુ વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે | Water distribution will be sus…

કાલે તરસમિયા ફિલ્ટર હેઠળના રપથી વધુ વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે | Water distribution will be sus…

3 months ago
વાસણા તળાવથી વાસણા જકાતનાકા સુધી વાસણા – બાંકો કાંસ ઢાંકી દેવાશે | Vasana Banko will be covered with…

વાસણા તળાવથી વાસણા જકાતનાકા સુધી વાસણા – બાંકો કાંસ ઢાંકી દેવાશે | Vasana Banko will be covered with…

8 months ago
જીસેકમાં હેલ્પરોની 800 જગ્યા પર ભરતી માટે ઉમેદવારો 1 એપ્રિલથી ભૂખ હડતાળ પર બેસશે | Candidates for re…

જીસેકમાં હેલ્પરોની 800 જગ્યા પર ભરતી માટે ઉમેદવારો 1 એપ્રિલથી ભૂખ હડતાળ પર બેસશે | Candidates for re…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News