gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શિહોલીમાં પાન પાર્લરની આડમાં વેચાતા હથિયારોનો જથ્થો ઝડપાયો | A quantity of weapons being sold under …

G METRO NEWS by G METRO NEWS
November 24, 2025
in GUJARAT
0 0
0
શિહોલીમાં પાન પાર્લરની આડમાં વેચાતા હથિયારોનો જથ્થો ઝડપાયો | A quantity of weapons being sold under …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર

પોલીસે પાર્લરમાં તપાસ કરીને જીવલેણ એવા ૯૫ જેટલા હથિયાર જપ્ત કરી એકની અટકાયત કરી

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના ચિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ
હાઈવે પર આવેલી હોટલો અને દુકાનોમાં ગેરકાયદેસર હથિયારોનું વેચાણ અટકાવવા પોલીસે
લાલ આંખ કરી છે. ચિલોડા પોલીસે શિહોલી ગામની સીમમાં આવેલ એક પાન પાર્લર પર દરોડો
પાડી રામપુરી ચપ્પા અને પંચ સહિત કુલ ૯૫ જેટલા ઘાતક હથિયારોનો જથ્થો ઝડપી પાડયો
છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ અને એસપી રવિ તેજા
વાસમસેટ્ટી દ્વારા હથિયાર બંધીના જાહેરનામાના અમલ માટે કડક સૂચનાઓ આપવામાં આવી
હતી. જેના અનુસંધાને ચિલોડા પી.આઈ. એસ.જે.ચૌહાણના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ
સ્કવોડની  ટીમે પેટ્રોલીંગ હાથ ધર્યું
હતું. દરમિયાનમાં ગઈકાલે નેશનલ હાઇવે નં-૪૮ પર મોટા ચિલોડાથી હિંમતનગર જતા રોડ પર
શિહોલી ગામની સીમમાં આવેલ ક્રિષ્ણા હોટલની બહારના ક્રિષ્ણા પાન પાર્લરમાં પોલીસે
તપાસ કરી હતી. તપાસ દરમિયાન પાર્લરની અંદરથી પ્રતિબંધિત હથિયારોનો મોટો જથ્થો મળી
આવ્યો હતો. જેમાં ૩૧ નંગ રામપુરી ચપ્પા
,
૨૦ નંગ પ્લાસ્ટિકના હાથાવાળી કટાર,
૪૪ નંગ લોખંડના પંચ સહિત ૯૫ જેટલા હથિયાર કબજે કરવામાં આવ્યા હતા.

આ ગેરકાયદેસર વેચાણ કરવા બદલ પોલીસે પાર્લર સંચાલક
સાહિલમહમદ સોકતખાન પરમાર મૂળ રહે. કુંભાસણ
,
તા. પાલનપુર, જિ.
બનાસકાંઠાની અટકાયત કરી છે. આરોપી વિરુદ્ધ ગાંધીનગર જિલ્લા કલેક્ટરના હથિયાર
બંધીના જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુજરાત પોલીસ એક્ટની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી
કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ ભાવનગરનાં બાળ વિદ્વાનોનું અભિવાદન કરાયું…….
GUJARAT

February 9, 2026
હવે બધું અમેરિકા જ નક્કી કરશે, ભારતની વિદેશ નીતિ ગીરવે મૂકાઇ, પૂર્વ નાણામંત્રીના ચાબખાં | yashwant s…

અમદાવાદના નારોલમાં હેલ્મેટની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 84 લાખનો મુદ્દામાલ ઝડપાયો | Helmet Co…

Next Post
શેરથાના કસ્તુરીનગર પાસે ટીંટોડાના યુવક પર લોખંડની પાઈપથી હુમલો | A youth from Tintoda was attacked w…

શેરથાના કસ્તુરીનગર પાસે ટીંટોડાના યુવક પર લોખંડની પાઈપથી હુમલો | A youth from Tintoda was attacked w...

તને ભાઇ બનવાનો બહુ શોખ છે કહી ચાકુથી હુમલો | A atake ren efoch ketilas a apasa pwe ka fokkun sani om…

તને ભાઇ બનવાનો બહુ શોખ છે કહી ચાકુથી હુમલો | A atake ren efoch ketilas a apasa pwe ka fokkun sani om...

પાગલ પ્રેમીએ બારીના કાચ તોડી ધમકી આપી | Ewe chon tong mi mwaken a atai ewe glass non ewe winto

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધો.6 થી 8 માં 121 વિદ્યા સહાયકોની નિમણૂક, 35 જગ્યાઓ હજી ખાલી | 121 new teachers appointed in schools…

3 months ago
સુરતમાં માનવતા શરમાવનારી ઘટના: કુડસદમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળ્યો, નિષ્ઠુર જનેતાની શોધખોળ શરૂ | Ne…

2 months ago
અમરેલી: લીલીયાના કણકોટ ગામે ખુલ્લા કૂવામાં ખાબકતા સિંહનું મોત, વનવિભાગ સામે વન્યજીવ પ્રેમીઓમાં રોષ |…

2 days ago
શેખપુરા લીંબાસી રોડ પર જેસીબી બાઈક સાથે અથડાતા એકનું મોત | One killed after JCB collides with bike o…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News