gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જસ્ટિસ સૂર્યકાંત 53મા સીજેઆઇ બન્યા બે કલાકમાં જ 17 કેસ સાંભળ્યા | Justice Suryakant became the 53rd …

G METRO NEWS by G METRO NEWS
November 25, 2025
in INDIA
0 0
0
જસ્ટિસ સૂર્યકાંત 53મા સીજેઆઇ બન્યા બે કલાકમાં જ 17 કેસ સાંભળ્યા | Justice Suryakant became the 53rd …
2
VIEWS
Share on FacebookShare on Twitter

– રાષ્ટ્રપતિએ વડાપ્રધાનની હાજરીમાં સીજેઆઇપદે શપથ લેવડાવ્યા

– શપથ બાદ સીજેઆઇ સૂર્યકાંત પીએમ મોદીને મળ્યા, સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડ હાજર રહ્યા

– જસ્ટિસ ગવઇએ નિવૃત્ત થતાં રાષ્ટ્રપતિ ભવનમાંથી જ સરકારી કાર છોડી

નવી દિલ્હી : સોમવારે દેશના ૫૩માં મુખ્ય ન્યાયાધીશના પદ પર જસ્ટિસ સૂર્યકાંતે શપથ ગ્રહણ કર્યા હતા. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વગેરેની હાજરીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મુખ્ય ન્યાયાધીશના પદે જસ્ટિસ સૂર્યકાંતને શપથ લેવડાવ્યા હતા. તેઓ મુખ્ય ન્યાયાધીશનું પદ ૧૫ મહિના સુધી સંભાળશે. શપથ ગ્રહણ કર્યાના પ્રથમ જ દિવસે તેમણે બે કલાકમાં જ ૧૭ મામલાઓની સુનાવણી કરી હતી.   

સોમવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે જસ્ટિસ સૂર્યકાંતે હિન્દીમાં શપથ ગ્રહણ કર્યા હતા, શપથ ગ્રહણ કર્યા બાદ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને શુભેચ્છા પાઠવી હતી. બાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શપથ ગ્રહણ સમારોહની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આ સમારોહમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, રવિવારે મુખ્ય ન્યાયાધીશના પદેથી નિવૃત્ત થયેલા જસ્ટિસ બી. આર. ગવઇ પણ હાજર રહ્યા હતા. હરિયાણાના હિસારમાં મધ્યમ વર્ગના પરિવારમાં ૧૯૬૨માં જન્મેલા જસ્ટિસ સૂર્યકાંત સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે મહત્વના ચુકાદાઓમાં સામેલ રહ્યા છે જેમાં જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવવી, બિહારમાં એસઆઇઆર પ્રક્રિયા, લોકશાહીના મુદ્દાઓથી લઇને મહિલા સરપંચ સામે લિંગભેદ વગેરેનો સમાવેશ થાય છે. મુખ્ય ન્યાયાધીશના પદે શપથ ગ્રહણ કર્યા બાદ જસ્ટિસ સૂર્યકાંતે પ્રથમ દિવસે જ માત્ર બે જ કલાકમાં ૧૭ મામલાઓની સુનાવણી કરી હતી. મુખ્ય ન્યાયાધીશ તરીકેની તેમની બેંચમાં જસ્ટિસ જોયમાલ્યા બાગચી, જસ્ટિસ અતુલ એસ ચંદુકર સામેલ રહ્યા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રામ મંદિરની સુરક્ષા પાછળ 11 મહિનામાં 10 કરોડના ખર્ચ પછીયે ચોરી, અનેક લોકો શંકાના ઘેરામાં | Ayodhya R…
INDIA

રામ મંદિરની સુરક્ષા પાછળ 11 મહિનામાં 10 કરોડના ખર્ચ પછીયે ચોરી, અનેક લોકો શંકાના ઘેરામાં | Ayodhya R…

June 19, 2026
ટેલિગ્રામ પરનો પ્રતિબંધ હટાવવા દિલ્હી હાઈકોર્ટનો ઈનકાર, કહ્યું- સરકાર પાસે સત્તા છે | Delhi High Cou…
INDIA

ટેલિગ્રામ પરનો પ્રતિબંધ હટાવવા દિલ્હી હાઈકોર્ટનો ઈનકાર, કહ્યું- સરકાર પાસે સત્તા છે | Delhi High Cou…

June 19, 2026
ભારત અને ફ્રાન્સની મિત્રતા અમર રહે…: ભારતીયોના દિલ જીતવા મેક્રોને હિન્દીમાં કહી આ વાત | Emmanuel M…
INDIA

ભારત અને ફ્રાન્સની મિત્રતા અમર રહે…: ભારતીયોના દિલ જીતવા મેક્રોને હિન્દીમાં કહી આ વાત | Emmanuel M…

June 19, 2026
Next Post
કર્ણાટકના વેપારી સાથે 4.92ની ઠગાઇ કરનાર ઇલિયાસના ભાઇને ત્યાંથી 3 કિલો ડુપ્લિકેટ સોનું અને ચિલ્ડ્રન ક…

કર્ણાટકના વેપારી સાથે 4.92ની ઠગાઇ કરનાર ઇલિયાસના ભાઇને ત્યાંથી 3 કિલો ડુપ્લિકેટ સોનું અને ચિલ્ડ્રન ક...

સાંડેસરા બંધુઓ 5100 કરોડ ભરી દે, તો તમામ આરોપોમાંથી મુક્ત કરવા સરકાર તૈયાર | Government ready to rel…

સાંડેસરા બંધુઓ 5100 કરોડ ભરી દે, તો તમામ આરોપોમાંથી મુક્ત કરવા સરકાર તૈયાર | Government ready to rel...

આર્ટસ ફેકલ્ટીના હિન્દુ સ્ટડીઝના કોર્સ માટે ક્લાસરુમના પણ ફાંફાં | no classroom for course of hindu s…

આર્ટસ ફેકલ્ટીના હિન્દુ સ્ટડીઝના કોર્સ માટે ક્લાસરુમના પણ ફાંફાં | no classroom for course of hindu s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શાકભાજીની ગ્રેડિંગ સિસ્ટમનો ગેરલાભ ઊઠાવી રહેલા એપીએમસીના વેપારીઓ | vegitable price controlling metho…

શાકભાજીની ગ્રેડિંગ સિસ્ટમનો ગેરલાભ ઊઠાવી રહેલા એપીએમસીના વેપારીઓ | vegitable price controlling metho…

11 months ago
વડોદરાના ન્યુ વીઆઇપી રોડ વિસ્તારમાં કળિયુગી પુત્રે પૂજારી પિતા પર ચાકુના ઘા ઝીંક્યા | son stabs fath…

વડોદરાના ન્યુ વીઆઇપી રોડ વિસ્તારમાં કળિયુગી પુત્રે પૂજારી પિતા પર ચાકુના ઘા ઝીંક્યા | son stabs fath…

1 month ago
એર ઈન્ડિયાના વિમાનમાં ગરબડ, 161 મુસાફરો સાથે ઈમરજન્સી લેન્ડિંગ ! | Air India plane suffers turbulenc…

એર ઈન્ડિયાના વિમાનમાં ગરબડ, 161 મુસાફરો સાથે ઈમરજન્સી લેન્ડિંગ ! | Air India plane suffers turbulenc…

10 months ago
BLOની મુશ્કેલી વધી : ચેક થયેલા સેંકડો ફોર્મ રિ-વેરિફિકેશન માટે પરત, નવા ટાસ્કથી શિક્ષકો ત્રસ્ત | BLO…

BLOની મુશ્કેલી વધી : ચેક થયેલા સેંકડો ફોર્મ રિ-વેરિફિકેશન માટે પરત, નવા ટાસ્કથી શિક્ષકો ત્રસ્ત | BLO…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News