gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડેમમાંથી 4 દિવસનો પાણીકાપનો હાલ મોકૂફ | 4 day water cut from dam postponed for now

G METRO NEWS by G METRO NEWS
November 25, 2025
in GUJARAT
0 0
0
ડેમમાંથી 4 દિવસનો પાણીકાપનો હાલ મોકૂફ | 4 day water cut from dam postponed for now
2
VIEWS
Share on FacebookShare on Twitter

100થી વધુ ગામોને વિશ્વાસમાં લીઇ નિર્ણય લેવાશે

ઉનાળાની તૈયારીના ભાગરૃપે વાલ્વ અને સંપ રિપેરિંગના કામો માટે આયોજન  ધોળીધજા 

સુરેન્દ્રનગર –  સુરેન્દ્રનગર પાણી પુરવઠા વિભાગ દ્વારા ધોળીધજા ડેમ મારફતે ગ્રામીણ વિસ્તારોમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. ઉનાળાની શરૃઆતમાં લોકોને કોઈ હાલાકી ન પડે તે માટે દર વર્ષે સંપની સફાઈ, વાલ્વ રિપેરિંગ અને મોટર રિપેરિંગ સહિતના કામો કરવામાં આવે છે. આ વર્ષે પણ ૨ ડિસેમ્બરથી ૫ ડિસેમ્બર સુધી ચાર દિવસનો પાણીકાપ લેવાની વિચારણા હતી, જેથી ૧૦૦થી વધુ ગામોના સંપ અને વાલ્વમાં ફોલ્ટ ન સર્જાય. જોકે, શિયાળામાં પાણી કાપને કારણે લોકોને હાલાકી ન પડે તે માટે તંત્ર દ્વારા હવે આ નિર્ણય અંગે ફેરવિચારણા શરૃ કરવામાં આવી છે.

પાણી કાપના નિર્ણય મામલે વિવાદ થતા કાર્યપાલક ઈજનેર દ્વારા હવે તમામ એજન્સીઓ અને નાયબ કાર્યપાલક ઈજનેરને પૂછીને ત્યારબાદ જ અંતિમ નિર્ણય લેવામાં આવશે તેમ જણાવાયું છે. ૧૦૦થી વધુ ગામોના લોકોને બિનજરૃરી હાલાકી ન પડે અને રિપેરિંગનું કામ પણ વ્યવસ્થિત થાય તે માટે હવે ગ્રામીણ વિસ્તારના લોકોને વિશ્વાસમાં લઈને અને પૂરતી જાણકારી આપ્યા બાદ જ ધોળીધજા ડેમમાંથી પાણી પુરવઠો બંધ કરવા અંગેનો નિર્ણય લેવામાં આવશે. પાણી પુરવઠા વિભાગ દ્વારા હજી આ અંગે કોઈ અંતિમ તારીખ જાહેર કરાઈ નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં 45 ડિગ્રી સાથે આકરી હીટવેવની આગાહી, કચ્છ-સુરેન્દ્રનગરમાં ઓરેન્જ ઍલર્ટ જાહેર | Severe Heatw…
GUJARAT

May 11, 2026
અમદાવાદ: જોધપુર BRTS પાસે મેડિકલ ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire …

ડાકોરમાં ભક્તોના રોષ સામે ઝૂક્યું તંત્ર! મંદિરમાં મનોરથના ભાવમાં કરાયેલો તોતિંગ વધારો 15મી મે સુધી મ…

Next Post
સાયલા બાયપાસ નજીક કન્ટેનર પલટી ગયું – 5 કિ.મી. ટ્રાફિકજામ | Container overturned near Sayla bypass 5…

સાયલા બાયપાસ નજીક કન્ટેનર પલટી ગયું - 5 કિ.મી. ટ્રાફિકજામ | Container overturned near Sayla bypass 5...

Photos: અયોધ્યાના શ્રીરામ મંદિરની ધ્વજાના પ્રથમ દર્શન, સોનાથી મઢેલો છે ધ્વજદંડ | ayodhya ram temple …

Photos: અયોધ્યાના શ્રીરામ મંદિરની ધ્વજાના પ્રથમ દર્શન, સોનાથી મઢેલો છે ધ્વજદંડ | ayodhya ram temple ...

અયોધ્યા ધ્વજારોહણ LIVE: શ્રીરામ મંદિરના ભવ્ય શિખર પર લહેરાયો ભગવો ધ્વજ, ભક્તો થયા ભાવુક | Ayodhya Ra…

અયોધ્યા ધ્વજારોહણ LIVE: શ્રીરામ મંદિરના ભવ્ય શિખર પર લહેરાયો ભગવો ધ્વજ, ભક્તો થયા ભાવુક | Ayodhya Ra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં ફળિયામાં રમતા 2 વર્ષના માસૂમનું સાપે ડંખ મારતા મોત, ગામલોકોએ 6 ફૂટ લાંબા ક્રોબાનું રેસ્ક્યુ …

5 months ago
પુરવઠા તંત્રનાં સર્વરના વાંકે અનેક પરિવારોને રાશનનો જથ્થો નહીં મળે | Many families will not receive …

7 months ago
દિવાળી પર કાશ્મીરમાં આતંકી હુમલાનું ષડયંત્ર નિષ્ફળ, સુરક્ષા દળોએ IEDને નષ્ટ કર્યો | IED recovered by…

રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના 16થી વધુ જિલ્લામાં એલર્ટ | Heavy…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News