gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટમાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો: પતિએ જ સળિયાના ઘા મારી પત્નીનું ઢીમ ઢાળી દીધું | Rajkot Woman…

G METRO NEWS by G METRO NEWS
November 25, 2025
in GUJARAT
0 0
0
રાજકોટમાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો: પતિએ જ સળિયાના ઘા મારી પત્નીનું ઢીમ ઢાળી દીધું | Rajkot Woman…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajkot Crime News: રાજકોટના ભગવતીપરા કોપર ગ્રીનસિટીમાં રહેતી સ્નેહા હિતેષ આસોડિયા (ઉં.વ. 33) નામની પરિણીતાની ઘાતકી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. 23મી નવેમ્બરના રોજ ઘર નજીક અવાવરૂ જગ્યાએથી માથું ફાડી નાખેલી હાલતમાં સ્નેહાનો મૃતદેહ મળ્યો હતો. પોલીસે કરેલી સઘન પૂછપરછમાં હત્યા કરનાર બીજું કોઈ નહીં પણ મૃતકનો પતિ હિતેષ આસોડિયા જ હોવાનું કબૂલ્યું છે. હત્યાનું મૂળ કારણ પતિ-પત્ની વચ્ચે ચાલતો ગંભીર ઘરકંકાસ હતું.

જાણો શું છે સમગ્ર મામલો

મળતી માહિતી અનુસાર પ્રાથમિક રીતે પતિ હિતેશે ‘પત્ની પાણીપૂરી ખાવા ગઈ અને પરત આવી નથી’ તેવી ગેરમાર્ગે દોરનારી સ્ટોરી ઊભી કરી હતી. જોકે, ક્રાઈમ બ્રાન્ચની આગવી ઢબથી થયેલી પૂછપરછમાં તે ભાંગી પડ્યો હતો. હિતેશે કબૂલ્યું કે ત્રણ વર્ષ પહેલાં લગ્ન થયા ત્યારથી જ બંને વચ્ચે સતત ઝઘડાઓ થતા હતા અને પત્ની સ્નેહા તેના પર શંકા કરતી હતી.

પતિ પત્નીના આ વર્તનથી કંટાળી ગયો હતો. ઉપરાંત સ્નેહા બે વર્ષના બાળકને રાખવા પણ તૈયાર ન હોવાથી હિતેશે દરરોજ બાળકને તેના માતા-પિતાને ત્યાં મૂકી આવવું પડતું હતું. જ્યારે શનિવારે (22મી નવેમ્બર) સાંજે પણ પત્નીના કોલ પર ઝઘડો થતાં પતિ ગુસ્સે થયો હતો. તે કારખાનેથી જ લોખંડનો સળિયો લઈને ઘરે પહોંચ્યો. ઘરે આવીને પત્નીને બહાર જમવા જઈએ તેમ કહ્યું હતું. હિતેશ સ્કૂટીમાં લોખંડનો સળિયો આગળ રાખીને પત્નીને પોતાની પાછળ બેસાડી ઘર પાસેની અવાવરૂ જગ્યામાં લઈ ગયો. ત્યાં પાછળથી લોખંડનો સળિયો મારી દીધો સ્નેહાની હત્યા કરી હતી.

આ પણ વાંચો: ગુજરાત સરકાર ‘રામભરોસે’! મંત્રીઓ દ્વારા CMના આદેશની અવગણના, ધારાસભ્યો DyCMનું કહ્યું માને છે

લોહીના ડાઘાથી ખૂલ્યું રહસ્ય

પોલીસના જણવ્યાનુસાર, પતિ હિતેશે હત્યા કર્યા બાદ પત્નીના ભાઈને ફોન કરીને ખોટી માહિતી આપી હતી. જોકે, પોલીસે કરેલી તપાસમાં હિતેશનાં કપડાં અને તેના સ્કૂટી પરથી લોહીના ડાઘા મળી આવ્યા હતા, જેનાથી સાબિત થઈ ગયું હતું કે પતિએ જ પત્નીની હત્યા કરી છે. પોલીસે હાલ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોમર્સ ફેકલ્ટીના એફવાયમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે | commerce faculty of msu will con…
GUJARAT

કોમર્સ ફેકલ્ટીના એફવાયમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે | commerce faculty of msu will con…

March 24, 2026
વડોદરામાં ૭ વર્ષમાં ૨.૬૨ કરોડના દાગીના બેન્કના લોકરમાંથી ગુમ | Jewelry worth Rs 2 62 crore missing f…
GUJARAT

વડોદરામાં ૭ વર્ષમાં ૨.૬૨ કરોડના દાગીના બેન્કના લોકરમાંથી ગુમ | Jewelry worth Rs 2 62 crore missing f…

March 24, 2026
ધ્રૂજારીદેનારી ઘટના: મહેસાણાના ઇન્દ્રાડ ગામની સીમમાં લૂંટના ઈરાદે મહિલાની હત્યા, કાન ચીરીને દાગીના ક…
GUJARAT

ધ્રૂજારીદેનારી ઘટના: મહેસાણાના ઇન્દ્રાડ ગામની સીમમાં લૂંટના ઈરાદે મહિલાની હત્યા, કાન ચીરીને દાગીના ક…

March 24, 2026
Next Post
વડોદરાના બહુચરાજીરોડ પરના ગેરેજો ઉપર પોલીસનો સપાટો, વાહનોનું રજીસ્ટર નહીં રાખનાર 10 ની ધરપકડ | Polic…

વડોદરાના બહુચરાજીરોડ પરના ગેરેજો ઉપર પોલીસનો સપાટો, વાહનોનું રજીસ્ટર નહીં રાખનાર 10 ની ધરપકડ | Polic...

વડોદરાથી ‘સાયબર સ્લેવરી’ રેકેટ ચલાવતી મહિલા ઝડપાઈ, વિદેશમાં ઊંચા પગારની લાલચ આપી ચલાવતી રેકેટ | Vado…

વડોદરાથી 'સાયબર સ્લેવરી' રેકેટ ચલાવતી મહિલા ઝડપાઈ, વિદેશમાં ઊંચા પગારની લાલચ આપી ચલાવતી રેકેટ | Vado...

મેઘાણીનગર બસ સ્ટેન્ડ પર ખેલાયો ખૂની ખેલ, નિવૃત્ત આર્મીમેનના પુત્રની ચપ્પુના ઘા ઝીંકી કરાઈ હત્યા | re…

મેઘાણીનગર બસ સ્ટેન્ડ પર ખેલાયો ખૂની ખેલ, નિવૃત્ત આર્મીમેનના પુત્રની ચપ્પુના ઘા ઝીંકી કરાઈ હત્યા | re...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડીઈઓ કચેરીએ તમામ ફાઈલો ઈ-સરકાર પોર્ટલ થકી ઓનલાઈન જ મોકલવાની રહેશે | deo office has to send all files…

ડીઈઓ કચેરીએ તમામ ફાઈલો ઈ-સરકાર પોર્ટલ થકી ઓનલાઈન જ મોકલવાની રહેશે | deo office has to send all files…

2 months ago
અખબારનગર પછી મ્યુનિ.ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા હંસપુરા ખાતે ૨૩૩ કરોડના ખર્ચથી ટ્રાન્સપોર્ટ હબ બનાવવા…

અખબારનગર પછી મ્યુનિ.ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા હંસપુરા ખાતે ૨૩૩ કરોડના ખર્ચથી ટ્રાન્સપોર્ટ હબ બનાવવા…

4 months ago
ગુજરાતમાં મેઘમહેર: સાબરમતીમાં પાણી છોડાયું, આવતીકાલે પણ 14 જિલ્લામાં વરસાદનું ઍલર્ટ | Yellow alert f…

ગુજરાતમાં મેઘમહેર: સાબરમતીમાં પાણી છોડાયું, આવતીકાલે પણ 14 જિલ્લામાં વરસાદનું ઍલર્ટ | Yellow alert f…

8 months ago
પાયોનિયર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના આપઘાત પ્રયાસના કેસમાં ૧૦૦થી વધુ સાક્ષીઓની પુછપરછ | Over 100 wi…

પાયોનિયર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના આપઘાત પ્રયાસના કેસમાં ૧૦૦થી વધુ સાક્ષીઓની પુછપરછ | Over 100 wi…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News