gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લગ્નગાળામાં 15 દિવસમાં સિંગતેલના ભાવમાં રૂ. 210નો વધારો, મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું | peanut oil pr…

G METRO NEWS by G METRO NEWS
November 25, 2025
in GUJARAT
0 0
0
લગ્નગાળામાં 15 દિવસમાં સિંગતેલના ભાવમાં રૂ. 210નો વધારો, મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું | peanut oil pr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Cooking Oil Price Hike: રાજ્યમાં હાલ લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે. એવામાં ખાદ્યતેલના ભાવમાં ભારે ઉછાળા સાથે પરિવારના લગ્નનું બજેટ ખોરવાઇ શકે છે. આ વર્ષે મગફળીની આવક વચ્ચે તેલના ભાવમાં ફરી વધારો નોંધાયો છે. છેલ્લાં 15 દિવસમાં જ સિંગતેલના ડબ્બાના ભાવમાં 210 રૂપિયાનો ઉછાળો નોંધાયો છે. 

આ પણ વાંચોઃ ‘મેરા ગાંવ, મેરા દેશ’ ફિલ્મમાં ધ્રાંગધ્રા-હળવદમાં જ ધરમજીએ જબ્બારસિંઘને માર્યો હતો!

સિંગતેલના ભાવ આસમાને

મળતી માહિતી મુજબ, સિંગતેલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. 15 કિલોના સિંગતેલના ડબ્બાનો ભાવ જે પહેલાં 2415 રૂપિયા હતો તે હવે 2625 થઈ ગયો છે. એટલે કે, કુલ 210 રૂપિયાનો વધારો નોંધાયો છે. આ સિવાય ઘાણી સિંગતેલનો ભાવ પણ 3000 સુધી પહોંચી ગયો છે. જોકે, સૌરાષ્ટ્રમાં મગફળીની સારી  આવક થઈ હોવા છતાં બજાર ભાવમાં વધારો થવો એ નવાઈની વાત છે. 

આ પણ વાંચોઃ હિંમતનગરના નિવૃત્ત સિટી સર્વેયરની આવક કરતાં 105% વધુ અપ્રમાણસર મિલકતનો પર્દાફાશ

મગફળીના ભાવમાં પણ વધારો

નોંધનીય છે કે, સિંગતેલની સાથે જ તેના કાચા માલ એવા મગફળીના ભાવમાં પણ વધારો નોંધાયો છે. યાર્ડમાં મગફળીના ભાવમાં પ્રતિ મણ દીઠ 200 રૂપિયાનો વધારો થયો છે. ઓર્ગેનિક અને ઘાણીમાંથી તૈયાર થતા સિંગતેલનો ભાવ આજે 3,000 સુધી પહોંચી ગયો છે, જે બજારમાં ગૃહિણીઓના બજેટ પર નકારાત્મક અસર ઊભી કરશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને રાતે 10 વાગે ડીજે બંધ કરાવવા પોલીસને સૂચના,ડીજે ઓપરેટરો સાથે મીટિંગ | C…
GUJARAT

બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને રાતે 10 વાગે ડીજે બંધ કરાવવા પોલીસને સૂચના,ડીજે ઓપરેટરો સાથે મીટિંગ | C…

February 12, 2026
સરકારે લીલી ઝંડી આપી, યુનિ.માં 825 જગ્યાઓ પર કાયમી અધ્યાપકોની ભરતી થશે | gujarat government approves…
GUJARAT

સરકારે લીલી ઝંડી આપી, યુનિ.માં 825 જગ્યાઓ પર કાયમી અધ્યાપકોની ભરતી થશે | gujarat government approves…

February 12, 2026
સાયબર માફિયાઓ દ્વારા યુવતીઓનો ઉપયોગઃરીયા અને દિપ્તીના નામે સેલ્સ મેનેજરે 20 લાખ ગુમાવ્યા | cyber fra…
GUJARAT

સાયબર માફિયાઓ દ્વારા યુવતીઓનો ઉપયોગઃરીયા અને દિપ્તીના નામે સેલ્સ મેનેજરે 20 લાખ ગુમાવ્યા | cyber fra…

February 12, 2026
Next Post
વડોદરામાં હલકી કક્ષાના સિમેન્ટના ગટરના ઢાંકણ અવાર નવાર તૂટી ગયાની અસંખ્ય ફરિયાદો : તંત્રની નિષ્કાળજી…

વડોદરામાં હલકી કક્ષાના સિમેન્ટના ગટરના ઢાંકણ અવાર નવાર તૂટી ગયાની અસંખ્ય ફરિયાદો : તંત્રની નિષ્કાળજી...

ધ્રાંગધ્રા શહેરમાં ગેસ લાઇન નાખવા માટે ખાડા અકસ્માતના એંધાણ : રાહદારીઓ માટે જીવનું જોખમ | Life threa…

ધ્રાંગધ્રા શહેરમાં ગેસ લાઇન નાખવા માટે ખાડા અકસ્માતના એંધાણ : રાહદારીઓ માટે જીવનું જોખમ | Life threa...

કપડાં રંગવા વપરાતું કેમિકલ ચણા પર… લોકોને કેન્સરનો ખતરો: સાંસદનો કેન્દ્ર સરકારને પત્ર | shiv sena …

કપડાં રંગવા વપરાતું કેમિકલ ચણા પર... લોકોને કેન્સરનો ખતરો: સાંસદનો કેન્દ્ર સરકારને પત્ર | shiv sena ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માંજલપુરમાં દારૃની મહેફિલ માણતા ત્રણ ઝડપાયા | Three arrested while enjoying a liquor party in Manjal…

માંજલપુરમાં દારૃની મહેફિલ માણતા ત્રણ ઝડપાયા | Three arrested while enjoying a liquor party in Manjal…

2 months ago
ઈનફ્લુએન્સર શર્મિષ્ઠા પનોલીને કોલકાતા હાઈકોર્ટે આપ્યા વચગાળાના જામીન, દેશની બહાર જવા પર રોક | Influe…

ઈનફ્લુએન્સર શર્મિષ્ઠા પનોલીને કોલકાતા હાઈકોર્ટે આપ્યા વચગાળાના જામીન, દેશની બહાર જવા પર રોક | Influe…

8 months ago
સાયબર માફિયાઓએ અમદાવાદને બાનમાં લીધું : પોલીસ લાચાર

સાયબર માફિયાઓએ અમદાવાદને બાનમાં લીધું : પોલીસ લાચાર

2 months ago
વડોદરામાં ન્યાય મંદિર પાસે ચાલતા જુગાર પર પીસીબીની રેડ, પાંચ જુગારીઓ ઝડપાયા | PCB raids gambling ope…

વડોદરામાં ન્યાય મંદિર પાસે ચાલતા જુગાર પર પીસીબીની રેડ, પાંચ જુગારીઓ ઝડપાયા | PCB raids gambling ope…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News