gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા- ઇન્દોરની સીધી કનેક્ટિવિટીથી મુસાફરીનું અંતર ઘટશે | Direct connectivity between Vadodara and …

G METRO NEWS by G METRO NEWS
November 25, 2025
in GUJARAT
0 0
0
વડોદરા- ઇન્દોરની સીધી કનેક્ટિવિટીથી મુસાફરીનું અંતર ઘટશે | Direct connectivity between Vadodara and …
2
VIEWS
Share on FacebookShare on Twitter

છોટાઉદેપુરથી ધાર સુધીની નવી ૧૫૭ કિલોમીટરની રેલવે લાઈન મધ્યપ્રદેશ અને ગુજરાત બંને રાજ્યોને સીધી રીતે જોડશે. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટથી વડોદરા અને ઇન્દોર જેવા બે મહાનગરો વચ્ચેનું મુસાફરીનું અંતર અને સમય ઘટશે.

રેલવે વિભાગના જનસંપર્ક અધિકારી આજે છોટાઉદેપુરની મુલાકાતે હોઈ તેમણે જણાવ્યું હતું કે, આ નવી લાઈન અલીરાજપુર અને ધાર જેવા આદિવાસી તેમજ ગ્રામ્ય વિસ્તારોને ભારતીય રેલવેના મુખ્ય નેટવર્ક સાથે જોડશે. આથી કૃષિ ઉત્પાદન, કાચા માલ તથા અન્ય સામગ્રીઓના પરિવહનમાં સરળતા સાથે સ્થાનિક ઉદ્યોગો અને વેપારને મજબૂતી મળશે.

સુધારેલી કનેક્ટિવિટી લોજિસ્ટિક અવરોધો ઘટાડશે તથા ગ્રામ્ય-શહેરી અર્થતંત્ર વચ્ચેનું અંતર પણ ઘટશે, સાથે જ આતિથ્ય ક્ષેત્ર અને સહાયક સેવાઓમાં રોકાણ વધવાની શક્યતા છે. આ પ્રોજેક્ટની કુલ લંબાઈ ૧૫૭ કિ.મી. છે. જેમાં મધ્યપ્રદેશનો ભાગ ૭૨ કિ.મી. રહેશે. પ્રોજેક્ટમાં છોટાઉદેપુર, અલીરાજપુર અને ધાર જિલ્લાઓનો સમાવેશ થાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEET પેપર લીક મુદ્દે NSUIનો વડોદરા કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ, આવેદનપત્ર પાઠવ્યું | NSUI’s strongly p…
GUJARAT

May 13, 2026
વરસાદી ચેનલ બનાવવાના કામને લીધે વાઘોડિયા ચોકડીનો સિંગલ રસ્તો 15 દિવસ બંધ રહેશે | single road at Wagh…

અક્ષય બુડાનિયા વડોદરા કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર : ગંગાસિંહને નર્મદાના કલેક્ટર તરીકેની જવાબદારી | …

Next Post
અમદાવાદના દધીચિ બ્રિજ પરથી આત્મહત્યાનો પ્રયાસ કરતા યુવકનો દિલધડક બચાવ, બે જાંબાઝ યુવાનોએ બચાવ્યો જીવ…

અમદાવાદના દધીચિ બ્રિજ પરથી આત્મહત્યાનો પ્રયાસ કરતા યુવકનો દિલધડક બચાવ, બે જાંબાઝ યુવાનોએ બચાવ્યો જીવ...

કમાટીબાગ- ગોત્રી ગાર્ડનમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન ફરજિયાતનો તઘલખી નિર્ણય | Taghlakha decision to ma…

કમાટીબાગ- ગોત્રી ગાર્ડનમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન ફરજિયાતનો તઘલખી નિર્ણય | Taghlakha decision to ma...

સોલાર પેનલ પરનો જીએસટીના ઘટયા પછી વર્કિંગ કેપિટલ વધારવાની ફરજ પડી | Solar manufacturers facing inver…

સોલાર પેનલ પરનો જીએસટીના ઘટયા પછી વર્કિંગ કેપિટલ વધારવાની ફરજ પડી | Solar manufacturers facing inver...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એકતાનગરમાં ડ્રેનેજ ઉભરાવાથી રહીશો પરેશાન, વોર્ડ કચેરી ખાતે મોરચો | Residents of Ektanagar will be tr…

8 months ago
નવા સપ્તાહમાં સેન્સેક્સ 84422 થી 87022 વચ્ચે અથડાશે | Sensex will hit between 84422 and 87022 in the…

5 months ago
75% વસતી BPL છતાં રાજ્ય વિકસિત કેવી રીતે ગણાય: સુપ્રીમ કોર્ટે બેવડી નીતિ પર ઊઠાવ્યાં સવાલ

1 year ago
યુવતીના બોયફ્રેન્ડે પાંચ આરોપીઓને કોર્ટમાં ઓળખી બતાવ્યા | The girl’s boyfriend identified the five a…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News