gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સોલાર પેનલ પરનો જીએસટીના ઘટયા પછી વર્કિંગ કેપિટલ વધારવાની ફરજ પડી | Solar manufacturers facing inver…

G METRO NEWS by G METRO NEWS
November 25, 2025
in GUJARAT
0 0
0
સોલાર પેનલ પરનો જીએસટીના ઘટયા પછી વર્કિંગ કેપિટલ વધારવાની ફરજ પડી | Solar manufacturers facing inver…
3
VIEWS
Share on FacebookShare on Twitter

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,મંગળવાર

સોલાર પેનલ પરના જીએસટીના દર ૧૨ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરી
દેવામાં આવ્યા તે પછી લોકોને સોલાર પેનલ થોડી ગણી સસ્તી મળતી થઈ હશે
, પરંતુ પેનલ મેન્યુફેક્ચરર્સની હાલાકી વધી ગઈ છે કારણ કે સોલાર
પેનલ બનાવવા માટેના કાચા માલ પર તેમણે વધુ જીએસટી ચૂકવવો પડતો હોવાથી તેમના ઇનપુટ ટેક્સ
ક્રેડિટના નાણાં સરકારમાં જમા જ પડી રહે છે. કેન્દ્ર સરકારે તેમને જીએસટીનું રિફંડ
આપવાની વ્યવસ્થા કરી હોવા છતાંય તેમના નાણાં સલવાયેલા પડયા રહે છે
, કારણ કે લાંબા સમય સુધી તેમને રિફંડ મળતું જ નથી. પરિણામે નવ મૂડી ઉમેરતા રહેવાની
ફરજ પડી રહી છે. સોલાર પેનલ પરની વધાારની ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવાની સિસ્ટમ અત્યંત
ગૂંચવાડા ભરી છે. તેના પૈસા પાછા મળવામાં વિલંબ થતો હોવાથી ફસાયેલી ઇનપુટ ટેક્સ ક્રેડિટના
નાણાં તેઓ પેનલના ઉત્પાદન ખર્ચમાં જોડી દે છે. તેથી તેમના પ્રોડક્ટ્સ મોંઘા પડી રહ્યા
છે. તેમની સ્પર્ધાત્મકતા ખતમ થઈ રહી છે.

સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગ સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું
છે કે અત્યારે સોલાર પેનલ માટે જોઈતા એલ્યુમિનિયમ પર ૧૮ ટકા
,ગ્લાસ પર ૧૮ ટકા અને તેને માટેના લેબર ખર્ચ પર ૧૮ ટકા જીેસટી ભરવાનો
આવે છે. પરિણામે દરેક વેચાણ પર મેન્યુફેક્ચરર્સના સાતથી નવ ટકાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ
ફસાયેલી પડી રહે છે. પરિણામે તેમણે સતત નવી વકિગ કેપિટલ ઉમેરવી પડે છે. જીએસટીનો અમલ
થયો ત્યારે પણ સોલાર પેનલ પર ૫ ટકા જીએસટી હતો. પરંતુ તેમની ઇનપુટ ટેક્સ ક્રેડિટ ન
મળતી હોવાથી તેમણે રજૂઆત કરતાં તેના પરનો જીએસટી વધારીને ૧૨ ટકા કરી દીધો છે.હવે ૧૨
ટકાનો સ્લેબ કાઢી નાખ્યો છે. હવે ૫
, ૧૮, અને ૪૦ ટકાનો સ્લેબ જ રાખવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે વધારાની ઇનપુટ ટેક્સ
ક્રેડિટને પ્રોસેસ કરવા માટે રિફંડની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે. રિફંડની પ્રક્રિય
અત્યંત ગૂચવાડા ભરી છે. બીજું રિફંડ પાછુ મળવામાં બહુ જ લાંબો સમય લાગી રહ્યો છે. પરિણામે
જીએસટીના દર ઘટાડાનો વ્યવસ્થિત લાભ તેમને મળતો જ નથી. ઇન્વર્ટેડ ડયૂટી સ્ટ્રક્ચરને
કારણે સોલાર પેનલની મેન્યુફેક્ચરિંગ કોસ્ટ વધી રહી છે. તેમના મની રોટેશનની-પૈસા ફરવાની
ઝડપ ખાસ્સી ઘટી ગઈ છે. સરકારે જીએસટીના દર બદલ્યા પછી તેમના પૈસા અટકી પડતા હોવાથી
તેમનો ઉત્પાદન ખર્ચ ઊંચો જઈ રહ્યો છે.

તદુપરાંત જૂન ૨૦૨૫થી
ભારત સરકારે સોલાર સિસ્ટમ માટે ભારતીય બનાવટની પેનલ જ વાપરવાની ફરજિયાત કરી દીધી
હોવાથ નાના મેન્યુફેક્ચરર્સની ઇનપુટ ટેક્સ ક્રેડિટના પડી રહેતા પૈસાને કારણે
હાલાકી વધી ગઈ છે. બીજું
, સોલાર
પેનલ બનાવવા માટેની પ્રોડક્શન લિન્ક ઇન્સેન્ટિવ સ્કીમ સરકારે જાહેર કરી છે.
ભારતમાં આ પ્રકારની સ્કીમનો બહુધા મોટા મેન્યુફેક્ચરર્સ જ લાભ ઊઠાવે છે. તેથી નાના
મેન્યુફેક્ચરર્સની હાલાકી વધી જાય છે. આમ નાના અને મધ્યમ કદના મેન્યુફેક્ચરર્સ
દંડાઈ રહ્યા છે. તેમના પર ઇનપુટ ટેક્સ ક્રેડિટના અટકી પડતા ંનાણાંનું સાતથી નવ ટકાનું
અને તેનાથીય ઓછા ગણીએ તો સાત ટકાનું ભારણ તો આવે જ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar
GUJARAT

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar

September 29, 2026
18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ
GUJARAT

18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ

September 29, 2026
ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
Next Post
ગળા પર છરી મૂકી રિક્ષા ચાલકે યુવક પાસેથી રૃા.૧.૨૮ લાખની મતા લૂંટી | Ekkewe polis ra fen makketiw ew …

ગળા પર છરી મૂકી રિક્ષા ચાલકે યુવક પાસેથી રૃા.૧.૨૮ લાખની મતા લૂંટી | Ekkewe polis ra fen makketiw ew ...

સેક્ટર-૨૪માં આવેલા આદર્શ નગરમાં ગેરકાયદે ઓરડીઓ પર બુલડોઝર ફેરવાયુ | Bulldozers were used to demolish…

સેક્ટર-૨૪માં આવેલા આદર્શ નગરમાં ગેરકાયદે ઓરડીઓ પર બુલડોઝર ફેરવાયુ | Bulldozers were used to demolish...

માનસિક બિમાર સગીરા સાથે અડપલા કર્યા | Ekkewe polis lon Shaherkotda ra makkei eu case me ra aresini

માનસિક બિમાર સગીરા સાથે અડપલા કર્યા | Ekkewe polis lon Shaherkotda ra makkei eu case me ra aresini

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બંગાળ ચૂંટણી માટે કોંગ્રેસે 284 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત, મમતા સામે પ્રદીપ પ્રસાદને ઉતાર્યા | wes…

બંગાળ ચૂંટણી માટે કોંગ્રેસે 284 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત, મમતા સામે પ્રદીપ પ્રસાદને ઉતાર્યા | wes…

6 months ago
નલ સે જલ કૌભાંડમાં વાસ્મો કચેરીનો કર્મચારી પકડાયો | Vasmo office employee caught in Nal se Jal scam

નલ સે જલ કૌભાંડમાં વાસ્મો કચેરીનો કર્મચારી પકડાયો | Vasmo office employee caught in Nal se Jal scam

1 year ago
ગેસના કકળાટ વચ્ચે વડોદરામાં ગેસ રીફિલિંગ કૌભાંડ પકડાયું,42 સિલિન્ડર સાથે ગેસ એજન્સીનો ડિલિવરીમેન પકડ…

ગેસના કકળાટ વચ્ચે વડોદરામાં ગેસ રીફિલિંગ કૌભાંડ પકડાયું,42 સિલિન્ડર સાથે ગેસ એજન્સીનો ડિલિવરીમેન પકડ…

7 months ago
જામનગરની જિલ્લા જેલના બંદીવાન ભાઈઓએ પણ પોતાની બહેન સાથે રક્ષાબંધનનું પર્વ ઉજવ્યું | prisoner of Jamn…

જામનગરની જિલ્લા જેલના બંદીવાન ભાઈઓએ પણ પોતાની બહેન સાથે રક્ષાબંધનનું પર્વ ઉજવ્યું | prisoner of Jamn…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News