gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મેક કન્સલ્ટન્ટ કંપનીએ પીએફના કર્મચારીઓના રૃા.૧૮.૨૩ લાખ ચાઉ કર્યા | mak consultant cheating with PF o…

G METRO NEWS by G METRO NEWS
November 26, 2025
in GUJARAT
0 0
0
મેક કન્સલ્ટન્ટ કંપનીએ પીએફના કર્મચારીઓના રૃા.૧૮.૨૩ લાખ ચાઉ કર્યા | mak consultant cheating with PF o…
1
VIEWS
Share on FacebookShare on Twitter

કરજણ તા.૨૫ કરજણ પાસે આવેલી ટીબીઓ એનર્જી પ્રા.લી. કંપનીમાં કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ ધરાવતી વડોદરાની મેક કન્સલ્ટન્ટ કંપનીએ કર્મચારીઓના પીએફની રૃા.૧૮.૨૩ લાખ રકમ કર્મચારીઓના ખાતામાંથી કાપી લીધા બાદ પીએફ ઓફિસમાં જમા નહી કરાવતા મેક કન્સલ્ટન્ટના માલિક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. 

કરજણ નજીક ને.હા.૪૮ પર આવેલ ટીબીઆ એનર્જી પ્રા.લી. કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ એચ.આર. રાજેશકુમાર સિન્હાએ કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે  કંપનીએ વર્ષ-૨૦૧૨માં સ્ટલગ સેન્ટર, આર.સી. દત્ત રોડ અલકાપુરી વડોદરા ખાતે આવેલ  મેક કન્સલ્ટન્ટ કંપનીને સ્કિલ્ડ વર્કર એમ્પ્લોયમેન્ટ માટે  કોન્ટ્રાક્ટ આપ્યો હતો. 

એપ્રિલ ૨૦૨૫માં મેક  કન્સલ્ટન્ટ દ્વારા પૂરા પાડવામાં આવેલ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ દ્વારા અમને જાણ કરાઇ હતી કે તેમના પીએફ એકાઉન્ટ ઓનલાઇન ચેક  કરતાં કેટલાક  મહિનાઓથી પીએફની રકમ જમા થઇ નથી. જેથી અમે પણ ચેક કરતા જાણવા મળ્યું  હતું કે કર્મચારીઓના પીએફ એકાઉન્ટ માં કેટલાક મહિનાઓથી રકમ જમા થઇ ન હતી.

આ અંગે મેક કન્સલ્ટન્ટને ઇમેલ કરી જણાવતા કંપનીએ જણાવ્યું કે અમો પીએફની રકમ જમા કરાવી છે પરંતુ પીએફ ડિપાર્ટમેન્ટની ટેકનિકલ ખામીના કારણે તેમના ખાતામાં રૃપિયા દેખાતા નથી અને આ અંગે અમે ફરિયાદ પણ કરી છે. ત્યારબાદ મેક કન્સલ્ટન્ટના માલિકને નોટિસ મોકલતા કર્મચારીઓના પીએફની રકમ જમા કરાવી દઇશ તેવી ખાત્રી આપી હતી પરંતુ ત્યારબાદ પણ કોઇ રકમ જમા કરાવી ન  હતી. કરજણ પોલીસે મેક  કન્સલ્ટન્ટના માલિક સીસીલ્યા પિન્ટો (રહે.મનહરપાર્ક, નોવિનો બેટરી સામે,મકરપુરા) વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.      

G METRO NEWS

G METRO NEWS

Related Posts

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
Next Post
ડિજિટલ એરેસ્ટની ધમકીથી ખેડૂતના આપઘાત કેસમાં બેની ધરપકડ | farmer suicide case two arrested

હેટ સ્પીચના તમામ મામલા પર નજર ના રાખી શકીએ : સુપ્રીમ

મોડીરાતે તુલસીવાડીમાં શ્રદ્ધાંજલિનું બેનર લગાવવા માટે ભેગા થયેલા યુવકો પર હુમલો | Attack on youths w…

મોડીરાતે તુલસીવાડીમાં શ્રદ્ધાંજલિનું બેનર લગાવવા માટે ભેગા થયેલા યુવકો પર હુમલો | Attack on youths w...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બંગાળમાં 15 બુથ પર ફરી ચૂંટણી છતા ઉત્સાહભેર 87 ટકા મતદાન | Despite re elections at 15 booths in Beng…

5 months ago
દેશભરની ટ્રેનોના એન્જિન અને તમામ કોચમાં લગાવાશે CCTV કેમેરા, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય | Indian Ra…

1 year ago
ભાજપ પ્રવેશ કરવો નહીં : રાજકોટની વધુ એક સોસાયટીમાં બેનર્સ લાગ્યા | BJP will not enter: Banners put u…

કાર પર ‘સાંસદ’ લખેલું અને ઓળખ ધારાસભ્ય તરીકે આપી, આગ્રામાં 18 દિવસથી હોટેલમાં ફ્રીમાં રહેતો નકલી નેત…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News