gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હેટ સ્પીચના તમામ મામલા પર નજર ના રાખી શકીએ : સુપ્રીમ | We cannot monitor all cases of hate speech: S…

G METRO NEWS by G METRO NEWS
November 26, 2025
in INDIA
0 0
0
હેટ સ્પીચના તમામ મામલા પર નજર ના રાખી શકીએ : સુપ્રીમ | We cannot monitor all cases of hate speech: S…
1
VIEWS
Share on FacebookShare on Twitter

જાહેર હિત એક જ ધર્મ પુરતુ સિમિત ના હોઇ શકે : એસજી

રાજ્યના મામલા હોય તો પહેલા પ્રશાસનને રજુઆત કરો, હાઇકોર્ટમાં જાઉ તેવી સલાહ

નવી દિલ્હી: હેટ સ્પીચના એક મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દેશમાં પહેલાથી જ પોલીસ સ્ટેશન, હાઇકોર્ટો છે. એવામાં દરેક નાની ઘટના પર ધ્યાન આપવું અમારા માટે શક્ય નથી. સાથે જ અરજદારને હાઇકોર્ટમાં અપીલ કરવા કહ્યું હતું. 

સુપ્રીમ કોર્ટમાં એક અરજી થઇ હતી જેમાં દાવો કરાયો હતો કે એક ચોક્કસ વર્ગના લોકોનો આર્થિક અને સામાજિક રીતે બહિષ્કાર કરવાનું કેમ્પેઇન ચલાવાય છે. જેને અટકાવવા માટે કડક કાયદો ઘડવા આદેશ આપવામાં આવે. જોકે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ વિક્રમનાથ, ન્યાયાધીશ સંદીપ મેહતાની બેંચે કહ્યું હતું કે જો તમને કોઇ રાજ્યના મામલાને લઇને સમસ્યા હોય તો જે તે રાજ્યની હાઇકોર્ટનો સંપર્ક કરવામાં આવે. જો જનહિત સામેલ હશે તો તેના પર ધ્યાન આપશે. 

આ સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સમગ્ર દેશમાં આવી નાની મોટી ઘટનાઓ પર સુપ્રીમ કોર્ટ નજર કેવી રીતે રાખી શકે? તમે પ્રશાસન સમક્ષ રજુઆત કરો અને તેમને પગલા લેવા દો. અન્યથા હાઇકોર્ટ જાવ. 

જ્યારે સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું હતું કે જાહેર હિત માત્ર કોઇ ચોક્કસ ધર્મ પુરતુ સિમિત ના રાખી શકાય. તમામ ધર્મોમાં ઉશ્કેરણીજનક ટિપ્પણીઓ થાય છે. અરજદારના વકીલને આ મુદ્દે ધ્યાન દોરીશ અને પછી તેઓ તમામ ધર્મોના લોકોની હેટ સ્પીચ મુદ્દે કાર્યવાહીની માગણી કરે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
નરેન્દ્ર મોદીના હસ્તે અભિજિત મૂહુર્તમાં ‘રામમંદિર ધ્વજા આરોહણ’

નરેન્દ્ર મોદીના હસ્તે અભિજિત મૂહુર્તમાં 'રામમંદિર ધ્વજા આરોહણ'

કર્ણાટકના વેપાીર પાસે 4.92 કરોડ ખંખેરનાર ઇલિયાસ પોલીસ વેરિફિકેશનમાં પોલીસના રડાર પર હતો કે કેમ..5 ગુ…

કર્ણાટકના વેપાીર પાસે 4.92 કરોડ ખંખેરનાર ઇલિયાસ પોલીસ વેરિફિકેશનમાં પોલીસના રડાર પર હતો કે કેમ..5 ગુ...

ચૂંટણી પંચ હવે ભાજપ કમિશનમાં ફેરવાઇ ગયું છે : મમતા બેનર્જી | Election Commission has now turned into…

ચૂંટણી પંચ હવે ભાજપ કમિશનમાં ફેરવાઇ ગયું છે : મમતા બેનર્જી | Election Commission has now turned into...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગર જિલ્લાના 1127 ખેડૂતોએ 3 ફેસમાં તાર ફેન્સિંગની અરજી મંજૂર | 1127 farmers of Bhavnagar district…

11 months ago
વોડા-આઈડિયાના રાહત પેકેજને કેબિનેટની મંજૂરી, હવે રૂ. 87,695 કરોડ 10 વર્ષમાં ચૂકવવા પડશે | vodafone i…

8 months ago
જૂના ઝઘડાની અદાવત રાખી યુવક પર ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા | Keeping an old grudge they stabbed t…

મધ્યમ વર્ગ માટે પડકાર: ભારતમાં બાળકોનો ઉછેર કરવો મોંઘો થયો! પ્લેસ્કૂલથી કોલેજ સુધીનો ખર્ચ જાણીને ચોં…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News