gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વલ્લભવિદ્યાનગરથી આજથી 11 દિવસની એકતા યાત્રાનો પ્રારંભ | 11 day Ekta Yatra begins from Vallabh Vidyan…

G METRO NEWS by G METRO NEWS
November 26, 2025
in GUJARAT
0 0
0
વલ્લભવિદ્યાનગરથી આજથી 11 દિવસની એકતા યાત્રાનો પ્રારંભ | 11 day Ekta Yatra begins from Vallabh Vidyan…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– એકતાના સંદેશ સાથે 152 કિલોમીટરની  

– ઉદ્દઘાટન સમારોહમાં પ્રધાનમંત્રી વર્ચ્યુઅલી જોડાશે : રૂટ પર બંદોબસ્ત ગોઠવાયો 

આણંદ : સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ઠેરઠેર યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે રાષ્ટ્રીય પદયાત્રાનો ઉદ્ઘાટન સમારોહ આજે સવારે ૯ કલાકે વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે આયોજિત કરવામાં આવ્યો છે.

આજે ૨૬ નવેમ્બર, બુધવારના રોજ કરમસદથી એકતાનગર સુધીની રાષ્ટ્રીય એકતા પદયાત્રાનો પ્રારંભ થવાનો છે. જે સંદર્ભે ઉદ્દઘાટન સમારોહ આજે સવારે ૯ કલાકે વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે આયોજિત કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યના અને ત્રિપુરા રાજ્યના મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી સહિતનાઓ ઉપસ્થિત રહેશે, જ્યારે પ્રધાનમંત્રી વર્ચ્યુઅલી જોડાશે. 

આ કાર્યક્રમમાં નેતાઓ અને હોદ્દેદારો સહિતનાઓ ઉપસ્થિત રહેવાના હોવાથી આણંદ જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડા દ્વારા સભાખંડ તથા આજુબાજુના વિસ્તારોની ચકાસણી હાથ ધરાઈ હતી. તેમજ અન્ય વ્યવસ્થાઓ સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી. રાષ્ટ્રીય એકતા યાત્રા જે માર્ગ પરથી પસાર થવાની છે તે, આણંદ-વિદ્યાનગર માર્ગ ઉપર કેટલાક સમયથી જોખમી વીજપોલ જોવા મળતા તેને કાપીને ખસેડી દેવામાં આવ્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

From Hrithik Roshan’s friend Bittu in Koi Mil Gaya to titular role in Common Aadmi: Anujj Anil Sharr…
GUJARAT

November 14, 2026
ऋतिक रोशन के नन्हे दोस्त बिट्टू का बदला अंदाज, अब ‘कॉमन आदमी’ में दिखेगा अनुज्ज का नया अवतार

ભાવનગર મંડળમાં આયોજિત બે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ શિબિરોનો 120થી વધુ રેલવે પેન્શનરોએ લીધો લાભ

Next Post
સ્મોલ અને મિડકેપ કંપનીઓનો આ વખતે સૌથી વધુ નફો | Small and midcap companies have the highest profits …

સ્મોલ અને મિડકેપ કંપનીઓનો આ વખતે સૌથી વધુ નફો | Small and midcap companies have the highest profits ...

તળાજા ફોરેસ્ટ વિભાગે મધ્ય રાત્રે ગેરકાયદે રેતી ખનન કરતા 3 ટ્રક અને 2 ટ્રેક્ટર ઝડપ્યા | Talaja Forest…

તળાજા ફોરેસ્ટ વિભાગે મધ્ય રાત્રે ગેરકાયદે રેતી ખનન કરતા 3 ટ્રક અને 2 ટ્રેક્ટર ઝડપ્યા | Talaja Forest...

સપ્લાય વધતા 2027 સુધીમાં ક્રૂડ 30 ડોલર સુધી તૂટશે: મોર્ગનની આગાહી | Crude oil price to fall to 30 by…

સપ્લાય વધતા 2027 સુધીમાં ક્રૂડ 30 ડોલર સુધી તૂટશે: મોર્ગનની આગાહી | Crude oil price to fall to 30 by...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત એરપોર્ટ પર મોટી કાર્યવાહી: બેંગકોકથી આવેલી ફ્લાઇટની સીટ નીચેથી ગાંજો ઝડપાયો, ચારની ધરપકડ | Cust…

9 months ago
શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણ ધરાવતા બે બાળકોના મોત | Two children with suspected Chandipura symptoms d…

1 year ago
ભારત-પાકિસ્તાને મળીને યુદ્ધવિરામનો નિર્ણય લીધો, ત્રીજા દેશની કોઈ ભૂમિકા નહીં: સરકારે કરી સ્પષ્ટતા

2 years ago
શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા મોટી મુશ્કેલીમાં, 60 કરોડની છેતરપિંડીનો કેસ દાખલ | Trouble f…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News