gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહેસાણામાં કરુણ ઘટના: 13 વર્ષનો કિશોર ફૂટબોલ રમતી વખતે મૃત્યુ, હાર્ટએટેકની આશંકા | mehsana 13 year o…

G METRO NEWS by G METRO NEWS
November 26, 2025
in GUJARAT
0 0
0
મહેસાણામાં કરુણ ઘટના: 13 વર્ષનો કિશોર ફૂટબોલ રમતી વખતે મૃત્યુ, હાર્ટએટેકની આશંકા | mehsana 13 year o…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Mehsana News: મહેસાણા-અમદાવાદ હાઇવે પર આવેલી તપોવન ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતાં એક 13 વર્ષના વિદ્યાર્થીનું ફૂટબોલ રમતી વખતે અચાનક હૃદય બંધ થઈ જવાથી કરુણ મોત નિપજ્યું છે. આ ઘટનાથી શાળા પરિવાર અને વાંકાનેરમાં રહેતા તેના પરિવારમાં શોકની ઊંડી લાગણી છવાઈ ગઈ છે.

આ પણ વાંચોઃ અમેરિકામાં દવા મોકલવાના બહાને ઠગાઈનું કોલ સેન્ટર ચલાવતા 24 પકડાયા, નવરંગપુરા પોલીસના દરોડા

રમતા રમતા અચાનક ઢળી પડ્યો

મળતી માહિતી મુજબ, મૃતક વિદ્યાર્થી જૈમીલ કંસાગરા વાંકાનેરની ધરમનગર સોસાયટીનો વતની હતો. જૈમીલ છેલ્લા ત્રણ વર્ષથી તપોવન સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. મંગળવારે (24 નવેમ્બર) સાંજે 5 વાગ્યે તે શાળાના ગ્રાઉન્ડમાં મિત્રો સાથે ફૂટબોલ રમી રહ્યો હતો. આ દરમિયાન અચાનક તે નીચે ઢળી પડ્યો અને બેભાન થઈ ગયો. 

શાળાએ તુરંત કાર્યવાહીત કરી પરંતુ…

ઘટનાની જાણ થતાં શાળાના આચાર્ય સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને જૈમીલને તુરંત શંકુઝ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયો. જોકે, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ જૈમીલે જીવ ગુમાવી દીધો હતો. હોસ્પિટલ પહોંચતા ફરજ પરના તબીબોએ જૈમીલને મૃત જાહેર કર્યો અને જણાવ્યું કે, બાળકનું હ્રદય બંધ પડી જવાથી મૃત્યુ થયું છે.  

આ પણ વાંચોઃ ગાંધીનગરમાં વહેલી સવારે ડિમોલિશન : અડાલજ-ઝુંડાલ રોડ પર ગેરકાયદે ધાર્મિક દબાણ દૂર કરાયું

પોલીસ તપાસ શરૂ

બાળકના મૃત્યુની જાણ થતાં લાંઘજણ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી અને આ મામલે માહિતી મેળવી. પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આ મામલે આગળની કાયદાકીય તપાસ હાથ ધરી છે. જોકે, અચાનક બનેલી આ ઘટનાના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં આઘાતની લાગણી પ્રસરી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ
GUJARAT

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

September 24, 2026
સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી
GUJARAT

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

September 24, 2026
Next Post
સૌથી ગીચ વસતી ધરાવતાં દુનિયાના ટોપ-10 શહેરો, જાણો તેમાં ભારતના કેટલા? | top 10 densely populated cit…

સૌથી ગીચ વસતી ધરાવતાં દુનિયાના ટોપ-10 શહેરો, જાણો તેમાં ભારતના કેટલા? | top 10 densely populated cit...

76મો બંધારણ દિવસ: સંસદમાં રાષ્ટ્રપતિ મુર્મૂએ 9 ભાષામાં બંધારણના અનુવાદનું લોકાર્પણ કર્યું | constitu…

76મો બંધારણ દિવસ: સંસદમાં રાષ્ટ્રપતિ મુર્મૂએ 9 ભાષામાં બંધારણના અનુવાદનું લોકાર્પણ કર્યું | constitu...

દિલ્હી બ્લાસ્ટ કેસમાં 7મી ધરપકડ, આત્મઘાતી હુમલાખોર ઉમરને શરણ આપનારો યુવક ઝડપાયો | delhi terror attac…

દિલ્હી બ્લાસ્ટ કેસમાં 7મી ધરપકડ, આત્મઘાતી હુમલાખોર ઉમરને શરણ આપનારો યુવક ઝડપાયો | delhi terror attac...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના મકરપુરા કૃત્રિમ તળાવમાંથી વિસર્જિત દેવી-દેવતાઓની મૂર્તિઓ ભેદી રીતે લઈ જવાતા લાગણી દુભાઈ | i…

વડોદરાના મકરપુરા કૃત્રિમ તળાવમાંથી વિસર્જિત દેવી-દેવતાઓની મૂર્તિઓ ભેદી રીતે લઈ જવાતા લાગણી દુભાઈ | i…

8 months ago
વૈશ્વિક સંઘર્ષો વચ્ચે સરકારે સંરક્ષણ ક્ષેત્રમાં રૂ. 7.85 લાખ કરોડ ફાળવ્યા | Amidst global conflicts …

વૈશ્વિક સંઘર્ષો વચ્ચે સરકારે સંરક્ષણ ક્ષેત્રમાં રૂ. 7.85 લાખ કરોડ ફાળવ્યા | Amidst global conflicts …

8 months ago
ભાવનગર રેલવે મંડળની 9 જોડી વધારાની ટ્રેનોમાં યાત્રા કરી શકશે | 9 pairs of Bhavnagar Railway Division…

ભાવનગર રેલવે મંડળની 9 જોડી વધારાની ટ્રેનોમાં યાત્રા કરી શકશે | 9 pairs of Bhavnagar Railway Division…

12 months ago
મહિલાને ડિજિટલ એરેસ્ટ કરી, પોલીસે આપઘાતથી બચાવી | Emon fefin a ares ekkewe polis ra amanaua seni an …

મહિલાને ડિજિટલ એરેસ્ટ કરી, પોલીસે આપઘાતથી બચાવી | Emon fefin a ares ekkewe polis ra amanaua seni an …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News