gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગીર ગઢડામાં માતાની નજરો સામે સિંહણ બે વર્ષની બાળકીને ઉઠાવી ગઇ, 1 કિ.મી. દૂર લાશ મળી | Lioness snatch…

G METRO NEWS by G METRO NEWS
November 26, 2025
in GUJARAT
0 0
0
ગીર ગઢડામાં માતાની નજરો સામે સિંહણ બે વર્ષની બાળકીને ઉઠાવી ગઇ, 1 કિ.મી. દૂર લાશ મળી | Lioness snatch…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gir Gadhdha news : ગીર-ગઢડા તાલુકાના પીછવી ગામમાં આજે સવારે એક અત્યંત કરૂણ ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે. રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવેલી એક સિંહણે ઘર પાસે રમી રહેલી બે વર્ષની બાળકીને તેની માતાની નજર સામે જ ઉઠાવી જઈ, લગભગ એક કિલોમીટર દૂર ફાડી ખાધી હતી. જોકે, વનવિભાગની ત્વરિત કામગીરીને પગલે ગણતરીના કલાકોમાં જ માનવભક્ષી સિંહણને પાંજરે પૂરી દેવામાં આવી હતી.

ક્યારે અને કેવી રીતે બની ઘટના? 

આ હૃદયદ્રાવક ઘટના સવારે 10:30 વાગ્યાની આસપાસ બની હતી. પીછવી ગામના હરસુખભાઈ મકવાણાની બે વર્ષીય પુત્રી આરાધ્યા ઘર પાસે રમી રહી હતી, જ્યારે તેની માતા ભારતીબેન વાસણ સાફ કરી રહ્યા હતા. આ સમયે જંગલ તરફથી અચાનક આવેલી સિંહણે બાળકીને ઉપાડી લીધી અને જંગલ તરફ ભાગી ગઈ હતી.

માતા-પરિજનોએ બૂમાબૂમ કરી પણ… 

માતા અને પરિવારજનોએ બૂમાબૂમ કરતા સિંહણનો પીછો કર્યો, પરંતુ તેઓ બાળકીને બચાવી શક્યા ન હતા. લગભગ એક કિલોમીટર દૂર સિંહણ બાળકીના મૃતદેહને છોડીને ભાગી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને યુદ્ધના ધોરણે ઓપરેશન હાથ ધરીને માનવભક્ષી સિંહણને શોધીને પાંજરે પૂરી દીધી હતી. બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને વનવિભાગ દ્વારા પરિવારને વળતર ચૂકવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે જંગલની સરહદે આવેલા ગામોમાં ભયનો માહોલ ફેલાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: કલોલ નજીક પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને થયો ટ્રાફિક જામનો કડવો અનુભવ, પોલીસનો ઉધડો લીધો…
GUJARAT

June 24, 2026
જામનગર: ધ્રોલ નજીક લતીપર હાઇવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 2 ગંભીર | jamnagar dhrol ro…

અંકલેશ્વર જીઆઇડીસી પાસે એસીબીની ટ્રેપ બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા કોન્સ્ટેબલ ૨૫૦૦૦ની લાંચમાં ઝડપાયો…

Next Post
રાજકોટમાં ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાની આત્મહત્યા, દુષ્કર્મનો હતો આરોપ | Veteran cricketer Chete…

રાજકોટમાં ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાની આત્મહત્યા, દુષ્કર્મનો હતો આરોપ | Veteran cricketer Chete...

હિટ એન્ડ રન કેસમાં વડોદરા પોલીસે અમદાવાદના કારચાલકને ઝડપી પાડ્યો, મૃતકની ઓળખ બાકી | Vadodara police …

હિટ એન્ડ રન કેસમાં વડોદરા પોલીસે અમદાવાદના કારચાલકને ઝડપી પાડ્યો, મૃતકની ઓળખ બાકી | Vadodara police ...

પત્રકાર એકતા પરિષદ દ્વારા બોટાદ – ભાવનગર અને સ્ટેટ મહિલા વિંગ નું 10 લાખ અકસ્માત વીમા પ્રીમિયમ ભર્યુ…

પત્રકાર એકતા પરિષદ દ્વારા બોટાદ - ભાવનગર અને સ્ટેટ મહિલા વિંગ નું 10 લાખ અકસ્માત વીમા પ્રીમિયમ ભર્યુ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટના દિવાનપરામાં મોનાર્ક કોમ્પ્લેક્ષમાં આગ લાગતાં અફરાતફરી: એકનું મૃત્યુ, એક ઇજાગ્રસ્ત | rajkot …

8 months ago
વિશ્વ હૃદય દિવસ : ગુજરાતમાં 57 ટકા પુરુષોને હૃદયની સમસ્યા, યુવાનોમાં વધ્યુ પ્રમાણ | world heart day …

9 months ago
અમદાવાદના માંડલમાં રેતી ભરતા સમયે વિશાળ ભેખડ ધસી પડતા બે યુવાનોના કમકમાટીભર્યા મોત | mandal sher vil…

1 month ago
ગોત્રી વિસ્તારમાંથી MD ડ્રગ્સ સાથે કેરિયર પકડાયો,સપ્લાયરની તપાસ | carrier caught with MD drugs

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News