gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતીય વાયુસેના પાકિસ્તાન બોર્ડર પાસે 3-6 ડિસેમ્બર સુધી કરશે સૈન્ય અભ્યાસ, NOTAM જાહેર | iaf militar…

G METRO NEWS by G METRO NEWS
November 26, 2025
in INDIA
0 0
0
ભારતીય વાયુસેના પાકિસ્તાન બોર્ડર પાસે 3-6 ડિસેમ્બર સુધી કરશે સૈન્ય અભ્યાસ, NOTAM જાહેર | iaf militar…
1
VIEWS
Share on FacebookShare on Twitter

IAF Military Exercise: ભારતે પાકિસ્તાનની બોર્ડરથી જોડાયેલા દક્ષિણી ક્ષેત્રમાં ભારતીય વાયુસેનાના મોટા સૈન્ય અભ્યાસ માટે એરસ્પેસ રિઝર્વ કરવાનું નોટમ(NOTAM) જાહેર કર્યું છે. આ અભ્યાસ 3 ડિસેમ્બરથી 6 ડિસેમ્બર 2025 સુધી ચાલશે. નોટમના અનુસાર, આ એરસ્પેસ રિઝર્વ રાજસ્થાનના જોધપુર અને બાડમેર વિસ્તારથી જોડાયેલો છે. જે પાકિસ્તાનના રહીમ યાર ખાન અને કરાચી એર ટ્રાફિક રૂટ્સની નજીક આવે છે.

નોટમનો ઉદ્દેશ્ય ભારતીય વાયુસેનાની એર એક્સરસાઇઝ છે. જેના કારણે પાકિસ્તાનના રૂટને અસર પહોંચશે. કરાચી, રહીમ યાર ખાન એર ટ્રાફિક રૂટ્સને અસર પહોંચશે. એક્સરસાઇઝની શરુઆત 3 ડિસેમ્બર 2025થી શરુ થશે અને રાત્રે 8:30 વાગ્યે તે પૂર્ણ થશે. આ અભ્યાસ 6 ડિસેમ્બરે સમાપ્ત થશે.

આ પણ વાંચો: અરુણાચલ મામલે ચીનનો ફરી દાવો, કહ્યું, ‘જંગનાન અમારું છે, અમે ભારતીય મહિલાને હેરાન કરી નથી’

ભારતીય વાયુસેના પાકિસ્તાન બોર્ડર પાસે 3-6 ડિસેમ્બર સુધી કરશે સૈન્ય અભ્યાસ, NOTAM જાહેર 2 - image

આ સમયગાળા દરમિયાન ભારતીય વાયુસેનાના ફાઇટર એરક્રાફ્ટ અને સર્વેલન્સ પ્લેટફોર્મ સક્રિય રહેશે. અધિકારીઓનું કહેવું છે કે આ કવાયત પ્રાદેશિક સુરક્ષા અને ઓપરેશનલ તૈયારીઓને મજબૂત બનાવવા માટે મહત્ત્વપૂર્ણ છે.

NOTAM શું છે?

NOTAM એટલે નોટિસ ટુ એર મિશન. તે પાઇલટ્સ, એર ટ્રાફિક કંટ્રોલર્સ અને એરક્રાફ્ટ ઓપરેટરોને જારી કરાયેલ એક સત્તાવાર નોટિસ છે, જે તેમને ફ્લાઇટ સલામતી સંબંધિત કોઈપણ મહત્ત્વપૂર્ણ, કામચલાઉ અથવા કાયમી ફેરફારોની જાણ કરે છે.

આ પણ વાંચો: દેશભરમાં બે કરોડ લોકોના આધાર નંબર બંધ, ડેટામાંથી કોના હટાવાયા નામ? UIDAIએ આપી માહિતી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
કેન્દ્ર સરકારના ત્રણ નવા નિર્ણય: રેર અર્થ મેટલ્સ માટે ભારતે બનાવ્યો મોટો પ્લાન, 7,280 કરોડ રૂપિયા ખર…

કેન્દ્ર સરકારના ત્રણ નવા નિર્ણય: રેર અર્થ મેટલ્સ માટે ભારતે બનાવ્યો મોટો પ્લાન, 7,280 કરોડ રૂપિયા ખર...

મધ્યપ્રદેશમાં 6 વર્ષની બાળકીના દુષ્કર્મનો આરોપી સલમાન 5 દિવસથી ફરાર, પ્રદર્શન દરમિયાન સ્થિતિ બેકાબૂ …

મધ્યપ્રદેશમાં 6 વર્ષની બાળકીના દુષ્કર્મનો આરોપી સલમાન 5 દિવસથી ફરાર, પ્રદર્શન દરમિયાન સ્થિતિ બેકાબૂ ...

પંચમહાલના વરિયાલ ગામે 50 વર્ષથી રહેતા વૃદ્ધ દંપતનીના ઘરને સીલ કરાયું, ગેરકાયદે કબજો હોવાથી તંત્રની ક…

પંચમહાલના વરિયાલ ગામે 50 વર્ષથી રહેતા વૃદ્ધ દંપતનીના ઘરને સીલ કરાયું, ગેરકાયદે કબજો હોવાથી તંત્રની ક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના, રાયગઢમાં 400 ફુટ ઊંડી ખીણમાં ખાબકી SUV, 6 લોકોના મોત | Six Deat…

VIDEO : મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના, રાયગઢમાં 400 ફુટ ઊંડી ખીણમાં ખાબકી SUV, 6 લોકોના મોત | Six Deat…

9 months ago
ફતેપુરા મંગલેશ્વર ઝાંપા ખાતે પોલીસ સ્ટેશન નજીક દુકાનમાં આગ, બાજુની દુકાન અને રહેણાંક વિસ્તાર બચાવી લ…

ફતેપુરા મંગલેશ્વર ઝાંપા ખાતે પોલીસ સ્ટેશન નજીક દુકાનમાં આગ, બાજુની દુકાન અને રહેણાંક વિસ્તાર બચાવી લ…

4 months ago
કન્સટ્રક્શન સાઇટ પરથી નીચે પટકાયેલા બે શ્રમજીવીના મોત | Two workers died after falling from construc…

કન્સટ્રક્શન સાઇટ પરથી નીચે પટકાયેલા બે શ્રમજીવીના મોત | Two workers died after falling from construc…

10 months ago
જર્મનીના સહયોગથી ભારતમાં છ અત્યાધુનિક સબમરીન બનશે | Six state of the art submarines to be built in I…

જર્મનીના સહયોગથી ભારતમાં છ અત્યાધુનિક સબમરીન બનશે | Six state of the art submarines to be built in I…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News