gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લીંબડી-ધંધુકા હાઇવે પર રેસ્ટોરન્ટમાંથી ગેરકાયદે 54 એલપીજી સિલિન્ડર ઝડપાયા | 54 illegal LPG cylinders…

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in GUJARAT
0 0
0
લીંબડી-ધંધુકા હાઇવે પર રેસ્ટોરન્ટમાંથી ગેરકાયદે 54 એલપીજી સિલિન્ડર ઝડપાયા | 54 illegal LPG cylinders…
1
VIEWS
Share on FacebookShare on Twitter

રેસ્ટોરન્ટમાં
લાઇસન્સ કે ફાયર સેફ્ટીની મંજૂરી વિના સંગ્રહ

‘શ્રી રામ રેસ્ટોરન્ટ‘માંથી પુરવઠા વિભાગે સિલિન્ડર
સહિત રૃ.૭.૧૬ લાખનો મુદામાલ સીઝ કયો

સુરેન્દ્રનગર
–  સુરેન્દ્રનગર જિલ્લામાં જાહેર સ્થળો પર એલપીજી
સિલિન્ડરના ગેરકાયદેસર સંગ્રહની ફરિયાદોના આધારે પુરવઠા વિભાગે મોટી કાર્યવાહી કરી
છે. લીંબડી-ધંધુકા હાઇવે પર
‘શ્રી રામ રેસ્ટોરન્ટ‘માંથી ૫૪ સિલિન્ડર અને વાહન સહિત
રૃ. ૭.૧૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

જિલ્લા
પુરવઠા અધિકારીની ટીમે લીંબડી-ધંધુકા હાઇવે પર આવેલી
‘શ્રી રામ રેસ્ટોરન્ટ‘માં ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન રેસ્ટોરન્ટના કમ્પાઉન્ડમાં ગો
ગેસના સંચલક કિશનભાઈ દશરથભાઇ પાડલીયા અને અર્થ ગેસના સંચાલક દશરથભાઈ પાડલીયા
દ્વારા અનઅધિકૃત રીતે ૫૪ કોમશયલ એલપીજી સિલિન્ડર (૧૬ ભરેલા
, ૩૮
ખાલી)નો સંગ્રહ અને વેચાણ થતું હોવાનું જણાયું હતું.

સંચાલકો
પાસે એલપીજી જથ્થાના સંગ્રહ કે વેચાણ માટેનું કોઈ લાઇસન્સ
, પેસો કે ફાયર સેફ્ટીની
મંજૂરી નહોતી. લોકોના જીવ જોખમાય તે રીતે ગેરકાયદેસર સંગ્રહ થતો હોવાથી ટીમે કુલ ૫૪
સિલિન્ડર (કિંમત રૃ. ૧.૪૧ લાખ) અને એક પીકઅપ વાહન (કિંમત રૃ. ૫.૭૫ લાખ) મળી કુલ રૃ.
૭.૧૬ લાખનો મુદામાલ સીઝ કરી કાયદેની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

Next Post
ધ્રાંગધ્રા સરકારી લાઇબ્રેરી બહાર ગંદકીનું સામ્રાજ્યઃ લોકોને હાલાકી | Dirt reigns outside Dhrangadhra…

ધ્રાંગધ્રા સરકારી લાઇબ્રેરી બહાર ગંદકીનું સામ્રાજ્યઃ લોકોને હાલાકી | Dirt reigns outside Dhrangadhra...

કોમન વેલ્થ ગેમ્સ-૨૦૩૦ માટે તડામાર તૈયારી, અમદાવાદમાં વસ્ત્રાલ ઉપરાંત પાંચ નવા સ્પોર્ટસ કોમ્પલેકસ બના…

કોમન વેલ્થ ગેમ્સ-૨૦૩૦ માટે તડામાર તૈયારી, અમદાવાદમાં વસ્ત્રાલ ઉપરાંત પાંચ નવા સ્પોર્ટસ કોમ્પલેકસ બના...

અમદાવાદ મ્યુનિ.સંચાલિત શારદાબેન હોસ્પિટલમાં ૩૭ પ્રકારના ટેસ્ટ કરવા કોન્ટ્રાકટ અપાયો | Ahmedabad Muni…

અમદાવાદ મ્યુનિ.સંચાલિત શારદાબેન હોસ્પિટલમાં ૩૭ પ્રકારના ટેસ્ટ કરવા કોન્ટ્રાકટ અપાયો | Ahmedabad Muni...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા ભાજપના નેતાનું પોતાના ફાર્મહાઉસમાં બે રાઉન્ડ ફાયરિંગ | BJP leadet firing in farm house one in…

7 months ago
થાનના રાવરાણી ગામની સીમમાંથી ગેરકાયદે કાર્બોસેલનું ખનન ઝડપાયું | Illegal mining of carbocell was cau…

1 year ago
પાક નુકસાની વળતર માટે ડિજિટલ સર્વેનો વિરોધ, અમરેલીમાં 72 સરપંચની TDOને રજૂઆત | Amreli: 72 Village Sa…

11 months ago
વૃદ્ધની નજર ચૂકવી તિજોરીમાંથી૪.૪૦ લાખની મત્તા ચોરી | 4 40 lakhs moni ra soläni seni ewe imwen iseis

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News