gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઉદગમ સ્કૂલને DEOનો ફટકો: સ્વેટર-યુનિફોર્મ માટે દબાણ કરવા બદલ ‘શો કોઝ’ નોટિસ, 10 હજારનો દંડ તોળાયો | …

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in GUJARAT
0 0
0
ઉદગમ સ્કૂલને DEOનો ફટકો: સ્વેટર-યુનિફોર્મ માટે દબાણ કરવા બદલ ‘શો કોઝ’ નોટિસ, 10 હજારનો દંડ તોળાયો | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Udgam School Show Cause Notice : અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી જાણીતી ઉદગમ સ્કૂલ દ્વારા વાલીઓ પર સ્વેટર અને યુનિફોર્મની ખરીદી અંગે દબાણ કરવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠ્યા બાદ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી (DEO) એ કડક વલણ દાખવ્યું છે. ડીઈઓ કચેરીએ સ્કૂલને શો કોઝ નોટિસ ફટકારીને આરટીઈ એક્ટ મુજબ દંડનીય કાર્યવાહી કેમ ન કરવી તે અંગે ખુલાસો માંગ્યો છે.

ચોક્કસ વેન્ડર પાસેથી ખરીદીનો આગ્રહ 

વાલીઓ દ્વારા કરવામાં આવેલી ફરિયાદ મુજબ શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને ચોક્કસ બ્રાન્ડના અને નક્કી કરેલા વેન્ડર પાસેથી જ શૂઝ, યુનિફોર્મ, સ્વેટર તથા સ્પોર્ટ્સ યુનિફોર્મ ખરીદવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે સ્કૂલની વેબસાઈટ પર પણ આ અંગેની વિગતો મૂકવામાં આવી છે, જે વાલીઓને પરોક્ષ રીતે ચોક્કસ જગ્યાએથી જ ખરીદી કરવા મજબૂર કરે છે.

નિયમભંગ બદલ દંડની ચીમકી 

ડીઈઓ દ્વારા ફટકારવામાં આવેલી નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે શિક્ષણ વિભાગના ઠરાવ અને ડિસેમ્બર 2014ની જોગવાઈઓનો ભંગ થયો છે. RTE એક્ટ 2009ની કલમ 17 અને 19 મુજબ નિયમભંગના પ્રથમ પ્રસંગે વિદ્યાર્થીદીઠ રૂ. 10,000નો દંડ કેમ ન કરવો? તે અંગે ખુલાસો માંગવામાં આવ્યો છે.

લોગોવાળા સ્વેટરનો વિવાદ 

શિયાળાની ઋતુમાં વિદ્યાર્થીઓ અન્ય સાદું સ્વેટર પહેરીને આવે તો તેમને રોકવામાં આવતા હતા અને સ્કૂલના લોગોવાળું સ્વેટર પહેરવા માટે જ દબાણ કરવામાં આવતું હતું. આ બાબતને પણ શિક્ષણ વિભાગે ગંભીરતાથી લીધી છે.

આ સમગ્ર પ્રકરણમાં અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા ઉદગમ સ્કૂલના આચાર્ય અને સંચાલકોને તાત્કાલિક ધોરણે રૂબરૂ હાજર રહીને પોતાનો ખુલાસો રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

21 જૂને યોજાનારી વાયરલેસ PSI અને હેડ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા મોકૂફ, ગુજરાત પોલીસ ભરતી બોર્ડનો નિર…
GUJARAT

21 જૂને યોજાનારી વાયરલેસ PSI અને હેડ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા મોકૂફ, ગુજરાત પોલીસ ભરતી બોર્ડનો નિર…

May 20, 2026
વડોદરામાં હાઇબ્રિડ ગાંજાના નેટવર્કનો પર્દાફાશ: 2 કેરિયર ઝડપાયા, સપ્લાયરો સુધી પહોંચી પોલીસ | vadodar…
GUJARAT

વડોદરામાં હાઇબ્રિડ ગાંજાના નેટવર્કનો પર્દાફાશ: 2 કેરિયર ઝડપાયા, સપ્લાયરો સુધી પહોંચી પોલીસ | vadodar…

May 20, 2026
અમદાવાદ: ઈસ્કોન ચાર રસ્તા પાસે ગેસના બાટલામાં આગ લાગતાં અનેક બાઈક બળીને ખાક | Ahmedabad News ISKCON …
GUJARAT

અમદાવાદ: ઈસ્કોન ચાર રસ્તા પાસે ગેસના બાટલામાં આગ લાગતાં અનેક બાઈક બળીને ખાક | Ahmedabad News ISKCON …

May 20, 2026
Next Post
મેવાણી બાદ ભાજપના MLA મેદાને, સુરતમાં ડ્રગ્સ-ગાંજાના ખુલ્લેઆમ વેચાણનો ઘટસ્ફોટ, દબાણો દૂર કરવા માગ | …

મેવાણી બાદ ભાજપના MLA મેદાને, સુરતમાં ડ્રગ્સ-ગાંજાના ખુલ્લેઆમ વેચાણનો ઘટસ્ફોટ, દબાણો દૂર કરવા માગ | ...

ફીઝિયોથેરાપી અને ઓક્યુપેશનલ થેરાપીમાં હવે NEET દ્વારા જ એડમિશન, ઈન્ટર્નશિપના નિયમ બદલાયા | NEET Made…

ફીઝિયોથેરાપી અને ઓક્યુપેશનલ થેરાપીમાં હવે NEET દ્વારા જ એડમિશન, ઈન્ટર્નશિપના નિયમ બદલાયા | NEET Made...

લંપટ શિક્ષકે મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું, ન્યૂડ ફોટા ઉતારી બ્લેકમેઇલિંગ પણ કર્યું | Lustful teacher …

લંપટ શિક્ષકે મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું, ન્યૂડ ફોટા ઉતારી બ્લેકમેઇલિંગ પણ કર્યું | Lustful teacher ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોદી સરકારે જાસૂસી ન કરાવ્યાના દાવાઓનો ફૂગ્ગો ફૂટ્યો, પેગાસસ મુદ્દે ખુલાસા બાદ દેશની સુપ્રીમ કોર્ટ પ…

મોદી સરકારે જાસૂસી ન કરાવ્યાના દાવાઓનો ફૂગ્ગો ફૂટ્યો, પેગાસસ મુદ્દે ખુલાસા બાદ દેશની સુપ્રીમ કોર્ટ પ…

1 year ago
નડિયાદના કંજોડા પાટિયા અને શેરી સીમ પાસે અકસ્માતમાં 5 ને ઈજા | 5 injured in accident near Kanjoda Pa…

નડિયાદના કંજોડા પાટિયા અને શેરી સીમ પાસે અકસ્માતમાં 5 ને ઈજા | 5 injured in accident near Kanjoda Pa…

6 months ago
સોનામાં વાર્ષિક 57,000નો જ્યારે ચાંદીમાં રૂ.145000નો ઉછાળો | Gold up by Rs 57 000 annually silver up…

સોનામાં વાર્ષિક 57,000નો જ્યારે ચાંદીમાં રૂ.145000નો ઉછાળો | Gold up by Rs 57 000 annually silver up…

5 months ago
ધોળકામાં ચાંદીમાં રોકાણના નામે પિતા-પુત્ર 6 કરોડનો ચૂનો લગાડી ફરાર! ભવ્ય શૉરૂમ અને કાર બતાવી લોકોને …

ધોળકામાં ચાંદીમાં રોકાણના નામે પિતા-પુત્ર 6 કરોડનો ચૂનો લગાડી ફરાર! ભવ્ય શૉરૂમ અને કાર બતાવી લોકોને …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News