gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

Video: 2013માં સુરતમાં હર્ષ સંઘવીએ જાહેરમાં પોલીસ ઈન્સપેક્ટરને લાફા ઝીંકી દીધા હતા | harsh sanghavi …

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in GUJARAT
0 0
0
Video: 2013માં સુરતમાં હર્ષ સંઘવીએ જાહેરમાં પોલીસ ઈન્સપેક્ટરને લાફા ઝીંકી દીધા હતા | harsh sanghavi …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Harsh Sanghavi Controversy : પોલીસના પટ્ટા ઉતરી જશે તેવા મેવાણીના નિવેદન બાદ હવે નાયબ મુખ્યમંત્રી પણ ઘેરાયાં છે. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ એવો આક્ષેપ કર્યો હતોકે, ધારાસભ્યોને સંસ્કાર શિખવનારાં નાયબ મુખ્યમંત્રીએ વર્ષ 2013માં સુરતમાં પોલીસ ઇન્સ્પેક્ટરને જાહેરમાં લાફા મારી અપશબ્દો કહ્યા હતાં. એટલુ જ નહીં, વર્ષ 2019માં પણ સુરત સિવિલ હોસ્પિટલમાં સ્ટાફના માણસના ટાંટિયા તોડી નાંખવા ધમકી આપી હતી. 

ઇટાલિયાનો આરોપ : ઉંમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં PI-PSIની બદલી કરાઇ હતી

દારૂબંધીના મુદ્દે વિવાદ જામ્યો છે ત્યારે આપે પણ ઝુકાવ્યુ છે. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પુરાવા રજૂ કરતાં કહ્યુંકે, વર્ષ 2014માં લોકસભાની ચૂંટણી વખતે ભાજપે વડાપ્રધાનના ચહેરા તરીકે નરેન્દ્ર મોદીને જાહેર કર્યાં હતાં ત્યારે ધારાસભ્ય હર્ષ સંઘવી તથા તેમના સમર્થકોએ જાહેર માર્ગ પર મંજૂરી વિના ફટાકડાં ફોડયાં હતાં. તે વખતે ટ્રાફિક જામ થતાં કોઇકે 100 નંબર પર ફોન કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે રકઝક થતાં હર્ષ સંઘવીએ પોલીસ ઇન્સ્પેક્ટરને ચાર પાંચ લાફા ફટકારી દીધાં હતાં. 

આ મામલે ઉમરાં પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આ કિસ્સામાં રાજકીય વગને લીધે પીએસઆઇ-પીઆઇની બદલી સુઘ્ધાં કરાઇ હતી. આ ઉપરાંત વર્ષ 2019માં સુરતમાં નવી સિવિલમાં હર્ષ સંઘવીએ સ્ટાફના માણસને ધમકી આપી હતીકે,  મારી સામે સ્માર્ટ બનીશ નહી, નહીતર ટાંટિયા તોડીને હાથમાં આપી દઇશ. આમ, મેવાણી સામે નિવેદનબાજી કરી નાયબ મુખ્યમંત્રી પણ ભરાયાં છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
બાપુનગરમાં જૂની અદાવતમાં યુવકે ખેલ્યો ખૂની ખેલ, રસ્તા વચ્ચે રોકી મહિલાના માથામાં માર્યા તલવારના ઘા |…

બાપુનગરમાં જૂની અદાવતમાં યુવકે ખેલ્યો ખૂની ખેલ, રસ્તા વચ્ચે રોકી મહિલાના માથામાં માર્યા તલવારના ઘા |...

મહિલા કબડ્ડી વર્લ્ડ કપમાં ભારતનો ભવ્ય વિજય, પશ્ચિમ રેલ્વેની સોનાલી શિંગટેનું શાનદાર પ્રદર્શન | India…

મહિલા કબડ્ડી વર્લ્ડ કપમાં ભારતનો ભવ્ય વિજય, પશ્ચિમ રેલ્વેની સોનાલી શિંગટેનું શાનદાર પ્રદર્શન | India...

ગોધરા-ડેરોલમાં કોરોનાકાળથી બંધ ટ્રેનોના સ્ટોપેજ ફરી શરૂ કરવા સાંસદની માંગ | MP demands resumption of…

ગોધરા-ડેરોલમાં કોરોનાકાળથી બંધ ટ્રેનોના સ્ટોપેજ ફરી શરૂ કરવા સાંસદની માંગ | MP demands resumption of...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરસપુરમાં બેકાબુ ટોળાનો સામ સામે પથ્થરમારો વાહનનોની તોડફોડ | Ra atai fau ra atai ekkewe mota lon Sar…

સરસપુરમાં બેકાબુ ટોળાનો સામ સામે પથ્થરમારો વાહનનોની તોડફોડ | Ra atai fau ra atai ekkewe mota lon Sar…

8 months ago
ફેક કોલ સેન્ટરોથી અમેરિકનો સાથે 130 કરોડની ઠગાઇ, ઇડી ત્રાટકી

ફેક કોલ સેન્ટરોથી અમેરિકનો સાથે 130 કરોડની ઠગાઇ, ઇડી ત્રાટકી

10 months ago
દારૂબંધીની ઐસી તૈસી : અમદાવાદમાંથી 3 વર્ષમાં 31000થી વધુ લોકો દારૂ સાથે ઝડપાયા | ahmedabad 31000 arr…

દારૂબંધીની ઐસી તૈસી : અમદાવાદમાંથી 3 વર્ષમાં 31000થી વધુ લોકો દારૂ સાથે ઝડપાયા | ahmedabad 31000 arr…

9 months ago
‘ખુરશી પ્રજાની સેવા માટે હોય છે ન કે ઘમંડ કરવા, માથે ચઢી જાય તો…’ સુપ્રીમ કોર્ટના CJIનું સૂચક નિવે…

‘ખુરશી પ્રજાની સેવા માટે હોય છે ન કે ઘમંડ કરવા, માથે ચઢી જાય તો…’ સુપ્રીમ કોર્ટના CJIનું સૂચક નિવે…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News