gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હું પણ CM બનવાની રેસમાં છું, પણ શિવકુમારને બનાવો તો પણ સ્વીકાર્ય: કોંગ્રેસ નેતાના નિવેદનથી ખળભળાટ | …

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in INDIA
0 0
0
હું પણ CM બનવાની રેસમાં છું, પણ શિવકુમારને બનાવો તો પણ સ્વીકાર્ય: કોંગ્રેસ નેતાના નિવેદનથી ખળભળાટ | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Karnataka Politics: કર્ણાટક કોંગ્રેસમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર વચ્ચેના કથિત સત્તા-વહેંચણી કરારને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે રાજ્યના ગૃહમંત્રી જી. પરમેશ્વરે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, ‘હું પણ CM બનવાની રેસમાં છું. જો કોંગ્રેસ હાઈકમાન્ડ ડી.કે. શિવકુમારને મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લેશે, તો તેમને તે સંપૂર્ણપણે સ્વીકાર્ય હશે.’

‘હાઈકમાન્ડનો નિર્ણય અંતિમ રહેશે’

ગૃહમંત્રી જી. પરમેશ્વરનું આ નિવેદન સિદ્ધારમૈયાની છાવણી તરફથી આવતા સંકેતોમાં સૌથી મજબૂત માનવામાં આવી રહ્યું છે, કારણ કે તે સત્તા પરિવર્તનની શક્યતાનો સ્વીકાર કરે છે. પત્રકારો સાથે વાત કરતા જી. પરમેશ્વરે કહ્યું, ‘જ્યારે મને મુખ્યમંત્રી પદ માટેની મારી આકાંક્ષાઓ વિશે પૂછવામાં આવે છે, ત્યારે હું કહું છું કે હું રેસમાં છું.’

તેમણે ઉમેર્યું કે, ‘જો પાર્ટી હાઇકમાન્ડ ટ્રાન્ઝિશન (સત્તા પરિવર્તન)ને મંજૂરી આપે અને ડીકે શિવકુમાર મુખ્યમંત્રી બને, તો અમે તેને સ્વીકારીશું. જો પક્ષ દ્વારા સંક્રમણને મંજૂરી આપવામાં આવે, તો તે સરળ અને શાંતિપૂર્ણ રહેશે.’ આ ઉપરાંત તેમણે સ્પષ્ટતા કરી કે આ સમગ્ર મામલે અંતિમ નિર્ણય કોંગ્રેસ હાઇકમાન્ડનો જ રહેશે.

આ પણ વાંચો: કર્ણાટકમાં રાજકીય ડખાં, સિદ્ધારમૈયા-શિવકુમાર વચ્ચે CM પદના વિવાદમાં ખડગેનું નિવેદન સામે આવ્યું

નેતૃત્વને લઈને ખેંચતાણ ચરમસીમા પર

મુખ્યમંત્રી પદને લઈને કર્ણાટકમાં અટકળો ચરમસીમાએ પહોંચી ગઈ છે, કારણ કે સિદ્ધારમૈયાએ તેમના અઢી વર્ષ પૂરા કરી લીધા છે. અગાઉ નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે પણ એક નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે, ‘શબ્દોની શક્તિ એ દુનિયાની સૌથી મોટી શક્તિ છે, અને વચનો પાળવા એ સૌથી મોટી શક્તિ છે.’ આ નિવેદનને અઢી વર્ષના સત્તા-વહેંચણી કરારનું પાલન કરવાની અને સત્તા પરિવર્તનની માંગણીઓના સંકેત તરીકે જોવામાં આવ્યું હતું.

કોંગ્રેસ અધ્યક્ષ ખડગેનું નિવેદન

કર્ણાટકમાં સત્તાના નેતૃત્વ પરિવર્તનના મુદ્દે હવે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન પણ આવ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષે સ્પષ્ટતા કરી કે, ‘અમે બધા સંબંધિત નેતાઓને બોલાવીને ચર્ચા કરીશું, જેમાં રાહુલ ગાંધી પણ હાજર રહેશે. બધા સાથે ચર્ચા કર્યા બાદ જ અંતિમ નિર્ણય લેવાશે. હું એકલો નથી, અમે એક ટીમ તરીકે કામ કરીએ છીએ. હાઈકમાન્ડની ટીમ સર્વસંમતિથી નિર્ણય લેશે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…
INDIA

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…

April 1, 2026
દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station
INDIA

દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station

April 1, 2026
વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિથી મોંઘવારી કાબૂમાં રાખી | Even amidst the global crisis…
INDIA

વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિથી મોંઘવારી કાબૂમાં રાખી | Even amidst the global crisis…

April 1, 2026
Next Post
ઉત્તરપ્રદેશમાં શરમજનક ઘટના : મિરઝાપુરમાં જામા મસ્જિદમાં મોડી રાતે આગ લગાવી, 5 લોકો પકડાયા | Uttar Pr…

ઉત્તરપ્રદેશમાં શરમજનક ઘટના : મિરઝાપુરમાં જામા મસ્જિદમાં મોડી રાતે આગ લગાવી, 5 લોકો પકડાયા | Uttar Pr...

અમારી પાસે જાદુની છડી નથી, સરકારે બનાવેલી કમિટીની સમીક્ષા જરૂરી: દિલ્હીમાં પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કો…

અમારી પાસે જાદુની છડી નથી, સરકારે બનાવેલી કમિટીની સમીક્ષા જરૂરી: દિલ્હીમાં પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કો...

કર્ણાટકમાં ખુરશી માટે ખેંચતાણ વચ્ચે ડિકે શિવકુમારની હાઈકમાન્ડને આડકતરી ચેતવણી? સૂચક નિવેદનથી અટકળો ત…

કર્ણાટકમાં ખુરશી માટે ખેંચતાણ વચ્ચે ડિકે શિવકુમારની હાઈકમાન્ડને આડકતરી ચેતવણી? સૂચક નિવેદનથી અટકળો ત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં પંચેશ્વર ટાવર નજીક વાણંદ શેરીમાં એક મકાનની છતનો હિસ્સો એકાએક તૂટી પડ્યો: માતા પુત્રનો બચાવ…

જામનગરમાં પંચેશ્વર ટાવર નજીક વાણંદ શેરીમાં એક મકાનની છતનો હિસ્સો એકાએક તૂટી પડ્યો: માતા પુત્રનો બચાવ…

9 months ago
Explainer: ભારત સૌથી વધુ ઓઈલ અને ગેસ ક્યાંથી ખરીદે છે? જાણો વૈશ્વિક સંકટ વચ્ચે ભારત કેટલું સલામત | W…

Explainer: ભારત સૌથી વધુ ઓઈલ અને ગેસ ક્યાંથી ખરીદે છે? જાણો વૈશ્વિક સંકટ વચ્ચે ભારત કેટલું સલામત | W…

3 weeks ago
બજાણાના ઝેઝરી અને ખેરવા વચ્ચે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત 4 ના મોત એક ઇજાગ્રસ્ત | 4 dead 1 injured i…

બજાણાના ઝેઝરી અને ખેરવા વચ્ચે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત 4 ના મોત એક ઇજાગ્રસ્ત | 4 dead 1 injured i…

6 months ago
ટેરિફથી ઓટો કમ્પોનન્ટસના રૂપિયા 61,000 કરોડના વેપારને અસર થશે | Tariffs will affect auto components …

ટેરિફથી ઓટો કમ્પોનન્ટસના રૂપિયા 61,000 કરોડના વેપારને અસર થશે | Tariffs will affect auto components …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News