gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોડાસા: વિદ્યાર્થિનીઓને બિભત્સ મેસેજ કરનાર પ્રોફેસરની ધરપકડ, સરકારી ઈજનેરી કોલેજની ઘટના | Modasa Col…

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in GUJARAT
0 0
0
મોડાસા: વિદ્યાર્થિનીઓને બિભત્સ મેસેજ કરનાર પ્રોફેસરની ધરપકડ, સરકારી ઈજનેરી કોલેજની ઘટના | Modasa Col…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Aravalli News: અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલી સહકારી ઈજનેરી કોલેજમાં એક ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં કોલેજના પ્રોફેસર દ્વારા ત્રણ વિદ્યાર્થિનીઓને વૉટ્સએપ મારફતે બિભત્સ મેસેજ મોકલવામાં આવ્યા હોવાનો વિવાદ વકર્યો હતો. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ આ લંપટ પ્રોફેસર સામે ઉગ્ર દેખાવો કરીને ‘વી વોન્ટ જસ્ટીસ’ના સૂત્રોચ્ચાર કર્યાં હતા. વિદ્યાર્થીઓના ભારે રોષને પગલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી પ્રોફેસર મનીષ ચૌહાણની ધરપકડ કરી લીધી છે.

વૉટ્સએપ ગ્રુપમાં બિભત્સ મેસેજ

મળતી માહિતી અનુસાર, આ સરકારી કોલેજના પ્રોફેસર મનીષ ચૌહાણ સામે કોલેજની છાત્રાઓએ બિભત્સ મેસેજ મોકલ્યા હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવી હતી. કોલેજની એક છાત્રાના મોબાઈલના વૉટ્સએપ ગ્રૂપમાં પ્રોફેસરે ગંદા અને બિભત્સ મેસેજ કર્યા હતા. જ્યારે આ છાત્રાએ આ મુદ્દે ફરિયાદ કરી, ત્યારે એવી હકીકત બહાર આવી કે પ્રોફેસરે અન્ય બે છાત્રાઓને પણ આવા જ ગંદા મેસેજ મોકલ્યા હતા. આ હકીકત બહાર આવતા જ કોલેજના વિદ્યાર્થીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને તેઓએ કોલેજ સંકુલ ખાતે દેખાવો યોજી ન્યાયની માંગ કરી હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં 200થી વધુ BLO ધરણા પર, ચૂંટણી કામગીરી સામે રોષ, અધિકારીઓ દ્વારા નોટિસની ધમકી

વિદ્યાર્થીઓમાં ભભૂકી ઉઠેલા ભારે રોષને પગલે આરોપી અધ્યાપક મનીષ ચૌહાણ પાછલા દરવાજેથી કોલેજ છોડીને ભાગી ગયો હતો. જોકે, કોલેજના આચાર્ય દ્વારા કડક કાર્યવાહીની બાંહેધરી આપવામાં આવતા મામલો થોડો શાંત પડ્યો હતો.

પોલીસ મથકે છેડતીની ફરિયાદ નોંધાયા બાદ, પોલીસે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરીને એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસર મનીષ ચૌહાણની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: સાણંદ-સરખેજ હાઈવે પર ફિલ્મી ઢબે લૂંટ, આંગડિયા પેઢીના સંચાલકની 25 લાખ ભરેલી બેગ ઝૂંટવી ત્રણ …
GUJARAT

અમદાવાદ: સાણંદ-સરખેજ હાઈવે પર ફિલ્મી ઢબે લૂંટ, આંગડિયા પેઢીના સંચાલકની 25 લાખ ભરેલી બેગ ઝૂંટવી ત્રણ …

February 10, 2026
એક જ જમીનનો પાંચ વખત બાનાખત કરાવી ખેડૂતોએ ૧.૯૫ કરોડ પડાવ્યાં | Farmers got Rs 1 95 crores by getting…
GUJARAT

એક જ જમીનનો પાંચ વખત બાનાખત કરાવી ખેડૂતોએ ૧.૯૫ કરોડ પડાવ્યાં | Farmers got Rs 1 95 crores by getting…

February 10, 2026
પીંપળજ પાસે ખાણ ખનીજની ચેકપોસ્ટ ઉપર જ રેતી ભરેલુ ડમ્પર પલટી ગયું! | A dumper full of sand overturned…
GUJARAT

પીંપળજ પાસે ખાણ ખનીજની ચેકપોસ્ટ ઉપર જ રેતી ભરેલુ ડમ્પર પલટી ગયું! | A dumper full of sand overturned…

February 10, 2026
Next Post
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 23 ગુનામાં સંડોવાયેલા મોહંમદ સિકંદરને દબોચ્યો, પરિવારનો પણ છે મોટો ગુનાહિત ઈત…

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 23 ગુનામાં સંડોવાયેલા મોહંમદ સિકંદરને દબોચ્યો, પરિવારનો પણ છે મોટો ગુનાહિત ઈત...

આસામમાં બીજા લગ્ન કરવા પર થશે 10 વર્ષની જેલની સજા, વિધાનસભામાં બિલ પસાર, CM સરમાએ કહ્યું- ‘આ ઇસ્લામ …

આસામમાં બીજા લગ્ન કરવા પર થશે 10 વર્ષની જેલની સજા, વિધાનસભામાં બિલ પસાર, CM સરમાએ કહ્યું- 'આ ઇસ્લામ ...

‘સેન્યાર’ નબળું પડ્યું પણ ‘દિતવાહ’ વાવાઝોડાનો ખતરો વધ્યો! બે રાજ્યોમાં ભારે વરસાદની આગાહી | Cyclone …

'સેન્યાર' નબળું પડ્યું પણ 'દિતવાહ' વાવાઝોડાનો ખતરો વધ્યો! બે રાજ્યોમાં ભારે વરસાદની આગાહી | Cyclone ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરનારા લોકો ખાસ ધ્યાન રાખે, ટાઈમટેબલમાં થયો ફેરફાર, 16 જાન્યુઆરીથી અમલ | New…

મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરનારા લોકો ખાસ ધ્યાન રાખે, ટાઈમટેબલમાં થયો ફેરફાર, 16 જાન્યુઆરીથી અમલ | New…

4 weeks ago
વડોદરાના વાઘોડિયા રોડ પર અકસ્માતના પગલે જીમ સંચાલકે ડિલિવરી બોયને માર મારી ધમકી આપી | Gym owner thre…

વડોદરાના વાઘોડિયા રોડ પર અકસ્માતના પગલે જીમ સંચાલકે ડિલિવરી બોયને માર મારી ધમકી આપી | Gym owner thre…

4 months ago
અમદાવાદના નારોલમાં પ્લાસ્ટિકનું ગોડાઉન ભડભડ સળગી ઉઠ્યું, અંકલેશ્વર GIDCની કેમિકલ કંપનીમાં પણ લાગી આગ…

અમદાવાદના નારોલમાં પ્લાસ્ટિકનું ગોડાઉન ભડભડ સળગી ઉઠ્યું, અંકલેશ્વર GIDCની કેમિકલ કંપનીમાં પણ લાગી આગ…

10 months ago
તાલાલા નજીક બાઈક-રિક્ષાને ટ્રકચાલકે ફંગોળ્યાઃ કાકા-ભત્રીજા સહિત ત્રણનાં મોત | Truck driver rams bike…

તાલાલા નજીક બાઈક-રિક્ષાને ટ્રકચાલકે ફંગોળ્યાઃ કાકા-ભત્રીજા સહિત ત્રણનાં મોત | Truck driver rams bike…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News