gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મ્યાંમાર સરહદે ઈડીની પહેલી વખત રેડ : 1.41 કરોડનું હેરોઈન જપ્ત | ED’s first raid on Myanmar border: H…

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in INDIA
0 0
0
મ્યાંમાર સરહદે ઈડીની પહેલી વખત રેડ : 1.41 કરોડનું હેરોઈન જપ્ત | ED’s first raid on Myanmar border: H…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– અનેક રાજ્યોમાં ફેલાયેલા ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ

– પ્રતિબંધિત દવાઓ મિઝોરમ મોકલતી ગુજરાતની ઘણી કંપનીઓની ડ્રગ્સના રેકેટમાં સંડોવણી ખુલી 

નવી દિલ્હી : મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે ઈડીએ પહેલી વખત ભારત-મ્યાંમારની સરહદે દરોડાં પાડયા હતા. એમાં ૫૨ કરોડ રૂપિયાના હવાલાની દેવડલેવડ સામે આવી છે. ઈડીએ આ મામલે વધારે ઊંડાણથી તપાસ હાથ ધરી છે. મની લોન્ડરિંગ અને ડ્રગ્સના આ રેકેટમાં ગુજરાતની કંપનીઓની સંડોવણી પણ ખુલી છે.

ઈડીએ ભારત-મ્યાંમારની સરહદે મની લોન્ડરિંગના કેસમાં દરોડાં પાડયા હતા. એમાં ૪.૭૨ કિલો હેરોઈન મળી આવ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત ૧.૪૧ કરોડ રૂપિયા છે. તે સિવાય ૩૫ લાખ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી છે. મિઝોરમના આઈઝોલ અને ચમ્ફાઈ, આસામના શ્રીભૂમિ અને ગુજરાતમાં અમદાવાદ સુધી આ ડ્રગ્સનું રેકેટ ફેલાયેલું છે. મિઝોરમ પોલીસે ડ્રગ્સ મળ્યા પછી આગળની તપાસ કરી હતી. એ પછી ઈડીની તપાસમાં આખા રેકેટનો પર્દાફાશ થયો હતો.

ગુજરાતની ઘણી કંપનીઓ આ રેકેટમાં સંડોવાયેલી હોવાથી એ દિશામાં ઈડીએ તપાસ હાથ ધરી છે. ગુજરાતની કંપનીઓ પ્રતિબંધિત દવાઓ મિઝોરમ પહોંચાડતી હતી. એ દવાઓનો ઉપયોગ ડ્રગ્સ બનાવવામાં થતો હતો. ગુજરાતમાંથી મિઝોરમ જતો પ્રતિબંધિત દવાઓનો જથ્થો ચમ્ફાઈ પહોંચતો હતો. ત્યાંથી સ્મગલિંગ અને હવાલાનું નેટવર્ક ચાલતું હતું. મિઝોરમની આ કંપનીઓનું કનેક્શન બંગાળની કંપનીઓ સાથે પણ હતું. કેમિકલ ભારતમાંથી મ્યાંમાર જતું હતું અને પછી ડ્રગ્સના સ્વરૂપે ફરીથી એને ભારતમાં ઘૂસાડાતું હતું. મિઝોરમના રસ્તે ભારત આવેલો ડ્રગ્સનો જથ્થો દેશના જુદા જુદા રાજ્યોમાં પહોંચાડવાનું આખું રેકેટ ચાલતું હતું. ઈડીને હવાલા નેટવર્કના માધ્યમથી ૫૨.૮ કરોડ રૂપિયાની લેવડદેવડ થઈ હોવાનું પણ જણાયું છે. એ દિશામાં હવે તપાસ આગળ વધશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દંડા વડે મારે, પિટબુલ કૂતરા કરડે… ઉત્તરપ્રદેશમાં 2 વર્ષથી કેદ 13 શ્રમિકો મુક્ત, હચમચાવતી ઘટના | UP…
INDIA

June 24, 2026
RBIમાં યંગ પ્રોફેશનલ્સ માટે સારી તક, દર મહીને 1.5 લાખ સુધીના સ્ટાઈપેન્ડની ઓફર | RBI Recruitment 2026…

લખનઉ અગ્નિકાંડમાં મોટો ખુલાસો, LDAની તપાસમાં 18 અધિકારી-એન્જિનિયર દોષિત ઠર્યા | lucknow fire tragedy…

Next Post
કુદરતની બદલાતી રૂખ કાશ્મીરમાં ઠંડી, દક્ષિણમાં વરસાદની ચેતવણી

કુદરતના અનેક રૂપ, કાશ્મીરમાં ઠંડી તો દિલ્હીમાં જીવલેણ પ્રદૂષણ, દક્ષિણમાં વરસાદની ચેતવણી

ક્લાઈમેટ ચેન્જને કારણે સર્જાનારી ઇમરજન્સી સૌથી વધુ ભારતના ગરીબોને અસર કરશે : નિષ્ણાત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કરોડપતિ પરિવારોની સંખ્યામાં 90 ટકા વધારો | 90 percent increase in the number of millionaire families

9 months ago
ભાજપની સેન્સ પ્રક્રિયા બાદ કરજણ APMC ફરી વિવાદમાં,ફોર્મ ભરતા પહેલાં મોટો જમાવડો, ભોજન સમારંભ | Karja…

2 months ago
મુંબઈનો મેયર ‘મહાયુતિ’નો હશે, વિવાદની ચર્ચાઓ અને સસ્પેન્સ વચ્ચે એકનાથ શિંદેનું નિવેદન | BMC Election…

5 months ago
તરણેતરમાં પ્રાંત અધિકારીના દરોડા રેતી ખનન કરતા વાહનો ઝડપાયા | Provincial officer raids in Tarnetar v…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News