gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘પ્રજા ટોલ ટેક્સ ભરે છતાં હાઈવે પર ખાડા શરમજનક કહેવાય..’ આખરે CMએ ગડકરીને સંભળાવ્યું! | cm complains…

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in GUJARAT
0 0
0
‘પ્રજા ટોલ ટેક્સ ભરે છતાં હાઈવે પર ખાડા શરમજનક કહેવાય..’ આખરે CMએ ગડકરીને સંભળાવ્યું! | cm complains…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bhupendra Patel complains to Gadkari: ચોમાસામાં વરસાદી પાણીમાં માર્ગો ધોવાયાં છે. સમારકામ કરવા સરકારના આદેશ છૂટ્યાં છે પણ હજુ ઠેકાણાં નથી.  પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કર્યો કે, ગુજરાતની મુલાકાતે આવેલાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને મુખ્યમંત્રીએ કહેવું પડ્યું કે, જનતા કરોડો રૂપિયા ટોલટેક્સ ભરે છે છતાંય હાઇવે ઉખડખાબડ હોય. તે શરમજનક સ્થિતી છે. 

ખેડૂતોને નજીવી સહાય

ખેડૂતોના પ્રશ્નોને લઇને કોંગ્રેસની આક્રોશ રેલી ઉત્તર ગુજરાતના જુદા જુદા શહેરોમાં ફરી રહી છે ત્યારે આજે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ એવો આક્ષેપ કર્યો કે, રવિ સિઝનનો પ્રારંભ થયો છે તેમ છતાંય હજુ ખેડૂતોને સહાય મળી નથી. ચિંતન શિબીરમાં મંત્રી-અધિકારીઓ માટે રૂ.3 હજારની ડીશ પિરસાઇ રહી છે ત્યારે આર્થિક રીતે તબાહ ખેડૂતોને કૃષિ સહાય પેટે માત્ર રૂ.3500નું પડીકુ અપાઇ રહ્યુ છે. 

માવઠાથી પાકને નુકસાન

મગફળી,સોયાબીન, કપાસ સહિત અન્ય પાકોને માવઠાથી ભારે નુકસાન પહોંચ્યુ છે ત્યારે ખેડૂતોને નજીવુ વળતર ચૂકવાઇ રહ્યુ છે. ગુજરાતના ખેડૂતો દેવાદાર બન્યા છે ત્યારે તેમના દેવા માફ થવા જોઇએ. એટલુ જ નહીં, ગુજરાતમાં પાક વિમા યોજના અસરકારક રીતે રીતે લાગુ થવી જોઇએ. 

આ પણ વાંચો: અમદાવાદમાં ખાડિયા, દરિયાપુર, અસારવામાં પાણીનું પ્રદૂષણ દૂર કરવા 160 કરોડ ખર્ચાશે

મંત્રીઓ પર લૂંટનો આક્ષેપ

ખાતરની કૃત્રિમ તંગી ઉભી થઇ છે ત્યારે જથ્થાબંધ ખાતર અન્ય રાજ્યોમાં વેચાઇ રહ્યુ છે જ્યારે ગુજરાતના ખેડૂતો ખાતર માટે ભટકી રહ્યાં છે. ખેડૂતોને લૂંટવાના ધંધામાં ભાજપના મંત્રી અને તેમના મળતિયાઓ સંડોવાયેલાં છે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, છેલ્લાં ત્રણ દશકથી ભાજપ ગુજરાતમાં સત્તાના સિંહાસને છે છતાં મઘ્યાહન ભોજનમાં બાળકોને યોગ્ય ભોજન નથી અપાતુ નથી. 

આજે પણ ગુજરાતમાં લગભગ 50 ટકા બાળકો કુપોષિત છે. આ સંપૂર્ણપણે ફેલ સરકારનું સ્પષ્ટ ચિત્ર છે.

'પ્રજા ટોલ ટેક્સ ભરે છતાં હાઈવે પર ખાડા શરમજનક કહેવાય..' આખરે CMએ ગડકરીને સંભળાવ્યું! 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઓઈલ – એલપીજી લોજિસ્ટિક ચેઈન પર સતત દેખરેખઃ પશ્ચિમ રેલવે જનરલ મેનેજર | Continuous monitoring of Oil L…
GUJARAT

ઓઈલ – એલપીજી લોજિસ્ટિક ચેઈન પર સતત દેખરેખઃ પશ્ચિમ રેલવે જનરલ મેનેજર | Continuous monitoring of Oil L…

March 30, 2026
ઘરના જ ઉંબરે લૂંટાઈ આબરૂ! અંકલેશ્વરમાં 12 વર્ષીય સગીરા પર સગા પિતાએ આચર્યું દુષ્કર્મ, કિસ્સો હચમચાવત…
GUJARAT

ઘરના જ ઉંબરે લૂંટાઈ આબરૂ! અંકલેશ્વરમાં 12 વર્ષીય સગીરા પર સગા પિતાએ આચર્યું દુષ્કર્મ, કિસ્સો હચમચાવત…

March 30, 2026
ભાજપ સામે કોંગ્રેસનું આરોપનામું, ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના આક્ષેપો | Congress’ charge sheet against …
GUJARAT

ભાજપ સામે કોંગ્રેસનું આરોપનામું, ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના આક્ષેપો | Congress’ charge sheet against …

March 30, 2026
Next Post
અમદાવાદમાં ખાડિયા, દરિયાપુર, અસારવામાં પાણીનું પ્રદૂષણ દૂર કરવા 160 કરોડ ખર્ચાશે | Ahmedabad to Spen…

અમદાવાદમાં ખાડિયા, દરિયાપુર, અસારવામાં પાણીનું પ્રદૂષણ દૂર કરવા 160 કરોડ ખર્ચાશે | Ahmedabad to Spen...

SIRની કામગીરીના ભારણે વધુ એક BLOનો ભોગ લીધો, મહેસાણામાં શિક્ષકનું હાર્ટ એટેકથી નિધન | Another BLO vi…

SIRની કામગીરીના ભારણે વધુ એક BLOનો ભોગ લીધો, મહેસાણામાં શિક્ષકનું હાર્ટ એટેકથી નિધન | Another BLO vi...

અમદાવાદના 4 વિસ્તારમાં AQI 240થી વધુ, પ્રદૂષણના સ્તરમાં સતત ચિંતાજનક વધારો | Ahmedabad Air Quality W…

અમદાવાદના 4 વિસ્તારમાં AQI 240થી વધુ, પ્રદૂષણના સ્તરમાં સતત ચિંતાજનક વધારો | Ahmedabad Air Quality W...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

JEE મેઈન્સની પરીક્ષા માટે 3 વર્ષ બાદ ભાવનગરને સેન્ટર ફાળવાતા વિદ્યાર્થીઓને રાહત | Relief for student…

JEE મેઈન્સની પરીક્ષા માટે 3 વર્ષ બાદ ભાવનગરને સેન્ટર ફાળવાતા વિદ્યાર્થીઓને રાહત | Relief for student…

5 months ago
એલ્યુમિનિયમ ઉત્પાદન એકમોને આરઓડીટીઈપી લાભ લંબાવવા રજુઆત | Proposal to extend RODTEP benefits to a…

એલ્યુમિનિયમ ઉત્પાદન એકમોને આરઓડીટીઈપી લાભ લંબાવવા રજુઆત | Proposal to extend RODTEP benefits to a…

1 year ago
‘ઓમ માવા’ ફેક્ટરી પર દરોડા મનપાનો દરોડ, 1000 કિલો પ્લાસ્ટિક જપ્ત | Municipal Corporation raids ‘Om M…

‘ઓમ માવા’ ફેક્ટરી પર દરોડા મનપાનો દરોડ, 1000 કિલો પ્લાસ્ટિક જપ્ત | Municipal Corporation raids ‘Om M…

4 months ago
VIDEO : દુશ્મન દેશ ટેન્શનમાં! ભારતીય સેનાએ પાકિસ્તાન બોર્ડર પર કર્યો ‘અમોઘ ફ્યૂરી’ અભ્યાસ

VIDEO : દુશ્મન દેશ ટેન્શનમાં! ભારતીય સેનાએ પાકિસ્તાન બોર્ડર પર કર્યો ‘અમોઘ ફ્યૂરી’ અભ્યાસ

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News